Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    15 માર્ચનું પંચાંગ

    March 14, 2026

    15 માર્ચનું રાશિફળ

    March 14, 2026

    પાપ મોચીની એકાદશી! સમયનાં આ દોરમાં પાપ પુણ્યની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા થઈ શકે તેમ નથી!

    March 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 15 માર્ચનું પંચાંગ
    • 15 માર્ચનું રાશિફળ
    • પાપ મોચીની એકાદશી! સમયનાં આ દોરમાં પાપ પુણ્યની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા થઈ શકે તેમ નથી!
    • વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ, શિવમ, સુંદરમ થી દૂર છે.
    • મધ્ય પૂર્વ કટોકટી, હોર્મુઝની સામુદ્રધુની,અને ભારતની ઊર્જા સુરક્ષા
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • પત્ની પિયરે જતાં ગંદી હવસ સંતોષવા કાકાએ ભત્રીજી સાથે કર્યું દુષ્કર્મ
    • પિતાએ પ્રેમલગ્ન કરનાર દીકરી અને યુવકની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, March 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Dhrol ના વાંકિયા નજીક કારની ઠોકરે દંપતિ ઘાયલ
    જામનગર

    Dhrol ના વાંકિયા નજીક કારની ઠોકરે દંપતિ ઘાયલ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraSeptember 19, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagarતા.19

    જામનગર-રાજકોટ રોડ પર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ધ્રોલના વાંકિયા નજીક એક કારના ચાલકે બાઇક પાછળથી ઠોકર મારતાં દંપતિ ઇજાગ્રસ્ત થયું હતું. પોલીસે બાઇકચાલકની ફરિયાદના આધારે કારના ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

    ધ્રોલ પોલીસ મથકેથી અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે કુંભાર શેરીમાં રહેતાં હરેશ ગોરધનભાઇ રાણીપા (ઉ.વ.40) નામના ખેડૂત ગત્ તા.7-9-2025 ના રોજ પોતાનું જીજે-10-એએન-0704 નંબરનું મોટરસાઇકલ લઇને પોતાની પત્ની સાવીત્રીબેનને પાછળ બેસાડી ઘરેથી વાડીએ જતાં હતાં.

    દરમિયાન જ્યાર તેઓ જામનગર-રાજકોટ હાઇવે પર આવેલ આદિત્ય જીન પાસે પહોંચ્યાં ત્યારે પાછળથી આવી રહેલી જીજે-10-ડીએ-5072 નંબરની અલ્ટો કારના ચાલકે પોતાની કાર ફુલ સ્પીડમાં બેફીકરાઇથી અને ગફલતભરી રીતે ચલાવી હરેશભાઇના બાઇકને પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રમેશભાઇ અને તેમના પત્નીને શરીરે છોલછાલ જેવી ઇજાઓ થઇ હતી.

    આ બનાવ મામલે હરેશભાઇએ જીજે-10-ડીએ-5072 નંબરની અલ્ટો કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ અજાણ્યા કારના ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar લોનનો હપ્તો લેવા ગયેલા ખાનગી ફાયનાન્સ કંપનીના કર્મીને માર માર્યો

    March 13, 2026
    જામનગર

    Jamnagar: મોટા થાવરિયા નજીક કાર પલટતાં નેવીના કર્મચારી ઘાયલ

    March 12, 2026
    જામનગર

    Jamnagar ઇંગ્લિશ દારૂની નાની-મોટી 42 બાટલી સાથે 4 શખ્સ ઝડપાયા

    March 12, 2026
    જામનગર

    Jamnagar: 4 દુકાનોનું ગેરકાયદે બાંધકામ તોડી પાડતી મહાનગર પાલિકા

    March 12, 2026
    જામનગર

    Jamnagar સીટી એ.પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી

    March 12, 2026
    જામનગર

    Jamnagar 19 વર્ષ પહેલા ડબલ મર્ડર કેસનો ફરાર આરોપી હરિયાણાના ગુરુગ્રામમાંથી LCBના હાથે પકડાયો

    March 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    15 માર્ચનું પંચાંગ

    March 14, 2026

    15 માર્ચનું રાશિફળ

    March 14, 2026

    પાપ મોચીની એકાદશી! સમયનાં આ દોરમાં પાપ પુણ્યની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા થઈ શકે તેમ નથી!

    March 14, 2026

    વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ, શિવમ, સુંદરમ થી દૂર છે.

    March 14, 2026

    મધ્ય પૂર્વ કટોકટી, હોર્મુઝની સામુદ્રધુની,અને ભારતની ઊર્જા સુરક્ષા

    March 14, 2026

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    March 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    15 માર્ચનું પંચાંગ

    March 14, 2026

    15 માર્ચનું રાશિફળ

    March 14, 2026

    પાપ મોચીની એકાદશી! સમયનાં આ દોરમાં પાપ પુણ્યની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા થઈ શકે તેમ નથી!

    March 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.