Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
    • India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
    • CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Nifty Futures bullish focus above 25202 points..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»IPS અધિકારીની હત્યાના આરોપી સાથે હુક્કાબારમાં ભાગીદારીનો ખુલાસો
    અમદાવાદ

    IPS અધિકારીની હત્યાના આરોપી સાથે હુક્કાબારમાં ભાગીદારીનો ખુલાસો

    Vikram RavalBy Vikram RavalMarch 7, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,

    જેલમાં જઈને આવેલા ગુજરાતના એક આઈપીએસ અધિકારીએ એસજી હાઈવે પર હત્યાના ગુનામાં પકડાયેલા આરોપી સાથે મળીને કોફી બારના બહાને હુક્કાબાર શરૂ કર્યો છે. આ કહેવાતા કોફી બારમાં ઘણાં આડાઅવળા ધંધા ચાલે છે, પરંતુ આઈપીએસ અધિકારીની ભાગીદારીના કારણે સ્થાનિક પોલીસ આ હુક્કાબાર બંધ કરાવતાં ડરે છે તેથી અધિકારી અને હત્યાનો આરોપી ભેગા મળીને મોટા પ્રમાણમાં નોટો છાપી રહ્યા છે.

    ગુજરાતમાં નિકોટીનયુક્ત હુક્કાબાર પર પ્રતિબંધ છે, તેથી સીધી રીતે હુક્કાબાર ના શરૂ કરી શકાય એટલે આઈપીએસ અધિકારી હુક્કાબાર ચલાવવા નવો પેંતરો કરીને યુવા ધનને બરબાદ કરી રહ્યા છે. કોફી બારની આડમાં આ હુક્કાબાર 24 કલાક ધમધમતો હોવાનું જાણવા મળ્યું છે. કોફીબારની આડમાં હુક્કાબાર શરૂ કરનારા આઈપીએસ અધિકારી પહેલાં પણ પોતાનાં કાળા કરતૂતોના કારણે જેલના સળિયા પાછળ ગયા હતા. આ અધિકારી અગાઉ પણ તેમના કાળા કરતૂતોના કારણે હેરાન થયા હતા, તેમછતાં સુધર્યા નથી. તેમણે થોડા સમય પહેલા જેલમાં પોતાનું સામ્રાજ્ય જમાવનાર એક ટપોરી સાથે ભાગીદારી કરીને ફરીથી નવો ગેરકાયદે ધંધો શરૂ કરી દીધો છે.

    થોડા સમય પહેલાં ગુજરાતમાં ખળભળાટ મચાવી દેનારા તથ્ય પટેલ હિટ એન્ડ રન કેસમાં પણ યુવક યુવતીઓ હુક્કાના કશ લીધા પછી મદહોશ હતા. તથ્ય પટેલે બેફામ કાર ચલાવીને 10 લોકોના મોત નિપજાવ્યાં હતાં. એ છતાં શહેરમાં બે રોકટોક હુક્કાબાર ચાલે છે. આ હુક્કાબારમાં રાત પડે એટલે દિવસ જેવો માહોલ સર્જાય છે. બહારથી અમદાવાદ ભણવા કે નોકરી કરવા આવતી યુવતીઓની આ હુક્કાબાર પર ભીડ જામે છે. તેમને કંપની આપવા માટે માલેતુજારોના નબિરા હાજર જ હોય છે. તેમની કંપનીમાંછોકરીએ હુક્કાના કશ લગાવીને કશ લગાવીને મદહોશ થઈ જાય પછી તેમની સાથે અઘટિત ઘટનાઓ પણ બને છે.

    અમદાવાદમાં પોલીસે થોડા દિવસો પહેલાં જ દરોડા પાડીને પાંચથી સાત હુક્કાબાર બંધ કરાવી દીધા હતા. માત્ર ત્રણથી ચાર દિવસમાં જ ફરીથી આ ગેરકાયદે હુક્કાબાર ચાલુ થઈ ગયા છે. પોલીસ સૂત્રો તરફથી મળથી માહિતી પ્રમાણે હુક્કાબારમાં પકડાયેલા આરોપીઓ કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને છુટી જાય છે, હુક્કાબાર ચલાવવા એ જામીન લાયક ગુનો હોવાથી જાણ હોવાથી તેમને પોલીસનો ડર રહેતો નથી. ગમે તેટલી વાર પકડાય પણ બહાર આવી જ જાય છે. બીજી તરફ પોલીસ પણ હપ્તા શરૂ કરાવવા જ રેડ કરે છે. શહેરના મોટાભાગના હુક્કાબારમાં પોલીસના તોડ પાણી પાણીના ધંધા ચાલી રહ્યા છે. શહેરની મોટાભાગની પોલીસ રાત દિવસ હુક્કાબાર ઉપર હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025
    ગુજરાત

    શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

    June 13, 2025
    અમદાવાદ

    હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું

    June 13, 2025
    ગુજરાત

    Gujarat માં LRDભરતી માટે ૧૫ જૂને લેખિત પરીક્ષા

    June 13, 2025
    અમદાવાદ

    વિમાન દુર્ઘટનામાં વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ Bhagavad Gita સુરક્ષિત રહી

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 16, 2025

    આજ નું પંચાંગ

    June 16, 2025

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.