Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: વિદેશી દારૂના ત્રણ સ્થળે દરોડા ,ત્રણ શખ્સોની ધરપકડ

    June 17, 2025

    Rajkot: પારકા ડખામાં વચ્ચમાં પડનાર ટ્રક ડ્રાઇવર પર હુમલો

    June 17, 2025

    Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: વિદેશી દારૂના ત્રણ સ્થળે દરોડા ,ત્રણ શખ્સોની ધરપકડ
    • Rajkot: પારકા ડખામાં વચ્ચમાં પડનાર ટ્રક ડ્રાઇવર પર હુમલો
    • Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું
    • Rajkot: પરિણીતાની ભરણ પોષણની માંગણી મંજુર
    • Rajkot: આજી જીઆઇડીસી પાસે બે પરિવાર વચ્ચે મારમારી: ત્રણ ઘવાયા
    • Rajkot: ગ્રેજ્યુટી ની રકમ 10% વ્યાજ સાથે બેંકે કર્મચારીના પરિવારને ચૂકવવા હુકમ
    • પ્લેનક્રેસમાં મૃત્યુ થયેલા પુર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણી સહિત તમામ લોકોને શ્રદ્ધાંજલીસભા યોજાય
    • Gir Somnath ના વેરાવળમાં રોજગારી આપવા માટે રાયચુરા ફાઉન્ડર દ્રારા સેમિનાર યોજાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Dakor માં શિક્ષકે વિદ્યાર્થીને ઉપરાઉપરી ૭-૮ થપ્પડો મારી, વાલીએ નોંધાવી પોલીસ ફરિયાદ
    ગુજરાત

    Dakor માં શિક્ષકે વિદ્યાર્થીને ઉપરાઉપરી ૭-૮ થપ્પડો મારી, વાલીએ નોંધાવી પોલીસ ફરિયાદ

    Vikram RavalBy Vikram RavalDecember 24, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dakor,તા.૨૪

    ડાકોર સ્થિત ભવન્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં શિક્ષકે દ્વારા વિદ્યાર્થીને માર માર્યાનો બનાવ બન્યો છે. શાળાના વિદ્યાર્થીને કરાટે શિક્ષકે પોતાની પાસે બોલાવી ઉપરાઉપરી ૭-૮ થપ્પડ માર્યા હતા. વિદ્યાર્થીને કાનમાં દુખાવો તેમજ સોજો આવતા ત્રણેક દિવસ બાદ પિતાએ પૂછતા ડરી ગયેલા વિદ્યાર્થીએ સમગ્ર હકીકત જણાવી હતી. હકીકત જાણી વિદ્યાર્થીના પિતાએ શિક્ષકને અને સ્કૂલના મેનેજમેન્ટને રજૂઆત કરી હતી. વાલીનો આક્ષેપ છે કે, શિક્ષક અને મેનેજમેન્ટે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી થાય તે કરી લેવાનું જણાવાયું હતું. આ સમગ્ર મામલે વિદ્યાર્થીના પિતા દ્વારા શિક્ષક વિરૂદ્ધ ડાકોર પોલીસ સ્ટેશને અરજી આપવામાં આવી છે.

    આણંદના ઉમરેઠ ખાતે રહેતા વ્યક્તિનો ૧૩ વર્ષિય પુત્ર ડાકોરની ભવન્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં ધોરણ ૫ માં અભ્યાસ કરે છે. જેને તારીખ ૨૬ નવેમ્બર,૨૦૨૪ ના રોજ સ્કૂલના કરાટે શિક્ષક રાજકુમાર સોનીએ અંગૂઠા પકડવા માટે જણાવ્યું હતું. જે બાદ શિક્ષકે તેને પોતાની પાસે બોલાવીને ઉપરાઉપરી સાતથી આઠ થપ્પડ માર્યા હતા, જેને લઈ ડરી ગયેલા બાળકે ઘરે કોઈને કશું જણાવ્યું નહોતું.

    મારને કારણે થોડા દિવસો બાદ બાળકને કાનમાં દુઃખાવો થયો હતો. તેમજ કાન પર સોજો પણ આવી ગયો હતો. જેને લઈ તેના પિતાએ પૂછતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદ પરિવાર તારીખ ૩ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ બાળકને ઉમરેઠ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે સારવાર કરીને બાળકને આરામ કરવા જણાવ્યું હતું.

    મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, વિદ્યાર્થીના વાલીએ સમગ્ર બાબતે શિક્ષક રાજકુમાર સોનીને પૂછતાં તેમણે ઉશ્કેરાઈ જઈ તમારા પુત્રનો વાંક હોવાનું જણાવ્યું હતું. તેમજ તમારાથી જે થાય તે કરી લેજો તેમ જણાવી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. ત્યારબાદ વાલીએ સ્કૂલના મેનેજમેન્ટને રજૂઆત કરી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.તેમ છતાં કોઈપણ કાર્યવાહી કરાઈ નહોતી. મેનેજમેન્ટે પણ તેમના સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાનો વાલીએ આક્ષેપ કર્યો છે.

    રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં વાલીર પોલીસમાં ફરિયાદ નોંધાવી. જેમાં તેમને જણાવ્યું કે, તેમનો પુત્ર શરીરે નબળો હોવાથી કરાટે શિક્ષકે થપ્પડો મારી છે તેના કારણે તેને ભવિષ્યમાં ડાબા કાનમાં ગંભીર ઊણપ આવી શકે તેમજ કાયમી બહેરાશ આવી જાય તેવી શક્યતાઓ છે. તેમને અરજીમાં એમ પણ જણાવ્યું કે, શિક્ષક અને સ્કૂલ મેનેજમેન્ટ રાજકીય પીઠબળ ધરાવે છે. આમ, ગત રોજ વાલી દ્વારા ડાકોર પોલીસ સ્ટેશન ખાતે શિક્ષક રાજકુમાર સોની અને ભવન્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના મેનેજમેન્ટ સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે અરજી કરવામાં આવી છે.

    ડાકોરમાં શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડો મારતાં વાલી દ્વારા પોલીસ સ્ટેશને અરજી કરાઈ છે આ બાબતે સ્કૂલના આચાર્ય વિધિ દવેએ જણાવ્યું હતું કે, ’શિક્ષક જવાબદાર હોવાથી વાલીની વાત અમે સાંભળી છે. મેનેજમેન્ટ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી છે. વાલીની સમક્ષ શિક્ષકનું માફીપત્ર લખાવી એ જ સમયે મેનેજમેન્ટ દ્વારા શિક્ષકને છૂટા કરવામાં આવ્યા છે તેમણે રિઝાઈન કપણ આપી દીધું છે.’

    Dakor
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: વિદેશી દારૂના ત્રણ સ્થળે દરોડા ,ત્રણ શખ્સોની ધરપકડ

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: પારકા ડખામાં વચ્ચમાં પડનાર ટ્રક ડ્રાઇવર પર હુમલો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: પરિણીતાની ભરણ પોષણની માંગણી મંજુર

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: આજી જીઆઇડીસી પાસે બે પરિવાર વચ્ચે મારમારી: ત્રણ ઘવાયા

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ગ્રેજ્યુટી ની રકમ 10% વ્યાજ સાથે બેંકે કર્મચારીના પરિવારને ચૂકવવા હુકમ

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: વિદેશી દારૂના ત્રણ સ્થળે દરોડા ,ત્રણ શખ્સોની ધરપકડ

    June 17, 2025

    Rajkot: પારકા ડખામાં વચ્ચમાં પડનાર ટ્રક ડ્રાઇવર પર હુમલો

    June 17, 2025

    Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું

    June 17, 2025

    Rajkot: પરિણીતાની ભરણ પોષણની માંગણી મંજુર

    June 17, 2025

    Rajkot: આજી જીઆઇડીસી પાસે બે પરિવાર વચ્ચે મારમારી: ત્રણ ઘવાયા

    June 17, 2025

    Rajkot: ગ્રેજ્યુટી ની રકમ 10% વ્યાજ સાથે બેંકે કર્મચારીના પરિવારને ચૂકવવા હુકમ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: વિદેશી દારૂના ત્રણ સ્થળે દરોડા ,ત્રણ શખ્સોની ધરપકડ

    June 17, 2025

    Rajkot: પારકા ડખામાં વચ્ચમાં પડનાર ટ્રક ડ્રાઇવર પર હુમલો

    June 17, 2025

    Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.