Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: અડધા લાખ ગરીબ રેશનકાર્ડ હોલ્ડરો રેશનીંગના પુરવઠાથી વંચિત રહેતા દેકારો

    June 9, 2025

    Lok Mela ના ફોર્મનું વિતરણ શરૂ; પ્રથમ દિ’એ બપોર સુધીમાં એક પણ વેપારી ન ફરકયા

    June 9, 2025

    Narendra Modi 11 વર્ષે પણ અજેય : હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનો ઉદય

    June 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: અડધા લાખ ગરીબ રેશનકાર્ડ હોલ્ડરો રેશનીંગના પુરવઠાથી વંચિત રહેતા દેકારો
    • Lok Mela ના ફોર્મનું વિતરણ શરૂ; પ્રથમ દિ’એ બપોર સુધીમાં એક પણ વેપારી ન ફરકયા
    • Narendra Modi 11 વર્ષે પણ અજેય : હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનો ઉદય
    • Gujarat High Court ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • Mumbai માં લોકલ ટ્રેનમાં 5 મોત બાદ તંત્ર સફાળું જાગ્યું, ઓટોમેટિક દરવાજા લગાવવાનો નિર્ણય
    • ગુજરાતના 62 જળાશયોમાં 10%થી ઓછું જ જળસ્તર રહ્યું, માત્ર 26માં 50%થી વધુ પાણી
    • Ahmedabad: હજુ 10 દિવસ વરસાદની કોઈ સંભાવના નહીં, પારો 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા
    • ગુજરાતમાં આજથી તમામ સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Nadiad: માંકવા પાસે ટ્રકમાંથી ઉતરતા ચાલકનું વાહનની અડફેટે મોત
    ગુજરાત

    Nadiad: માંકવા પાસે ટ્રકમાંથી ઉતરતા ચાલકનું વાહનની અડફેટે મોત

    Vikram RavalBy Vikram RavalJune 9, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Nadiad,તા.09
    રાજસ્થાનથી બટાકાં ભરી ટ્રક સુરત જતી હતી. ત્યારે એક્સપ્રેસ હાઈવે પર માંકવા પાસે ટ્રકમાં અવાજ આવતા ટ્રક ઉભી રાખી ચાલક નીચે ઉતરતો હતો. ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઈજાગ્રસ્ત ટ્રક ચાલકનું અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

    રાજસ્થાનના અલવર જિલ્લાના કૈલાશચંદ્ર રામ રિશાલ મીના મંડાલથી ટ્રકમાં બટાકા ભરી સુરત જવા નીકળ્યો હતો. ટ્રક તા.૬/૬/૨૫ની રાત્રે અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી સુરત જઈ રહી હતી. દરમિયાન રાતના ૯ઃ૩૦ કલાકના અરસામાં માંકવા સીમ નજીક ટ્રકમાં અવાજ આવતા ચાલક સવસ લાઈનમાં ટ્રક ઉભી રાખી નીચે ઉતરતો હતો. ત્યારે અમદાવાદ તરફથી આવેલો અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી નાસી ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા ટ્રક ચાલકને હાઈવેની એમ્બ્યુલન્સમાં સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા કૈલાશચંદ્ર મીના (ઉં.વ.૪૪)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે રતન લાલ રામરિશાલ મીનાની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

    ACCIDENT Nadiad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: અડધા લાખ ગરીબ રેશનકાર્ડ હોલ્ડરો રેશનીંગના પુરવઠાથી વંચિત રહેતા દેકારો

    June 9, 2025
    રાજકોટ

    Lok Mela ના ફોર્મનું વિતરણ શરૂ; પ્રથમ દિ’એ બપોર સુધીમાં એક પણ વેપારી ન ફરકયા

    June 9, 2025
    ગુજરાત

    Gujarat High Court ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 9, 2025
    અન્ય રાજ્યો

    Mumbai માં લોકલ ટ્રેનમાં 5 મોત બાદ તંત્ર સફાળું જાગ્યું, ઓટોમેટિક દરવાજા લગાવવાનો નિર્ણય

    June 9, 2025
    ગુજરાત

    ગુજરાતના 62 જળાશયોમાં 10%થી ઓછું જ જળસ્તર રહ્યું, માત્ર 26માં 50%થી વધુ પાણી

    June 9, 2025
    અમદાવાદ

    Ahmedabad: હજુ 10 દિવસ વરસાદની કોઈ સંભાવના નહીં, પારો 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: અડધા લાખ ગરીબ રેશનકાર્ડ હોલ્ડરો રેશનીંગના પુરવઠાથી વંચિત રહેતા દેકારો

    June 9, 2025

    Lok Mela ના ફોર્મનું વિતરણ શરૂ; પ્રથમ દિ’એ બપોર સુધીમાં એક પણ વેપારી ન ફરકયા

    June 9, 2025

    Narendra Modi 11 વર્ષે પણ અજેય : હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનો ઉદય

    June 9, 2025

    Gujarat High Court ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 9, 2025

    Mumbai માં લોકલ ટ્રેનમાં 5 મોત બાદ તંત્ર સફાળું જાગ્યું, ઓટોમેટિક દરવાજા લગાવવાનો નિર્ણય

    June 9, 2025

    ગુજરાતના 62 જળાશયોમાં 10%થી ઓછું જ જળસ્તર રહ્યું, માત્ર 26માં 50%થી વધુ પાણી

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: અડધા લાખ ગરીબ રેશનકાર્ડ હોલ્ડરો રેશનીંગના પુરવઠાથી વંચિત રહેતા દેકારો

    June 9, 2025

    Lok Mela ના ફોર્મનું વિતરણ શરૂ; પ્રથમ દિ’એ બપોર સુધીમાં એક પણ વેપારી ન ફરકયા

    June 9, 2025

    Narendra Modi 11 વર્ષે પણ અજેય : હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનો ઉદય

    June 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.