Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: માંડલ પંથકમાં મોડી રાત્રિના અઢી ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025

    Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ

    June 16, 2025

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: માંડલ પંથકમાં મોડી રાત્રિના અઢી ઈંચ વરસાદ ખાબક્યો
    • Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ
    • વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો
    • Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી
    • Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા
    • G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન
    • Google Play Store Update Issue,કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી
    • Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Congress દિલ્હીમાં યોજશે પદયાત્રા, રાહુલ-પ્રિયંકા અને ખડગે જોડાશે
    રાષ્ટ્રીય

    Congress દિલ્હીમાં યોજશે પદયાત્રા, રાહુલ-પ્રિયંકા અને ખડગે જોડાશે

    Vikram RavalBy Vikram RavalOctober 7, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા,07

    રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ની ચૂંટણી સફળતાના પુનરાવર્તનની આશામાં કોંગ્રેસ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આ મહિને રાજધાનીમાં પદયાત્રા યોજવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીર અને હરિયાણા બાદ હવે રાહુલ ગાંધીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીની પણ તૈયારી શરૂ કરી દીધી છે. 23 ઓક્ટોબરથી તેઓ દિલ્હીમાં ‘દિલ્હી જોડો યાત્રા’ કરશે. આ યાત્રામાં રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુ ખડગે પણ સામેલ થશે. તહેવારોને ધ્યાનમાં રાખી ચાર તબક્કામાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે  ‘દિલ્હી જોડો યાત્રા’ દરમિયાન પાર્ટી દિલ્હીમાં ભાજપના ત્રણ વખતથી જીતી રહેલા સાંસદોની અસફળતાનો મુદ્દો બનાવશે.

    કોંગ્રેસ પાર્ટી શીલા દીક્ષિત સરકારના સમયને યાદ કરીને મોદી સરકાર, એલજી અને આમ આદમી પાર્ટી વચ્ચેના વિવાદો પર પણ પ્રહાર કરશે. આ ઉપરાંત કેજરીવાલ સરકાર અને આમ આદમી પાર્ટી પર દારૂની નીતિ, ભ્રષ્ટાચાર અને વિકાસ વિરોધીના આરોપોને જોર-શોરથી ઉઠાવશે. આ દરમિયાન AAP સરકારને જુંઝુના સરકાર ગણાવવામાં આવશે. સામાન્ય માણસ માટે આરક્ષિત દિલ્હીના મુખ્ય મંત્રીની સીટનું પ્રતીક એક ખાલી ખાલી ખુરશી, અને ‘દિલ્લી વાલોં આઓ દિલ્લી ચલો’ સૂત્ર આ પદયાત્રાના કેન્દ્રમાં હશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પાર્ટીએ નિર્ણય લીધો છે કે તે પંજાબ અને હરિયાણાની તર્જ પર દિલ્હીમાં AAP સાથે ગઠબંધન નહીં કરશે.

    આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી AAP સરકાર પર પ્રહાર કરવા માટે આવા વિવિધ મુદ્દાઓ પર લગભગ એક ડઝન પ્રદર્શનનું આયોજન કરશે. આ સાથે જ કેસ સ્ટડી પણ લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. જો કે, પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રમાં કેજરીવાલ I.N.D.I.A. ગઠબંધનનો હિસ્સો બની રહેશે.

    ચાર તબક્કામાં યોજાશે યાત્રા

    પ્રથમ તબક્કો- 23થી 28 ઓક્ટોબર

    બીજો તબક્કો- 4 નવેમ્બરથી 10 નવેમ્બર

    ત્રીજો તબક્કો- 12 નવેમ્બરથી 18 નવેમ્બર

    ચોથો તબક્કો- 20 નવેમ્બરથી 28 નવેમ્બર

    દિલ્હી વિધાનસભા ચૂંટણી

    આવતા વર્ષે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી છે. વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરી 2025માં પૂર્ણ થવા જઈ રહ્યો છે. જો કે, ચૂંટણી પંચ પાસે એ અધિકાર હોય છે કે, જરૂર પડવા પર તેઓ સમય કરતા પહેલા પણ ચૂંટણી કરાવી શકે છે. જ્યારે કેજરીવાલે દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું ત્યારે તેમણે નવેમ્બરમાં દિલ્હીમાં ચૂંટણીની માગ કરી હતી. દિલ્હીના પૂર્વ સીએમએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે અહીં પણ ચૂંટણી કરાવવામાં આવે.

    Congress Delhi Dilli-Jodo-Yatra Mallikarjun Kharge Priyanka-Gandhi Rahul-Gandhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025
    રાષ્ટ્રીય

    વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Crude oil ની કિંમત 20 વર્ષનો રેકોર્ડ તોડી શકે; – તો મોંઘવારી બેકાબુ થશે

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025
    રાષ્ટ્રીય

    Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા

    June 15, 2025
    રાષ્ટ્રીય

    Ahmedabad પ્લેન ક્રેશના પીડિતોના સંબંધીઓને તાત્કાલિક મળશે ક્લેમ

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar: માંડલ પંથકમાં મોડી રાત્રિના અઢી ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025

    Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ

    June 16, 2025

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025

    G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: માંડલ પંથકમાં મોડી રાત્રિના અઢી ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025

    Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ

    June 16, 2025

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.