Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jasdan: ગજાનંદ એપાર્ટમેન્ટમાં જુગારનો દરોડો

    June 17, 2025

    Rajkot: ગોવિંદનગર ના યુવાનનો ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત

    June 17, 2025

    Rajkot: વિદેશી દારૂના ત્રણ સ્થળે દરોડા ,ત્રણ શખ્સોની ધરપકડ

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jasdan: ગજાનંદ એપાર્ટમેન્ટમાં જુગારનો દરોડો
    • Rajkot: ગોવિંદનગર ના યુવાનનો ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત
    • Rajkot: વિદેશી દારૂના ત્રણ સ્થળે દરોડા ,ત્રણ શખ્સોની ધરપકડ
    • Rajkot: પારકા ડખામાં વચ્ચમાં પડનાર ટ્રક ડ્રાઇવર પર હુમલો
    • Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું
    • Rajkot: પરિણીતાની ભરણ પોષણની માંગણી મંજુર
    • Rajkot: આજી જીઆઇડીસી પાસે બે પરિવાર વચ્ચે મારમારી: ત્રણ ઘવાયા
    • Rajkot: ગ્રેજ્યુટી ની રકમ 10% વ્યાજ સાથે બેંકે કર્મચારીના પરિવારને ચૂકવવા હુકમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»ફાગણ માસની માસિક શિવરાત્રી Shri Somnath Templeખાતે ભક્તિમય ઉજવણી
    સૌરાષ્ટ્ર

    ફાગણ માસની માસિક શિવરાત્રી Shri Somnath Templeખાતે ભક્તિમય ઉજવણી

    Vikram RavalBy Vikram RavalMarch 28, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    VERAVAL,તા.28
    પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે.
    ત્યારે આજરોજ પ્રણાલિકા અનુસાર ફાગણ માસની માસિક શિવરાત્રિ પર શ્રી સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટના સચિવશ્રી યોગેન્દ્ર ભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત પ્રણાલિકા અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે દૈનિક 121 રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવે છે. ત્યારે આજે ફાગણ માસની માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી.
    સાથેજ રાત્રીના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ , પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ સુશ્રી નીપાબેન રાવલ, ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, સોમનાથ તીર્થના સ્થાનિક તીર્થ પુરોહિતશ્રીઓ શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો સહિતના મહાનુભાવો તેમજ મોટી માત્રામાં ભાવિકો જોડાયા હતા. પૂજનના અંતે મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવી હતી.
    માસિક શિવરાત્રીના અવસરે રાત્રે મંદિરના પૂજારીશ્રી તેમજ તીર્થ પુરોહિતશ્રીઓ દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ 12:00 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રીની મહા આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. “હરહર મહાદેવ, જય સોમનાથ”ના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
    Veraval Veraval news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Jasdan: ગજાનંદ એપાર્ટમેન્ટમાં જુગારનો દરોડો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    પ્લેનક્રેસમાં મૃત્યુ થયેલા પુર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણી સહિત તમામ લોકોને શ્રદ્ધાંજલીસભા યોજાય

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Gir Somnath ના વેરાવળમાં રોજગારી આપવા માટે રાયચુરા ફાઉન્ડર દ્રારા સેમિનાર યોજાયો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jasdan: ગજાનંદ એપાર્ટમેન્ટમાં જુગારનો દરોડો

    June 17, 2025

    Rajkot: ગોવિંદનગર ના યુવાનનો ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત

    June 17, 2025

    Rajkot: વિદેશી દારૂના ત્રણ સ્થળે દરોડા ,ત્રણ શખ્સોની ધરપકડ

    June 17, 2025

    Rajkot: પારકા ડખામાં વચ્ચમાં પડનાર ટ્રક ડ્રાઇવર પર હુમલો

    June 17, 2025

    Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું

    June 17, 2025

    Rajkot: પરિણીતાની ભરણ પોષણની માંગણી મંજુર

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jasdan: ગજાનંદ એપાર્ટમેન્ટમાં જુગારનો દરોડો

    June 17, 2025

    Rajkot: ગોવિંદનગર ના યુવાનનો ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત

    June 17, 2025

    Rajkot: વિદેશી દારૂના ત્રણ સ્થળે દરોડા ,ત્રણ શખ્સોની ધરપકડ

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.