Morbiતા.29
રાજકોટ અમદાવાદ હાઈવે પર વાંકાનેર નજીક બે કાર અથડાતા એક કારમાં નુકશાન થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
વડોદરા જીલ્લાના રહેવાસી રાહુલ મહેન્દ્રભાઈ સોલંકી નામના યુવાને એમજી હેક્ટર કાર જીજે ૩૭ એમ ૦૪૪૪ ના ચાલક હેમંત મોહન ભાટિયા રહે મીઠાપુર દેવભૂમિ દ્વારકા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી કાર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી રાજકોટ અમદાવાદ હાઈવે પર વાંકાનેર ટોલનાકા પાસે ફરિયાદીની હોન્ડા સીટી કાર જીજે ૦૧ આરકે ૦૨૧૬ ને પાછળથી ટક્કર મારી ગાડીમાં નુકશાન કર્યું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે