Nepal,તા.05
નેપાળમાં ૫ાંચની તીવ્રતાનો ભૂકંપ, ઉત્તર ભારતમાં અસરમ્યાનમાર અને થાઈલેન્ડમાં ભીષણ ભૂકંપ બાદૃ આજે સાંજે ૭:૫૨ વાગ્યે નેપાળમાં ૫.૦ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવતા લોકો ભયના માર્યા ઘર, દૃુકાનોમાંથી બહાર ખુલ્લામાં દૃોડી આવ્યા હતા.
પાડોશી દૃેશ નેપાળમાં આવેલા ભૂકંપના આંચકા ઉત્તરભારતમાં ઉત્તરાખંડ, ઉત્તરપ્રદૃેશમાં પણ અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્રિંબદૃુ ઉત્તર-પશ્ર્ચિમ નેપાળમાં જમીનમાંથી ૨૦ કિ.મી. ઊંડાઈએ નોંધાયુ હતું.
કોઈ જાનહાની કે અન્ય નુકસાન થયાના અહેવાલો મળ્યા નથી.
Trending
- ખતરનાક cyber attack થી લંડન, બ્રસેલ્સ અને બર્લિનમાં અફરા-તફરી,મુસાફરો પરેશાન
- દરેક નવરાત્રીમાં, દેવી એક અલગ વાહન પર આવે છે, અને તેની અસરો અલગ અલગ હોય છે
- ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે TikTok સોદાને મંજૂરી આપી છે
- Nepal માં જનરલ ઝેડ વિરોધ પ્રદર્શન પછી જેલમાંથી ભાગી ગયેલા ૮,૦૦૦ કેદીઓ હજુ પણ મુક્ત ફરે છે
- Hizbul Mujahideen અને જૈશ-એ-મોહમ્મદ પીઓકેથી કેપીકે ભાગી રહ્યા છે
- 21 સપ્ટેમ્બર નું પંચાંગ
- 21 સપ્ટેમ્બર નું રાશિફળ
- Adyashakti ર્માંની આરતીનો આધ્યાત્મિક અર્થ