Dhoraji , તા. 4
ધોરાજી ખાતે કડવા પાટીદાર સમાજ (પોસ્ટ ઓફિસ ચોક) ખાતે વિશ્ર્વ ધ્યાન દિવસના ઉજવણીના ભાગરૂપે શ્રી શિવકૃપાનંદ ફાઉન્ડેશન દ્વારા હિમાલયન ધ્યાન શિબીરનું આયોજન કરવામાં આવેલ છે.આ નિ:શુલ્ક શિબીરનો ધોરાજી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ લેવા જણાવાયું છે. તા. 6-1 થી 13-1 સુધી કડવા પાટીદાર સમાજ ધોરાજી ખાતે આ શિબીર યોજાશે.
Trending
- Morbi: મોટી માધાણી શેરીમાં અતિ જોખમી બનેલ જર્જરિત મકાન તોડી પાડ્યું
- Morbi: ટંકારા અને વાંકાનેરમાં આપઘાત-અપમૃત્યુના બનાવોમાં ચારના મોત
- Wankaner : વઘાસીયા ટોલનાકા નજીક હીટ એન્ડ રનના બનાવમાં યુવાનનું મોત
- Morbi: વેલનેસ સ્પામાં કામ કરતા વર્કરોની માહિતી નહિ આપનાર સંચાલક વિરુદ્ધ કાર્યવાહી
- Morbi: હરીપર નજીક ટ્રેલરે પાછળથી બાઈકને ઠોકર મારી,એકનું મોત
- Trump and Musk વચ્ચેના ઉગ્ર અથડામણ અને મૌખિક યુદ્ધ પર વિશ્વની નજર છે
- આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિવસ 3 જુલાઈ 2025
- હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય પંદર શ્રાપ.. ભાગ-2