New Delhi તા.24
આવકવેરા વિભાગ દ્વારા જે અભિયાન ચલાવવામાં આવ્યું છે તેમાં આઈટી ડીપાર્ટમેન્ટે આપેલી માહિતી બાદ રૂા.963 કરોડની કર કપાતના દાવા થયા હતા. તે પરત લેવાયા છે. અને રૂા.409.50 કરોડનો ટેકસ પણ ભરાયો છે. એટલું જ નહીં વિદેશમાં સંપત્તિ રાખનાર 30161 કરદાતાની રૂા.29208 કરોડની અન્ય દેશોમાં રહેલી સંપતિ અને રૂા.1089 કરોડની આવક જાહેર કરવાની ફરજ પડાય.