Dhoraji, તા. 8
ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ જલારામ મંદિર ખાતે રરપમી જન્મ જયંતિ નિમિતે પૂજા, અર્ચન, પ્રસાદ, શોભાયાત્રા, અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે જય જલારામના નાદ સાથે ઉજવણી કરવામાં આવશે.આ તકે ધોરાજીનાં જલારામ મંદિર ખાતે ભકતોએ વિશાળ સંખ્યામાં દર્શનનો લ્હાવો લઇ પૂજા-અર્ચના કરી હતી.
Trending
- સંરક્ષણ મંત્રી Rajnath Singh કિશ્તવાડ વાદળ ફાટવાની દુર્ઘટનામાં ઘાયલ થયેલા દર્દીઓને મળ્યા
- Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
- Delhi CMની સુરક્ષામાંથી સીઆરપીએફ પાછું ખેંચાયું, જવાબદારી દિલ્હી પોલીસ પાસે રહેશે
- Nagpur ના રાજાની મૂર્તિને પૂર્ણ ભવ્યતાથી બહાર કાઢવામાં આવી હતી
- શિવસેના યુબીચી બંધારણ સુધારા બિલ પર રચાયેલી જેપીસીનો ભાગ નહીં બને; Sanjay Raut
- Greater Noida Nikki murder case: પતિ વિપિન અને સાસુ પછી, સાળા રોહિત ભાટીની ધરપકડ
- ગુજરાતમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના ઓછા પગાર પર Supreme Court નારાજગી વ્યક્ત કરી
- પૂજા પાલને મોહરા બનાવીને યુપી સરકાર સપા વિરુદ્ધ પ્રચાર ફેલાવી રહી છે,Akhilesh