Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Dhaka ગામ ટ્રેક્ટર માંથી અકસ્માતે નીચે પટકાયેલા ચાલકનું મોત

    June 10, 2025

    આજનું રાશિફળ

    June 10, 2025

    આજ નું પંચાંગ

    June 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Dhaka ગામ ટ્રેક્ટર માંથી અકસ્માતે નીચે પટકાયેલા ચાલકનું મોત
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • International Sports Day ૧૧ જૂન ૨૦૨૫ – બાળકો જ્યારે રમતા હોય છે
    • World Eye Donation Day ૧૦ જૂન ૨૦૨૫ પર ખાસ – ચક્ષુદાન એક મહાન દાન છે
    • સંત અને ધર્મનિરપેક્ષ ધર્મસુધારક કબીરદાસની આજે જન્મ જયંતી
    • મુસાફરોની સલામતી મહત્વપૂર્ણ છે, લોકો રોજ મૃત્યુ પામે છે,Sharad Pawar
    • અમે ક્યારેય વિચાર્યું ન હતું કે પાર્ટી વિભાજીત થશે,એનસીપી નેતા Sharad Pawar
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»BJP, in damage control mode માં, જેમના પત્તાં કપાયા એવા નારાજ નેતાઓને જમ્મુ-કાશ્મીરમાં સોંપી જવાબદારી
    રાષ્ટ્રીય

    BJP, in damage control mode માં, જેમના પત્તાં કપાયા એવા નારાજ નેતાઓને જમ્મુ-કાશ્મીરમાં સોંપી જવાબદારી

    Vikram RavalBy Vikram RavalSeptember 9, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jammu- Kashmir,તા.09 

    જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો જોરશોરથી પ્રચારમાં જોડાઈ ગયા છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જમ્મુ કાશ્મીરમાં અનેક સંગઠનાત્મક ફેરફાર કર્યા છે. સત શર્માને જમ્મુ કાશ્મીરના કાર્યવાહક અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે આગામી વિધાનસભા ચૂંટણી માટે નિર્મલ સિંહને રાજ્યની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ અને ચૌધરી સુખ નંદનને રાજ્ય ચૂંટણી પ્રચાર સમિતિના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીના આ ફેરફારને ડેમેજ કંટ્રોલ તરીકે જોવામાં આવી રહ્યું છે. હકીકતમાં કેટલાક દિગ્ગજ નેતાના પત્તા કપાયા હોવાથી ભાજપના સ્થાનિક નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો.

    જાણો આ ફેરબદલનો અર્થ

    હકીકતમાં ભાજપે જેમને આ વખતે ટિકિટ નથી આપી, તેથી કેટલાક દિગ્ગજો નારાજ છે, એવા વરિષ્ઠ નેતાઓને મનાવવાની સતત કોશિશ કરી રહ્યું છે. ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી સત શર્માને જમ્મુ કાશ્મીર ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકેની આ નવી જવાબદારી આપવામાં આવી છે. તો ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી ડૉ. નિર્મલ સિંહને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે કવિંદ્ર ગુપ્તાને ભાજપની ચૂંટણી પ્રબંધન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

    ભાજપે જાહેર કરેલી 6 યાદીમાં દિગ્ગજોના પત્તા કપાયા

    અત્રે નોંધનીય છે કે, ભાજપે અત્યાર સુધી જમ્મુ કાશ્મીર માટે ઉમેદવારોની 6 યાદી જાહેર કર્યું છે. જેમાં ભાજપના અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપવામાં આવી છે. જેથી કરીને પક્ષમાં પણ અસંતોષ જોવા મળ્યો હતો. ભાજપ હવે આ નેતાઓને સંગઠનાત્મક જવાબદારી આપીને ડેમેજ કંટ્રોલ કરવા માંગે છે.

    છઠ્ઠી યાદીમાં પૂર્વ સીએમનું પણ પત્તુ કપાયું

    ભાજપે રવિવારે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કુલ 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાંથી પાંચ મુસ્લિમ ઉમેદવારો હતા. પાર્ટીએ કઠુઆ વિધાનસભા સીટ પરથી ડો.ભારત ભૂષણને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી કવિન્દર ગુપ્તાને તેમની ગાંધી નગર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી નથી.

    જમ્મુ અને કાશ્મીર, કયા પ્રદેશમાં કેટલી બેઠકો?

    કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં કુલ 90 વિધાનસભા બેઠકો છે. 47 બેઠકો કાશ્મીરમાં અને 43 બેઠકો જમ્મુ વિસ્તારમાં છે. સીમાંકન પહેલાની વાત કરીએ તો 2014ની ચૂંટણી સુધી 87 સીટો હતી, જેમાંથી 37 બેઠકો જમ્મુમાં અને 46 બેઠકો કાશ્મીરમાં હતી. લદ્દાખમાં પણ ચાર બેઠકો હતી. રાજ્યનો દરજ્જો બદલાયા બાદ લદ્દાખ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે. ત્યારપછીના સીમાંકનમાં જમ્મુમાં છ અને કાશ્મીરમાં એક બેઠક વધી છે.

    Amit-Shah BJP Damage-Control-Mode Jammu and Kashmir
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    જો બીજો આતંકવાદી હુમલો થશે, તો ભારત યોગ્ય જવાબ આપવામાં અચકાશે નહીં, Jaishankar

    June 10, 2025
    રાષ્ટ્રીય

    Delhiના દ્વારકામાં એક ઈમારતમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા

    June 10, 2025
    રાષ્ટ્રીય

    ભારતને મળશે સ્વદેશી Air Defense System, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ થશે

    June 10, 2025
    રાષ્ટ્રીય

    મોદીએ 11 વર્ષમાં 25 કરોડને ગરીબીમાંથી ઉગાર્યા, નવા યુગની શરૂઆત : JP Nadda

    June 10, 2025
    મુખ્ય સમાચાર

    Rajasthanમાં 47, દિલ્હીમાં 45 ડિગ્રી ,ઉત્તરમાં ભારે ગરમી, યલો -ઓરેજ એલર્ટ

    June 10, 2025
    રાષ્ટ્રીય

    દેશમાં Corona ના કેસ 6,400ને પાર નવા વેરિઅન્ટે ચિંતામાં વધારો કર્યો

    June 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Dhaka ગામ ટ્રેક્ટર માંથી અકસ્માતે નીચે પટકાયેલા ચાલકનું મોત

    June 10, 2025

    આજનું રાશિફળ

    June 10, 2025

    આજ નું પંચાંગ

    June 10, 2025

    International Sports Day ૧૧ જૂન ૨૦૨૫ – બાળકો જ્યારે રમતા હોય છે

    June 10, 2025

    World Eye Donation Day ૧૦ જૂન ૨૦૨૫ પર ખાસ – ચક્ષુદાન એક મહાન દાન છે

    June 10, 2025

    સંત અને ધર્મનિરપેક્ષ ધર્મસુધારક કબીરદાસની આજે જન્મ જયંતી

    June 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Dhaka ગામ ટ્રેક્ટર માંથી અકસ્માતે નીચે પટકાયેલા ચાલકનું મોત

    June 10, 2025

    આજનું રાશિફળ

    June 10, 2025

    આજ નું પંચાંગ

    June 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.