Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ’રંગીલા’ એ ૩૦ વર્ષ પૂર્ણ કર્યા, ૫૧ વર્ષીય Urmila Matondkar મિલી તરીકે બાલ્કનીમાં ડાન્સ કર્યો

    September 9, 2025

    Ajay Devgn ની ભાભી ભાંગી પડી, બોયફ્રેન્ડથી અલગ થવાનું દુઃખ સંભળાવ્યું

    September 9, 2025

    ભગવાનની કૃપાથી, હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું, Kajal Aggarwal

    September 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ’રંગીલા’ એ ૩૦ વર્ષ પૂર્ણ કર્યા, ૫૧ વર્ષીય Urmila Matondkar મિલી તરીકે બાલ્કનીમાં ડાન્સ કર્યો
    • Ajay Devgn ની ભાભી ભાંગી પડી, બોયફ્રેન્ડથી અલગ થવાનું દુઃખ સંભળાવ્યું
    • ભગવાનની કૃપાથી, હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું, Kajal Aggarwal
    • ફ્રેન્ચાઇઝી મારો અનાદર કરતી હતી અને બાળક જેવો વ્યવહાર કરતી હતી,Chris Gayle
    • T20 Asia Cup માં કોહલીએ ૧૦ મેચ રમીને ૪૨૯ રન બનાવ્યા છે
    • Rishabh Pant ક્યારે ટીમ ઈન્ડિયામાં પરત ફરશે, વાપસી વેસ્ટ ઈન્ડિઝ અથવા ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં થશે
    • South African ના ઓલરાઉન્ડર કોડી યુસુફને વનડેમાં ડેબ્યૂ કરવાની તક મળી પરંતુ શરમજનક રેકોર્ડ કર્યો
    • તંત્રી લેખ…લાગણીઓ ઉશ્કેરતી રાજનીતિ, સાવધાન રહેવું જોઈએ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Dhan Varsha : એક જ દિવસમાં 35 ટન સોના તથા 250 ટન ચાંદીનું વેંચાણ
    રાષ્ટ્રીય

    Dhan Varsha : એક જ દિવસમાં 35 ટન સોના તથા 250 ટન ચાંદીનું વેંચાણ

    Vikram RavalBy Vikram RavalOctober 30, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 30
    દિપાવલી પર્વની શૃંખલામાં ધનતેરસે ધન વર્ષા થઇ હતી અને સમગ્ર દેશમાં 60,000 કરોડ રૂપિયાથી વધુનો કારોબાર થયો હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. જેમાં મહત્તમ હિસ્સો સોના-ચાંદી તથા વાહનોનો રહ્યો છે.  એક જ દિવસમાં 35 ટન સોનુ વેંચાયુ હતું ત્યારે ચાંદીના વેંચાણમાં 30 ટકાની વૃધ્ધિ થઇ હતી. 

    ઇન્ડિયન બુલીયન એન્ડ જવેલર્સ એસોસીએશનના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ધનતેરસના દિવસે 35 ટન સોનાનું વેંચાણ થયું હતું. કિંમતની દ્રષ્ટિએ 28,000 કરોડ થવા જાય છે. ગત વર્ષની સરખામણીએ જોકે 15 ટકાનો ઘટાડો હોવા છતાં કિંમતની દ્રષ્ટિએ વેંચાણ વધુ છે.

    ગત વર્ષની ધનતેરસે 42 ટન સોનાનું વેંચાણ નોંધાયુ હતું. સોનાની સામે ચાંદીનું વેંચાણ અસમાન્ય રીતે વધી ગયાનું જણાયું હતું. ગત વર્ષની સરખામણીએ ચાંદીના વેંચાણમાં 30 ટકાનો જોરદાર વધારો થયો હતો. આ વખતે સોનામાં દાગીના ઉપરાંત સિકકા તથા બિસ્કીટની મોટી ખરીદી રહી હતી. 35 ટન સોનામાંથી 14 ટનનું વેંચાણ સિકકા અને બિસ્કીટનું હતું.

    અખિલ ભારતીય રત્ન તથા આભુષણ પરિષદના ચેરમેન સંયમ મહેરાએ જણાવ્યું હતું કે, સોના-ચાંદીના ઉંચા ભાવ છતા લોકો ખરીદી માટે ઉમટી પડયા હતા.  કન્ફેડેરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના રીપોર્ટ પ્રમાણે દેશભરમાં ધનતેરસે 60,000 કરોડનો કારોબાર થયાનો અંદાજ છે. ગત વર્ષે 50,000 કરોડનો વેપાર થયો હતો.

    તેની સરખામણીએ 20 ટકાનો વધારો નોંધાયો છે. દેશભરમાં ચોમાસુ સારૂ ગયું હતું અને કૃષિ સિઝન ઘણી સારી રહેવાની હોવાથી ગ્રામ્ય ક્ષેત્રની ખરીદીમાં મોટો વધારો જણાયો છે.  વાહનોનો વેંચાણમાં મોટો વધારો થયો છે. ગત વર્ષે 5,000 કરોડના વાહન વેંચાયા હતા તેની સામે આ વર્ષે 7 થી 8 હજાર કરોડના વાહનનું વેંચાણ થયું છે.

    ઇલેકટ્રોનિકસ, કપડા, ઇમીટેશન, ડેકોરેશનના સામાન સહિતની ચીજોના વેંચાણમાં સારો એવો વધારો માલુમ પડયો છે. વાહનોના વેંચાણમાં સપ્ટેમ્બરની સરખામણીમાં ઓકટોબરમાં 50 ટકાનો વધારો માલુમ પડયો છે. 

    ગુજરાતમાં 500 કિલો સોનાનું વેંચાણ
    સોના-ચાંદીના ઉંચા ભાવ છતાં ધનતેરસે ગુજરાતમાં તેની મોટા પ્રમાણમાં ખરીદી થયાના સંકેત સાંપડયા છે. ગુજરાતના લોકોએ ધનતેરસે સોના-ચાંદીની શુકનવંતી ખરીદીની પરંપરા જાળવી હોય તેમ એક જ દિવસમાં 500 કિલો સોનાનું વેંચાણ થયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.

    ઇન્ડીયન બુલીયન જવેલર્સ એસોસીએશનના સુત્રોએ  જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં 500 કિલો સોનુ વેંચાયુ હતું. જોકે ગત વર્ષના 700 કિલોની સરખામણીએ 28 ટકા ઓછું હતું. આખો દિવસ જવેલરી શોરૂમ ભરચક બની રહ્યા હતા. ગત વર્ષની સરખામણીએ કિંમત 30 ટકાથી વધુનો વધારો સૂચવતી હતી. એટલે મૂલ્યની દ્રષ્ટિએ સોનાના વેંચાણમાં વૃધ્ધિ જોવા મળી હતી.

    રાજકોટમાં પણ ધનતેરસે મોડી રાત સુધી સોની બજાર ધમધમતી રહી હતી અને જવેલરી શોરૂમમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. સ્થાનિક જવેલર્સોએ જણાવ્યું હતું કે ઉંચા ભાવના કારણે ખરીદી ધીમી રહેવાની આશંકા હતી. પરંતુ તેનાથી વિપરીત મોટી ખરીદી થઇ હતી.

    ગ્રાહકોમાં એવો સૂર હતો કે ગત વર્ષે પણ લોકો ભાવ ઉંચા હોવાનું માનતા હતા છતાં એક વર્ષમાં 30 ટકાનો ભાવ વધારો થયો આ જ ગણિતને આગળ ધરીને લોકોએ ઉંચા ભાવના કારણને ડિસ્કાઉન્ટ કરીને મોટા પાયે ખરીદી કરી હતી.

    gold and silver market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Future 24808 points very important level..!!!

    September 9, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 9, 2025
    રાષ્ટ્રીય

    Mata Vaishno Devi ની યાત્રા સ્થગિત રહેતા,હજારો પરિવારોની આજીવિકા જોખમમાં

    September 9, 2025
    રાષ્ટ્રીય

    Chat GPT નું ડેટા સેન્ટર જામનગર નજીક રિલાયન્સ સંભાળશે

    September 9, 2025
    રાષ્ટ્રીય

    Delhi માં જૈનોના સમારોહમાં રત્નજડિત કરોડોની કિંમતનો કળશ ચોરનાર ઝડપાઈ ગયો

    September 9, 2025
    રાષ્ટ્રીય

    દેશના 17માં Vice Presidential ચુંટવા મતદાન શરૂ : સાંજે પરિણામ

    September 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ’રંગીલા’ એ ૩૦ વર્ષ પૂર્ણ કર્યા, ૫૧ વર્ષીય Urmila Matondkar મિલી તરીકે બાલ્કનીમાં ડાન્સ કર્યો

    September 9, 2025

    Ajay Devgn ની ભાભી ભાંગી પડી, બોયફ્રેન્ડથી અલગ થવાનું દુઃખ સંભળાવ્યું

    September 9, 2025

    ભગવાનની કૃપાથી, હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું, Kajal Aggarwal

    September 9, 2025

    ફ્રેન્ચાઇઝી મારો અનાદર કરતી હતી અને બાળક જેવો વ્યવહાર કરતી હતી,Chris Gayle

    September 9, 2025

    T20 Asia Cup માં કોહલીએ ૧૦ મેચ રમીને ૪૨૯ રન બનાવ્યા છે

    September 9, 2025

    Rishabh Pant ક્યારે ટીમ ઈન્ડિયામાં પરત ફરશે, વાપસી વેસ્ટ ઈન્ડિઝ અથવા ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં થશે

    September 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ’રંગીલા’ એ ૩૦ વર્ષ પૂર્ણ કર્યા, ૫૧ વર્ષીય Urmila Matondkar મિલી તરીકે બાલ્કનીમાં ડાન્સ કર્યો

    September 9, 2025

    Ajay Devgn ની ભાભી ભાંગી પડી, બોયફ્રેન્ડથી અલગ થવાનું દુઃખ સંભળાવ્યું

    September 9, 2025

    ભગવાનની કૃપાથી, હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું, Kajal Aggarwal

    September 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.