Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શનિવારથી મોળાકત વ્રતનો પ્રારંભ,શનિવારે દેવપોઢી એકાદશી

    July 23, 2026

    24 જુલાઈનું પંચાંગ

    July 23, 2026

    24 જુલાઈનું રાશિફળ

    July 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શનિવારથી મોળાકત વ્રતનો પ્રારંભ,શનિવારે દેવપોઢી એકાદશી
    • 24 જુલાઈનું પંચાંગ
    • 24 જુલાઈનું રાશિફળ
    • ૧૭ ઓગસ્ટથી વેરાવળ-સાબરમતી Vande Bharat Express બદલાયેલા રૂટ પર દોડશે
    • આર્મીના ૭૦ જવાનો સહિત દિલ્હીથી NDRF ની ૨ ટીમ ગુજરાત આવશે
    • મોબાઇલમાં અચાનક ગુંજ્યો Extremely Severe Alert
    • Jamnagar: જામજોધપુરના વસંતપુર ગામે જાહેરમાં જુગાર રમતાં છ શખ્સો ઝડપાયા
    • Gujarat માં મેઘતાંડવ ૧૯ જિલ્લામાં શાળા-કોલેજો બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbiના લક્ષ્મીનગર નજીક બોલેરોમાં ક્રુરતાપૂર્વક ૧૫ ઘેટા-બકરાની હેરાફેરી કરનાર ત્રણ વિરુદ્ધ ગુનો
    મોરબી

    Morbiના લક્ષ્મીનગર નજીક બોલેરોમાં ક્રુરતાપૂર્વક ૧૫ ઘેટા-બકરાની હેરાફેરી કરનાર ત્રણ વિરુદ્ધ ગુનો

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૨૩

    માળિયા હાઈવે પર લક્ષ્મીનગર ગામ નજીકથી ગૌરક્ષકોની ટીમે બોલેરોમાં ક્રુરતાપૂર્વક બાંધી ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના ૧૫ અબોલ જીવની હેરાફેરી કરનાર ઇસમોને ઝડપી લઈને પોલીસ મથકને મુદામાલ સોપ્યો હતો પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે

    મોરબીની વેરાઈ શેરીમાં રહેતા ધવલભાઈ કિશોરભાઈ વાગડીયાએ આરોપીઓ રાહુલ વાલજીભાઈ વાઘેલા, વાલજીભાઈ સવસીભાઇ વાઘેલા રહે બંને શોભેશ્વર રોડ મોરબી ૨ અને હુશેનશાહ કાસમશાહ શેખ રહે અંજાર એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રાહુલ અને વાલજીએ પોતાની બોલેરો જીજે ૧૩ એએક્સ ૭૮૨૩ વાળીમાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર પુરાવા વગર ઘેટા જીવ નંગ ૦૨ અને બકરા જીવ નંગ ૧૩ એમ કુલ ૧૫ જીવ આરોપી હુશેનશાહે ભરી આપી મોરબી માળિયા હાઈવે પર લક્ષ્મીનગર ગામ નજીકથી બોલેરો ગાડીમાં ઘેટા બકરા ક્રુરતાપૂર્વક ભરી ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના મળી આવ્યા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePM ના નિવાસસ્થાનની બહાર થયેલા વિરોધ પ્રદર્શનમાં સત્યતાનો અભાવ હતો, Sonam Wangchuk’s wife
    Next Article વિદેશી વેચવાલી અને વૈશ્વિક પરિબળોથી Stock Market માં ઘટાડાની લહેર, રોકાણકારોની ચિંતા વધી…!!!
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    દુર્લભ પક્ષી ચાતક Morbiમાં દેખાયું

    July 23, 2026
    મોરબી

    Morbi-વાંકાનેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓ રોકડ સાથે ઝડપાયા

    July 23, 2026
    મોરબી

    Morbi: દોઢ ઇંચ વરસાદમાં પાણી ભરાઈ જતા વેપારીઓએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

    July 22, 2026
    મોરબી

    Halvad: દુષ્કર્મના ગુનામા વચગાળાના જામીન પરથી ફરાર કેદીને LCBએ ઝડપી લીધો

    July 22, 2026
    મોરબી

    Wankanerમાં ધોળે દિવસે લૂંટ, બાઈકમાં આવેલ ત્રણ ઈસમો વૃદ્ધનું પાકીટ ઝૂંટવી ફરાર

    July 22, 2026
    મોરબી

    Morbi: ટંકારા-છત્તર જીઆઈડીસી નજીક કારની ઠોકરે બે યુવાનોને ઈજા, કાર ચાલક ફરાર

    July 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹125,656
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹115,101
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹178,761
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-07-2026 21:02
    Categories
    Latest News

    શનિવારથી મોળાકત વ્રતનો પ્રારંભ,શનિવારે દેવપોઢી એકાદશી

    July 23, 2026

    24 જુલાઈનું પંચાંગ

    July 23, 2026

    24 જુલાઈનું રાશિફળ

    July 23, 2026

    ૧૭ ઓગસ્ટથી વેરાવળ-સાબરમતી Vande Bharat Express બદલાયેલા રૂટ પર દોડશે

    July 23, 2026

    આર્મીના ૭૦ જવાનો સહિત દિલ્હીથી NDRF ની ૨ ટીમ ગુજરાત આવશે

    July 23, 2026

    મોબાઇલમાં અચાનક ગુંજ્યો Extremely Severe Alert

    July 23, 2026
    Search
    Main News

    આર્મીના ૭૦ જવાનો સહિત દિલ્હીથી NDRF ની ૨ ટીમ ગુજરાત આવશે

    July 23, 2026

    Gujarat માં મેઘતાંડવ ૧૯ જિલ્લામાં શાળા-કોલેજો બંધ

    July 23, 2026

    Zimbabwe સામે ભારતીય ટીમની શાનદાર જીત થઈ

    July 23, 2026

    Bangladesh ના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનના નિકટવર્તી રાજીનામા અંગે ચર્ચાઓ તેજ બની

    July 23, 2026

    વિદ્યાર્થીઓ સાથે તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે સરકાર તૈયાર, Jitendra Singh

    July 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શનિવારથી મોળાકત વ્રતનો પ્રારંભ,શનિવારે દેવપોઢી એકાદશી

    July 23, 2026

    24 જુલાઈનું પંચાંગ

    July 23, 2026

    24 જુલાઈનું રાશિફળ

    July 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.