Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
    • Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
    • ઓક્ટોબર ૧૬ – World Food Day
    • Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
    • પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘ફૂનસુખ વાંગડુ’ને મરવા ના દેતા: Cockroach Janata Partyના આંદોલન વચ્ચે 3 ઈડિયટ્સનો ‘ચતુર’ મેદાનમાં
    મનોરંજન

    ‘ફૂનસુખ વાંગડુ’ને મરવા ના દેતા: Cockroach Janata Partyના આંદોલન વચ્ચે 3 ઈડિયટ્સનો ‘ચતુર’ મેદાનમાં

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026Updated:July 16, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.15

    બોલિવૂડની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં ‘ચતુર રામલિંગમ’નું આઇકોનિક પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતા બનેલા એક્ટર ઓમી વૈદ્યએ લદાખના સામાજિક કાર્યકર્તા, સાયન્ટિસ્ટ અને પર્યાવરણવિદ સોનમ વાંગચુકના સમર્થનમાં એક મોટું નિવેદન આપ્યું છે. સોનમ વાંગચુક લદાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને ત્યાંના પર્યાવરણના રક્ષણ માટે હાલમાં અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાળ પર બેઠા છે. તેમના બગડતા સ્વાસ્થ્ય વચ્ચે ઓમી વૈદ્ય સોશિયલ મીડિયા પર તેમના સપોર્ટમાં આગળ આવ્યો છે.સોનમ વાંગચુક લાંબા સમયથી લદાખના નાજુક પર્યાવરણીય તંત્રને ઉદ્યોગોના અંધાધૂંધ વિકાસથી બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે. લદાખને રાજ્યનો દરજ્જો આપવા અને સ્થાનિક જમીન તેમજ સંસ્કૃતિના રક્ષણ માટે છઠ્ઠી અનુસૂચિ લાગુ કરવાની તેમની મુખ્ય માંગ છે. સરકાર સામે પોતાની વાત પહોંચાડવા માટે તેમણે આ આકરી ભૂખ હડતાળનો માર્ગ અપનાવ્યો છે, જેના કારણે દેશભરમાંથી વિવિધ ક્ષેત્રની હસ્તીઓ તેમનો અવાજ બુલંદ કરી રહી છે.ફિલ્મમાં ‘ચતુર’ અને ‘ફૂનસુખ વાંગડુ’ વચ્ચે ભલે કડવી સ્પર્ધા બતાવવામાં આવી હોય, પરંતુ રિયલ લાઈફમાં સોનમ વાંગચુક માટે ઓમી વૈદ્યએ જે રીતે સ્ટેન્ડ લીધું છે, તેના ફેન્સ સોશિયલ મીડિયા પર જોરદાર વખાણ કરી રહ્યા છે. નેટીઝન્સનું કહેવું છે કે જ્યારે બોલિવૂડના મોટા કલાકારો આવા ગંભીર મુદ્દાઓ પર મૌન સેવી લે છે, ત્યારે ઓમી વૈદ્ય જેવા કલાકારે આગળ આવીને પર્યાવરણની આ લડતને ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.

    Cockroach Janata Party Phunsukh Wangdu
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleShruti Haasanએ ખરીદ્યું આલીશાન ઘર, ગૃહપ્રવેશની પૂજામાં ન દેખાયા માતા-પિતા
    Next Article Sonam Wangchukની બગડતી સ્થિતિને લઈને Zeenat Aman લાલઘૂમ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    અભિનેત્રી Rashmika Mandannaએ ૪૦૦ પરિવારોને દત્તક લીધાં, પોતાની સરખામણી જયમ્મા સાથે કરી

    October 15, 2026
    મનોરંજન

    ’નયી નવેલી’ ફિલ્મની રિલીઝ પહેલા Yami Gautam અયોધ્યા પહોંચી, રામ લલ્લાને શ્રદ્ધાંજલિ આપી

    October 15, 2026
    મનોરંજન

    મુંબઈમાં ૫૩માં માળે Madhuri દીક્ષિતનું ૪૮ કરોડનું લક્ઝરી ઘર

    October 14, 2026
    મનોરંજન

    Rajinikanthની ‘જેલર-૨’નો ધમાકો, ૨૬ સિતારાઓ: ૧૦ના તો શાનદાર કેમિયો

    October 14, 2026
    મનોરંજન

    Akshay કુમારની સાયન્સ ફિક્શન ફિલ્મ સમુકમાં ગ્લેમરનો તડકો

    October 14, 2026
    મનોરંજન

    ABCL પ્રોજેક્ટના કારણે રસ્તા પર આવી ગયા હતા Amitabh Bachchan

    October 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,840
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,600
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,980
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 11:59
    Categories
    Latest News

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026

    Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો

    October 15, 2026

    Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો

    October 15, 2026

    ઓક્ટોબર ૧૬ – World Food Day

    October 15, 2026
    Search
    Main News

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026

    કોર્ટે મુખ્ય Election Commissioner જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ જારી કરી: કોઈ પણ કોર્ટને ડરાવી શકે નહીં

    October 15, 2026

    Imran Khanએ ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત

    October 15, 2026

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.