Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    લોકસભામાં રમતગમત વહીવટ બિલ પસાર,માંડવિયાએ તેને સ્વતંત્રતા પછીનો સૌથી મોટો રમતગમત સુધારો ગણાવ્યો

    August 11, 2025

    PoK ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પૂરે ભારે તબાહી મચાવી, ભૂસ્ખલનને કારણે ૯ના મોત

    August 11, 2025

    પાકિસ્તાન સાથે સંબંધ હતો, Lashkar handler Rauf ની જામીન અરજી ફગાવી દીધી, નાર્કો ટેરર સાથે જોડાયેલા લિંક્સ

    August 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • લોકસભામાં રમતગમત વહીવટ બિલ પસાર,માંડવિયાએ તેને સ્વતંત્રતા પછીનો સૌથી મોટો રમતગમત સુધારો ગણાવ્યો
    • PoK ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પૂરે ભારે તબાહી મચાવી, ભૂસ્ખલનને કારણે ૯ના મોત
    • પાકિસ્તાન સાથે સંબંધ હતો, Lashkar handler Rauf ની જામીન અરજી ફગાવી દીધી, નાર્કો ટેરર સાથે જોડાયેલા લિંક્સ
    • ‘પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખર ક્યાં છે’, Sanjay Raut અમિત શાહને પત્ર લખ્યો
    • 12 ઑગસ્ટ નું પંચાંગ
    • 12 ઑગસ્ટ નું રાશિફળ
    • Gujarat માં ૨-૩ ગામ વચ્ચે એક જ તલાટી રહેશે, મહેસૂલી તલાટી પરનો નિર્ણય સરકારે રદ કર્યો
    • Rajkot ની દીકરી દેવયાનીબાએ વર્લ્ડ એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ જીત્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અરબી સમુદ્રમાં Cyclone સર્જાશે: વરસાદ સાથે વાવાઝોડાની આગાહી
    ગુજરાત

    અરબી સમુદ્રમાં Cyclone સર્જાશે: વરસાદ સાથે વાવાઝોડાની આગાહી

    Vikram RavalBy Vikram RavalMay 17, 2025Updated:May 17, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.17

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગત એક અઠવાડિયાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઇ શકે છે, જેને લઇને આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે પરંતુ જો અન્ય જગ્યા ફંટાઇ જાય તો પણ 22 મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે.

    આ ઉપરાંત ઉત્તર પૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં વાવાઝોડા, વીજળી અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.

    જોકે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નહિવત્ છે. આજે 17 અને 18મે 2025ના રોજ અમરેલી, રાજકોટ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

    બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે. જેથી મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તો બીજી તરફ ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયકલોનની અસરો જોવા મળશે.

    arabian-sea Cyclone storm with rain
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    લોકસભામાં રમતગમત વહીવટ બિલ પસાર,માંડવિયાએ તેને સ્વતંત્રતા પછીનો સૌથી મોટો રમતગમત સુધારો ગણાવ્યો

    August 11, 2025
    આંતરરાષ્ટ્રીય

    PoK ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પૂરે ભારે તબાહી મચાવી, ભૂસ્ખલનને કારણે ૯ના મોત

    August 11, 2025
    રાષ્ટ્રીય

    પાકિસ્તાન સાથે સંબંધ હતો, Lashkar handler Rauf ની જામીન અરજી ફગાવી દીધી, નાર્કો ટેરર સાથે જોડાયેલા લિંક્સ

    August 11, 2025
    અન્ય રાજ્યો

    ‘પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખર ક્યાં છે’, Sanjay Raut અમિત શાહને પત્ર લખ્યો

    August 11, 2025
    ગુજરાત

    Gujarat માં ૨-૩ ગામ વચ્ચે એક જ તલાટી રહેશે, મહેસૂલી તલાટી પરનો નિર્ણય સરકારે રદ કર્યો

    August 11, 2025
    રાજકોટ

    Rajkot ની દીકરી દેવયાનીબાએ વર્લ્ડ એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ જીત્યો

    August 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    લોકસભામાં રમતગમત વહીવટ બિલ પસાર,માંડવિયાએ તેને સ્વતંત્રતા પછીનો સૌથી મોટો રમતગમત સુધારો ગણાવ્યો

    August 11, 2025

    PoK ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પૂરે ભારે તબાહી મચાવી, ભૂસ્ખલનને કારણે ૯ના મોત

    August 11, 2025

    પાકિસ્તાન સાથે સંબંધ હતો, Lashkar handler Rauf ની જામીન અરજી ફગાવી દીધી, નાર્કો ટેરર સાથે જોડાયેલા લિંક્સ

    August 11, 2025

    ‘પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખર ક્યાં છે’, Sanjay Raut અમિત શાહને પત્ર લખ્યો

    August 11, 2025

    12 ઑગસ્ટ નું પંચાંગ

    August 11, 2025

    12 ઑગસ્ટ નું રાશિફળ

    August 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    લોકસભામાં રમતગમત વહીવટ બિલ પસાર,માંડવિયાએ તેને સ્વતંત્રતા પછીનો સૌથી મોટો રમતગમત સુધારો ગણાવ્યો

    August 11, 2025

    PoK ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પૂરે ભારે તબાહી મચાવી, ભૂસ્ખલનને કારણે ૯ના મોત

    August 11, 2025

    પાકિસ્તાન સાથે સંબંધ હતો, Lashkar handler Rauf ની જામીન અરજી ફગાવી દીધી, નાર્કો ટેરર સાથે જોડાયેલા લિંક્સ

    August 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.