Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Keshod, Mangrol, Bantwa સહિત જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન

    November 4, 2025

    આપણું કર્મ આપણું ભવિષ્ય છે-ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક અને રાજકીય દ્રષ્ટિકોણથી એક ઊંડું વિશ્લેષણ

    November 4, 2025

    Guru Nanak Jayanti ઉજવણી, ૫ નવેમ્બર, ૨૦૨૫

    November 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Keshod, Mangrol, Bantwa સહિત જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન
    • આપણું કર્મ આપણું ભવિષ્ય છે-ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક અને રાજકીય દ્રષ્ટિકોણથી એક ઊંડું વિશ્લેષણ
    • Guru Nanak Jayanti ઉજવણી, ૫ નવેમ્બર, ૨૦૨૫
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • 05 નવેમ્બર નું પંચાંગ
    • 05 નવેમ્બર નું રાશિફળ
    • Tehreek-e-Taliban પાકિસ્તાને આદિવાસી નેતાઓ સાથે વાતચીત કરી, તિરાહ ખીણ પર મહત્વપૂર્ણ ચર્ચા
    • New York City માં મેયરની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં પહોંચી , ઝોહરાન મમદાની આગળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Dharmendra and Agatsya Nanda ની ‘ઇક્કિસ’ ૨૫ ડિસેમ્બરે રિલીઝ થશે
    મનોરંજન

    Dharmendra and Agatsya Nanda ની ‘ઇક્કિસ’ ૨૫ ડિસેમ્બરે રિલીઝ થશે

    Vikram RavalBy Vikram RavalNovember 4, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દેશના સૌથી યુવા પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ પર આધારીત ફિલ્મ

    Mumbai, તા.૪

    શ્રી રામ રાઘવનની ફિલ્મનો એક અલગ દર્શક વર્ગ છે, તેઓ એવી થ્રિલર ફિલ્મ બનાવવા માટે જાણીતા છે, જેમા કોઈ પણ ફિલ્મમાં આગળ શું થશે તે ધારી શકતું નથી. હવે તેઓ એક બાયોગ્રાફિકલ વૉર ડ્રામા ‘ઇક્કિસ’ સાથે આવી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ થઈ ચૂક્યું છે અને ફિલ્મ હવે ૨૫ ડિસેમ્બરે થિએટરમાં રિલીઝ થઈ રહી છે.  મેડોક ફિલમ્સ અને દિનેજ વિજાને પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મમાં ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહિદ થનાર દેશના સૌથી નાની ઉમરના પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.આ ફિલ્મનું નામ ‘ઇક્કિસ’ શહીદી વખતની અરુણ ખેતરપાલની ઉંમર પરથી રાખવામાં આવ્યું છે. અગત્સ્ય નંદા આ ફિલ્મમાં અરુણ ખેતરપાલનો રોલ કરે છે. જ્યારે ધર્મેન્દ્ર અરુણ ખેતરપાલના પિતાનો મહત્વનો અને ભાવુક રોલ કરે છે, આ ફિલ્મમાં જયદીપ આહલાવત અને સિકંદર ખેર પણ મહત્વના રોલમાં જોવા મળશે. શ્રી રામ રાઘવન થ્રિલર જોનરથી અલગ જોનરની ફિલ્મમાં લાંબા સમય પછી જોવા મળશે. તેઓ આ ફિલ્મને વેલકમ બ્રેક ફિલ્મ ગણાવી રહ્યા છે, જેમાં તેઓ થ્રિલર અને ક્રાઇમથી અલગ લાગણીઓથી ભરપુર યુદ્ધની વાત કહી રહ્યા છે, જેમાં યુદ્ધના સીન મહત્વના હશે. શરૂઆતમાં તેઓ ૨૦૧૯માં આ ફિલ્મ કરવા માગતા હતા અને તેમાં વરુણ ધવન લીડ રોલમાં હતો. પરંતુ પેન્ડેમિક અને લોકડાઉનના કારણે ફિલ્મ પાછી ઠેલાતી રહી અને તેના કારણે કલાકારો બદલાતા રહ્યા અને અંતે અગત્સ્ય નંદા આ ફિલ્મના લીડ રોલમાં પસંદ થયો. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોંચ કરવામાં આવ્યું છે, તેના ઘણા વખાણ થયા છે અને તેના કારણ ફિલ્મ ચર્ચામાં આવી છે. તેની પકડી રાખે એવી વાર્તા સાથે અગત્સ્યની એક્ટિંગના પણ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મમાં ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધની બસંતરની લડાઈ પર આધારીત છે, જેમાં યુવાન સૈનિકોની અપાર હિંમતની વાત છે, જેમાં અરુણ ખેતરપાલ અતિ ઘાયલ હોવા છતાં પોતાના અંતિમ શ્વાસ સુધી પોતાની ટેન્કને છોડવાનો ઇનકાર કરે છે. તેમને મરણોપરાંત દિશનું સૌથી મોટું મિલિટ્રી સન્માન પરમ વીર ચક્ર એનાયત કરવામાં આવ્યું છે. અગત્સ્યએ ઝોયા અખ્તરની ઓટીટી ફિલ્મ ‘ધ આર્ચી સ્ટોરી’થી ડેબ્યુ કર્યા પછી આ તેની પહેલી થિએટર રિલીઝ છે. પહેલાં આ ફિલ્મ ૨ ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે રિલીઝ થવાની હતી. પરંતુ મેડોક્સ દ્વારા આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

    Agatsya Nanda December 25 Dharmendra Ikkis release
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Renuka Swamy Murder Case માં દક્ષિણ અભિનેતા દર્શન સામે આરોપો ઘડવામાં આવ્યા

    November 4, 2025
    મનોરંજન

    Celina Jaitley, જે ૧૪ વર્ષથી ઈન્ડસ્ટ્રીથી દૂર છે, બાળપણમાં દુર્વ્યવહારનો ભોગ બની હતી

    November 4, 2025
    મનોરંજન

    Govinda સાથેના મારા સંબંધોમાં કોઈ તિરાડ નથી,પત્ની સુનિતા આહુજા

    November 4, 2025
    મનોરંજન

    Baahubali The Epic રીલીઝે ‘ટાઈટેનિક’ને પાછળ છોડી દીધી

    November 4, 2025
    મનોરંજન

    Ajay Devgn નો ખુલાસો, ૧૪ વર્ષની ઉંમરે જ તેને દારૂનું વ્યસન હતું

    November 4, 2025
    મનોરંજન

    Hit Films આપી ચૂકેલો સ્ટાર હવે વિદેશમાં કપડા વેચે છે

    November 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Keshod, Mangrol, Bantwa સહિત જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન

    November 4, 2025

    આપણું કર્મ આપણું ભવિષ્ય છે-ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક અને રાજકીય દ્રષ્ટિકોણથી એક ઊંડું વિશ્લેષણ

    November 4, 2025

    Guru Nanak Jayanti ઉજવણી, ૫ નવેમ્બર, ૨૦૨૫

    November 4, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 4, 2025

    05 નવેમ્બર નું પંચાંગ

    November 4, 2025

    05 નવેમ્બર નું રાશિફળ

    November 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Keshod, Mangrol, Bantwa સહિત જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન

    November 4, 2025

    આપણું કર્મ આપણું ભવિષ્ય છે-ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક અને રાજકીય દ્રષ્ટિકોણથી એક ઊંડું વિશ્લેષણ

    November 4, 2025

    Guru Nanak Jayanti ઉજવણી, ૫ નવેમ્બર, ૨૦૨૫

    November 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.