મોડીરાત્રે નદી કાંઠે સર્જાયેલા અકસ્માત સર્જાયો, પરિવારમાં શોકનું મોજુ ફેલાયું
Upleta,
ઉપલેટા તાલુકાના ચારેલીયા ગામે નદી કાંઠે ચાલુ ટ્રેક્ટર માંથી નીચે પડી ગયેલા ચાલકનું ગંભીર ઇજા ના કારણે ના કારણે મોત નીપજયાનો બનાવ ભાયાવદર પોલીસ મથકના ચોપડે નોંધાયો છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટા ચારોલીયા ગામ નજીક બેડી નદીના કાંઠે ગત મોડી રાતે ચાલુ ટેકટર માંથી જુગલભાઈ પુનાભાઈ કરોત્રા નામના 20 વર્ષે યુવાન ઢાંકવાળા અકસ્માતે પડી જતા ગંભીર ઇજા થતાં નાકમાંથી અને મોઢામાંથી લોહી નીકળેલી ગંભીર હાલતમાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ બનાવ અંગે ભાયાવદર પોલીસે તપાસ હાથ ધરી છે