Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    • મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ
    • 03 સપ્ટેમ્બરનું પંચાંગ
    • 03 સપ્ટેમ્બરનું રાશિફળ
    • Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!
    • અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ
    • Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’
    • Kareena Kapoorએ બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ઘર વિહોણા પરિવારોનું ઘરનું સપનું સાકાર થશે, મફત પ્લોટ યોજના હેઠળ સરકારે સહાય વધારી
    ગુજરાત

    ઘર વિહોણા પરિવારોનું ઘરનું સપનું સાકાર થશે, મફત પ્લોટ યોજના હેઠળ સરકારે સહાય વધારી

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026Updated:July 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagarતા.૨૦

    સરકારી પ્લોટની ફાળવણી અંગે સરકાર તરફથી મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સરકારે ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા પરિવારોને મફત પ્લોટ યોજના હેઠળ વધુ સહાયની જાહેરાત કરી છે. મકાન માટે પ્લોટ વિકાસ ખર્ચમાં પાંચ ગણો વધારો કરાયો છે. હવે પ્લોટ દીઠ વિકાસ ખર્ચ એક હજાર રૂપિયાથી વધારી પાંચ હજાર રૂપિયા કરવામાં આવ્યો છે. ગામતળની ખાડા ટેકરાવાળી જમીન સમતળ કરવા માટેની સહાય પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયાથી વધારી બે લાખ રૂપિયા કરવામાં આવી છે. નવો ઠરાવ અમલમાં આવતા ગ્રામ્ય આવાસ યોજનાના લાભાર્થીઓને વધુ રાહત મળશે.

    ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ૧૭મી જુલાઈ ૨૦૨૬ના રોજ ઠરાવ બહાર પાડીને આ અંગે જાહેરાત કરવામાં આવી છે. આ ઠરાવ ગ્રામ વિસ્તારના ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજના અંગેના તા. ૦૧/૦૫/૨૦૧૭ના ઠરાવની જોગવાઈ નં. ૧૨માં સુધારો કરવા બાબતનો છે.

    અત્રે જણાવવાનું કે ગ્રામ વિસ્તારના ઘર વિહોણા કુંટુંબો પોતાનું ઘર બનાવી શકે તે માટે ૧૦૦ ચોરસવારના ઘરથાળના મફત પ્લોટ ફાળવવાની યોજના ૦૧/૦૫/૨૦૧૭ના ઠરાવથી અમલમાં છે. ત્યારબાદ સમયાંતરે તેમાં સુધારા કરાયા છે. હાલ વિકાસ કમિશનરની કચેરી દ્વારા આ યોજનાની જોગવાઈ નં ૧૨માં સુધારો કરવાની દરખાસ્ત હતી જે સરકારના વિચારણા હેઠળ હતી.

    જૂની જોગવાઈ

    પ્લોટ દીઠ જમીન વિકાસ ખર્ચ ૧૦૦૦ રૂપિયા હતો.

    ગામતળની ખાડા-ટેકરાવાળી જમીન સમતળ કરવા ૫૦,૦૦૦ રૂપિયા પ્રતિ હેક્ટર સુધીની સહાય મળતી હતી.

    નવી જોગવાઈ

    પ્લોટ દીઠ જમીન વિકાસ ખર્ચ ૫,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે.

    ખાડા-ટેકરાવાળી જમીન સમતળ કરવા સહાય ૨,૦૦,૦૦૦ પ્રતિ હેક્ટર કરવામાં આવી છે.

    આ ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી જ અમલમાં આવી જશે.તા. ૦૧/૦૫/૨૦૧૭ના મૂળ ઠરાવની અન્ય તમામ જોગવાઈઓ તથા તેમાં અગાઉ કરવામાં આવેલા સુધારાઓ યથાવત રહેશે. સરકારી પ્લોટની ફાળવણીમાં સરકારની મહત્વની જાહેરાત  સરકારે ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા પરિવારોને મફત પ્લોટ યોજના હેઠળ વધુ સહાયની જાહેરાત કરી મકાન માટે પ્લોટ વિકાસ ખર્ચમાં પાંચ ગણો વધારો  હવે પ્લોટ દીઠ વિકાસ ખર્ચ એક હજાર રૂપિયાથી વધારી પાંચ હજાર રૂપિયા કરવામાં આવ્યો ગામતળની ખાડા ટેકરાવાળી જમીન સમતળ કરવા માટેની સહાય પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયાથી વધારી બે લાખ રૂપિયા કરાઈ  નવો ઠરાવ અમલમાં આવતા ગ્રામ્ય આવાસ યોજનાના લાભાર્થીઓને વધુ રાહત મળશે

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreliના ખાંભા તાલુકાના રબારીકા ગામે એક વૃદ્ધ ઉપર સિંહે હુમલો કર્યો
    Next Article Morbi: હરીપર કેરાળા નજીક કેનાલમાં ડૂબી જતા મહિલાનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    USનું યુદ્ધ જહાજ ‘અબ્રાહમ લિંકન’ પટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026
    રાષ્ટ્રીય

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026
    ગુજરાત

    વન મંત્રી Arjun Modhwadiaએ ડમરૂ વગાડી ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

    September 2, 2026
    વ્યાપાર

    Gold and silverના ભાવો સતત મંદીમાં, સોનામાં વધુ 1900 તૂટ્યા

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,200
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,350
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 11:06
    Categories
    Latest News

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026

    03 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 2, 2026

    Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!

    September 2, 2026

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026
    Search
    Main News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    USનું યુદ્ધ જહાજ ‘અબ્રાહમ લિંકન’ પટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    USમાં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.