Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025

    મુંબઈમાં વરસાદનાં પગલે Rajkot air service ને અસર : બપોરની ફલાઈટ બે કલાક ડીલે

    June 16, 2025

    Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે
    • મુંબઈમાં વરસાદનાં પગલે Rajkot air service ને અસર : બપોરની ફલાઈટ બે કલાક ડીલે
    • Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી
    • Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે
    • Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા
    • Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ
    • Jamnagar: મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબીનો દરોડો
    • આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»મંદીનો રેલો ચાલુ : Sensex 73000ની નીચે
    વ્યાપાર

    મંદીનો રેલો ચાલુ : Sensex 73000ની નીચે

    Vikram RavalBy Vikram RavalMarch 3, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.3
    શેરબજારને મંદીમાંથી છુટકારો ન હોય તેમ આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે કડાકાનો દોર જારી રહ્યો હતો. સેન્સેકસ 73000ની નીચે ઉતરી ગયો હતો અને નિફટી 22000ની નજીક આવી ગયો હતો.

    શેરબજારમાં આજે શરૂઆત પોઝીટીવ ટોને થઈ હતી. ભારતના જીડીપી આંકડા પોઝીટીવ આવતા, જીએસટી આવકમાં વધારો, અર્થતંત્ર ચાર ટ્રીલીયન ડોલરને આંબી જવાના સંકેત સહિતના કારણોથી ઉઘડતામાં માર્કેટ ગ્રીનઝોનમાં હતું. પરંતુ દરેક ઉછાળે વેચવાલીનો મારો આવી જતો હોય તેમ થોડા સમયમાં જ માર્કેટ મંદીમાં ધસી પડયુ હતુ.

    વિદેશી માર્કેટનો ટ્રેન્ડ મીશ્ર હોવાથી સાવચેતી હતી. અમેરિકી ટેરિફવોરના ભણકારા તથા વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલી જેવા કારણોનો ખચકાટ હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ટેરિફવોર સહિતના મામલે ચિત્ર સ્પષ્ટ થતા સુધી અનિશ્ર્ચિતતાનો માહોલ યથાવત રહી શકે છે.

    શેરબજારમાં આજે પણ રોકડાના શેરોમાં દબાણ વધુ હતું. ટાટા સ્ટીલ, ઝોમેટો, અદાણી પોર્ટ, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, નેસલે, રીલાયન્સ, સ્ટેટ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, જીયો ફાઈનાન્સ, કોટક બેંક જેવા શેરોમાં ગાબડા હતા. ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, લાર્સન, મહીન્દ્ર, ગ્રાસીમ, વીપ્રો, એપોલો હોસ્પીટલ જેવા શેરો મજબૂત હતા.

    મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 198 પોઈન્ટના ગાબડાથી 72999 હતો તે ઉંચામાં 73649 તથા નીચામાં 72797 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 45 પોઈન્ટ ગગડીને 22078 હતો તે ઉંચામાં 22261 તથા નીચામાં 22012 હતો.

    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025
    ગુજરાત

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025
    વ્યાપાર

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025

    મુંબઈમાં વરસાદનાં પગલે Rajkot air service ને અસર : બપોરની ફલાઈટ બે કલાક ડીલે

    June 16, 2025

    Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી

    June 16, 2025

    Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે

    June 16, 2025

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025

    Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025

    મુંબઈમાં વરસાદનાં પગલે Rajkot air service ને અસર : બપોરની ફલાઈટ બે કલાક ડીલે

    June 16, 2025

    Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.