Jamnagar,તા.07
ઘણી વખત ટેકસ્ટ બુકસ,સ્ટડી કેસીઝ વગેરે ઉપયોગમાં ન આવે ત્યારે ઇન્ટયુએશન આંતરીક સમજ કે સ્ફુરણા કામ કરી જાય છે કેમકે ઇચ એન્ડ એવરી હ્યુમન બીઇંગની બાયોલોજી-કેમીસ્ટ્રી-પેથોલોજી-રીસ્પોન્સ ટાઇમ-ફોરેન બોડી એક્સપ્ટન્સ ના ક્રાયટેરીયા અને ટાઇમ અલગ અલગ હોય છે કોઇપણ ફીલ્ડના ડોક્ટર જ્યારે આ બાબતો દરદીના પરીક્ષણ વખતે જાણી લે છે તે સફળ થઇ જાય છે આપણે નથી કહેતા કે મને તો “….આ સાયબની જ દવા કે ટ્રીટમેન્ટ લાગુ પડે છે….” કેમકે બોડી પ્રતિસાદ ને જાણી જાય તે સફળ થાય અને દરેક ઇન્ડીવિડ્યુઅલ્સ માટે તે ડીફર હોય છે જો કે આ દરેક બાબતોનો આધાર છે સ્ટડી કાનથી સંભળાય અંખથી જોવાય સ્પર્શથી જણાય પ્રયોગોથી આગળ વધાય તે બધાના બેઇઝ સાથે માઇન્ડથી ચિંતન થાય ત્યારે હા ગહન ચિંતન થાય અને સુતા જાગતા આપણા ફીલ્ડની ચીકીત્સાના તત્વોનું મનન અવિરત થાય ત્યારે ડોક્ટર તરીકે સફળ થવાય છે કેમકે તે એલાઇવ હ્યુમન બોડી સાથેનું ડીલીંગ છે પ્રયોગ એક કક્ષા સુધી બરાબર છે પરંતુ ૈરક લેવલ બાદ પ્રયોગ સિદ્ધી આવી જવી જોઇએ હાલના ગુગલીયા જ્ઞાન ફાર્મા માર્કેટના ઢગલા મેડીકલ ઇન્સ્ટ્રુમેન્ટસ ના ઢગલા એક્સપર્ટોના અનુભવ અને ઘણુ બધુ…..આ બધાની વચ્ચે ટ્રીટમરન્ટમાં સફળ થવુ એ ખૂબ સુઝકાનુ કામ છે એમાંય ઇન્સ્ટીટ્યુશનમાં મેડીકલ પ્રેક્ટીસ અને ઇન્ડીવીડ્યુઅલ મેડીકલ પ્રેક્ટીસ એ દરેકના પડકારો અલગ હોય છે ત્યારે જે તબીબ માહિતી, જ્ઞાન(અનુભવ સિદ્ધ માહિતી એટલે જ્ઞાન)પરીક્ષણ અને આંતર સુઝથી કામ કરે છે તે ખૂબ સફળ થાય છે(સફળ બધા જ થાય પરંતુ તેનુ પ્રમાણ અલગ અલગ હોય છે)આંતર સુઝ સાથે કામ કરવા માટે ગાઢ ચિંતન(નોલેજ ને માઇન્ડમાં ડીફરન્શીયેટ કરવુ) અને મનન (લેક્ચર સ્ડડીના મુદા સતત મનમાં મમળાવવા)વિકસાવાની હોય છે તે વિકસી શકે છે જો આપણુ ધ્યાન ઇઝ ઓફ લીવીંગ ફુડ હેબીટ થોડુ કરી સેલ્ફ સેટીસફાઇડ થઇ થવાની વૃતિ વગેરેથી પરે ઉઠીને આપણા સબ્જેક્ટ પ્રત્યે સમર્પિત થઇએ તો…….અનુભવ એક વાત છે….એક્સપેરીમેન્ટ બીજી વાત છે…..સક્સેસ ત્રીજી વાત છે…..આપણો સંતોષ ચોથીવાત છે …..પણ પેશન્ટ સેટીશફેક્શન અલ્ટીમેટ છે…..ઇચ એન્ડ એવરી પેશન્ટ આપણને શીખવે છે ઘણુ બધુ……આપણે જનરલાઇઝડ નોલેજની ખૂબજ જરૂર હંમેશા છે જ તેના બેઇઝ ઉપર તો આગળ વધવાનું છે અને કદાચ નેવું ટકા અભ્યા અનુભવ આવડત કામ કરી જશે પણ દસ ટકા એ ઇન્ટુએશન છે જે આપણુ ફ્યુચર નક્કી કરે છે…….આવી અનેક બાબતોની ચર્ચા થઇ આજે જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલકોલેજ અને હોસ્પીટલ,જેની પ્રખ્યાતિ સમગ્ર સૌરાષ્ટ્રમાં છે તેના સિનિયર મોસ્ટ ડોક્ટર સંજય ઉમરાણીયા જેમની ધીરજ-સમઝણ-બારીકાઇ અને દર્દીઓના ગહન અભ્યાસનું ભાથુ સિદ્ધ કક્ષાનુ થઇ રહ્યુ છે અને એબવ ઓલ તબીબી ક્ષેત્રમાં સ્પર્શ વિજ્ઞાન નહી જાણીએ તો ઘણુ બધુ અધુરૂ રહેશે……આવી અનેક બારીકાઇ સાથે સેવારત ડો.ઉમરાણીયાએ જણાવુ કે બાળક અને વૃદ્ધ બંનેના પેઢા અને દાંત અને ગલોફા,જીભ,ગળુ,નર્વ્સ રીસ્પોન્સ, ફ્લુઇડ,બ્લડ સર્ક્યુલેશન વગેરે ઘણુ અલગ હોય છે જે એક તરફ વૃદ્ધિ અને વિકાસ બીજી તરફ પોસીબીલીટીઝ ઓફ ઓલ હોય છે અને અમે ઓલ્ડ એઇજમાં પણ દાંત પેઢાને લગત પડકારોનો જનરલાઇઝડ અને સ્પેશીફાઇડ બંને રીતે ડેન્ટલ સાયન્સ એપ્લાય કરીએ છીએ અને સફળ થવાનો આત્મ સંતોષ અમારો એવોર્ડ છે કેમકે દાંત પેઢાનિજ તકલીફ ટ્રીટમેન્ટ ફેઇસ પર તુરંત જ રીફ્લેક્ટ થાય છે અમે સફળ થયા તેની પારાશીશી એ છે કે દરદીના ચહેરો તો રીલેક્સ દેખાય સાથે સાથે એમની અંખમાં રાહતની જે ચમક આવે એ અમારૂ સેટીસફેક્શન હોય છે અને તેનુ ડીફરન્ટ પેશન્ટસમાં ડીફર લેવલે પ્રાપ્ત થતુ હોય છે અને દાંત પેઢા જીભ ગલોફા વગેરેની તંદુરસ્તી જે તે દરેકની ટેકફુલ ક્લીનલીનેસ ઉપર ડીપેન્ડ છે તે સારવાર અને સંભાળ બંને દ્રષ્ટીએ એટલા માટે ખૂબજ ઉપયોગી છે કે તે ઇઝી વે ઓફ (ટોવર્ડઝ ઇન્ટરનલ) બોડીના મોસ્ટ ઇમ્પોર્ટ ઓરગન માઉથમાં સીચ્યુએટેડ છે અને તે અભિવ્યક્તિનું પણ ઓરગન છે પરંતુ કુશળ ડોક્ટર તેને માત્ર ઓરગન તરીકે નથી જોતા અને બોડીની અભિન્ન સીસ્ટમ્સ તરીકે જુએ છે અને જેથી સમગ્ર દ્રષ્ટીકોણમાં ગહનતા આવી જાય છે એ એંગલથી દરેક વાત દરદીના ઓવરઓલ હેલ્થના પરીપ્રેક્ષ્યમાં થાય છે……….આયુર્વેદ તો એવુ કહે છે કે શરીરમાં કોઇ રોગ વ્યક્ત ન હોય તો તે “અરોગ”ની સ્થિતિ છે ,તેનાથી સંપુર્ણ સ્વસ્થતા પ્રદીપાદીત થતી નથી……(ડીબેટ નો સબ્જેક્ટ છે, ચિકિત્સા શાસ્રની ઉંડી સમજણનો વિષય છે)….જ્યારે આધુનીક મેડીકલ સાયન્સ કહે છે કે સૌથી વધુ મજબુતી દાંત અને પેઢાની હોય છે અને તે જો કાળજી ન લેવાય તો એટલીજ ઝડપથી મજબુતી ગુમાવે છે.
હવે આપણે જામનગર જિલ્લા માહિતી કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ઇન્ફર્મેશન સોનલબેનના માર્ગદર્શનમાં સીનિયર સબ એડીટર પારૂલ કાનગડે પ્રસારીત કરેલો અભ્યાસપુર્ણ અહેવાલ જોઇએ જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલ ખાતે પ્રોસ્થોડોન્ટીકસ ડે ૨૦૨૫ની ઉજવણી કરાઇ
જામનગરમાં આવેલ ગર્વમેન્ટ ડેન્ટલ હોસ્પિટલના પ્રોસ્થોડોન્ટીકસ વિભાગ દ્વારા ૨૨ જાન્યુઆરી પ્રોસ્થોડોન્ટીકસ ડે ની ઉજવણી અંતર્ગત ૧૬ જાન્યુઆરી થી ૨૨ જાન્યુઆરી સુધી PROSTHO FIESTA સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન વિવિધ રસપ્રદ પ્રવુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પતંગ ડિઝાઈનીગ ,કાવ્યરચના ,રીલ્સ ,કચુટ ક્વીઝ, ગેમ ,બ્રોકસ ક્રિકેટ ,રંગોલી સ્પર્ધા ,શાકભાજી અને ફળો વડે દંત ક્રાફ્ટ જેવી રચનાત્મક પ્રવુતિઓ સાથે દર્દી જાગૃતતા કાર્યક્રમો અને કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત એમ. પી. શાહ વૃધ્ધાશ્રમના દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમ ડેન્ટલ પ્રોસ્થોડોન્ટીકસ વિભાગના વડા ડો. સંજય લગદિવે, સિનીયર મોસ્ટ ડો. સંજય ઉમરાણીયા, સમગ્ર પ્રોસ્થોડોન્ટીકસ વિભાગ ટીમ અને ડેન્ટલ હોસ્પિટલના ડીન ડો. નયનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને ડેન્ટલ કોલેજનો સ્ટાફ સહભાગી થયો હતો.

