Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    લોકશાહીમાં જનતા જ માલિક અને અધિકારીઓ તેના સેવક : Allahabad High Court

    September 8, 2026

    Sugar ના ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા

    September 8, 2026

    છેલ્લાં એક વર્ષમાં બે કરોડ બાળકોનું ઓનલાઇન યૌન ઉત્પીડન

    September 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • લોકશાહીમાં જનતા જ માલિક અને અધિકારીઓ તેના સેવક : Allahabad High Court
    • Sugar ના ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા
    • છેલ્લાં એક વર્ષમાં બે કરોડ બાળકોનું ઓનલાઇન યૌન ઉત્પીડન
    • Gen-Z નથી ચલાવી શકતાં ગિયર વાળી કાર
    • કાગળનાં કપમાં ચા-કોફી કેટલી સેફ? લાખો પ્લાસ્ટિક કણ ભળી જાય છે
    • રશિયામાં 11 પર્વતારોહકોના મોત અને 6 ગુમ
    • BAPS ના સાધુઓની એફીલ ટાવર મુલાકાત સમયે મહિલા કર્મચારીઓને હટાવાતા વિવાદ
    • Cyber ​​cab માં ડ્રાઇવર, સ્ટીયરિંગ, બ્રેક કે એક્સિલેટર પેડલ નથી, 2 લોકોનાં બેસવાની જગ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ભારતીયો માટે ટૂંક સમયમાં બંધ થઈ શકે છે EB-1 Green Card
    આંતરરાષ્ટ્રીય

    ભારતીયો માટે ટૂંક સમયમાં બંધ થઈ શકે છે EB-1 Green Card

    Vikram RavalBy Vikram RavalSeptember 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.08

    અમેરિકાએ ચેતવણી આપી છે કે ભારતીયો માટે રોજગાર આધારિત પહેલી કેટેગરી (ઈબી-1) ગ્રીન કાર્ડની ઉપલબ્ધતા આવનારાં કેટલાક અઠવાડિયામાં અસ્થાયી રૂપે સમાપ્ત થઈ શકે છે.

    આનું કારણ આ કેટેગરીમાં ખૂબ જ વધારે અરજીઓ અને વધતી માંગ બતાવવામાં આવી છે. આ કારણસર પહેલેથી જ લાંબી રાહનો સામનો કરી રહેલા ભારતીય અરજદારોની મુશ્કેલીઓ વધુ વધી શકે છે.

    અમેરિકી વિદેશ વિભાગે સપ્ટેમ્બર માટે વીઝા બુલેટિન જારી કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતથી જોડાયેલી ઈબી-1 અરજીઓની સંખ્યા એટલી વધારે છે કે નાણાકીય વર્ષ 30 સપ્ટેમ્બરના રોજ પૂરું થાય તે પહેલાં આ શ્રેણી માટે નિર્ધારિત વીઝા સંખ્યા પૂરી રીતે વપરાઈ શકે છે.

    વિદેશ વિભાગે કહ્યું કે, ઈબી-1 શ્રેણીમાં ભારત માટે ઉપલબ્ધ વીઝા સંખ્યા નાણાકીય વર્ષ સમાપ્ત થાય તે પહેલાં પૂરી થઈ શકે છે. જો આવું થાય છે તો આવનારા અઠવાડિયામાં આ શ્રેણીને અસ્થાયી રૂપે અનુપલબ્ધ ઘોષિત કરવી પડી શકે છે. સાથે જ વિભાગે કહ્યું કે પરિસિ્થતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડવા પર યોગ્ય ફેરફારો કરવામાં આવશે.

    શું છે ઈબી-1 ગ્રીન કાર્ડ
    ઈબી-1 રોજગાર આધારિત પ્રથમ પ્રાથમિકતા વાળી કેટેગરી છે, જેમાં અસાધારણ ક્ષમતા ધરાવતાં લોકો, શ્રેષ્ઠ પ્રોફેસર અને રિસર્ચર તથા કેટલાક મલ્ટીનેશનલ એક્ઝિક્યુટિવ અને મેનેજર જેવા પ્રાથમિકતા વાળા કર્મચારીઓ સામેલ છે.

    ગ્રીન કાર્ડ ઇચ્છતા ભારતીય પરિવારોને રાહત 
    પરિવાર આધારિત શ્રેણીઓ હેઠળ અમેરિકામાં કાયમી નિવાસ (ગ્રીન કાર્ડ) મેળવવાનો પ્રયાસ કરી રહેલાં ભારતીયોને સપ્ટેમ્બરમાં રાહત મળી છે. આ મહિને વીઝા કટઓફ તારીખોમાં વધારો થયો છે. જોકે, ઈબી-1 વીઝાની રાહ જોઈ રહેલા પ્રોફેસનલો માટે સ્થિતિમાં બહુ ફેરફાર થયો નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleસ્ત્રીની લજ્જા ભંગ કરવી,દુસ્કર્મના પ્રયાસ વચ્ચેનો કાનૂની તફાવત સ્પષ્ટ કર્યો:Jharkhand High Court
    Next Article દેશમાં આવતા ક્રુડતેલમાં 47% એકમાત્ર Russia પુરુ પાડે છે
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    લોકશાહીમાં જનતા જ માલિક અને અધિકારીઓ તેના સેવક : Allahabad High Court

    September 8, 2026
    રાષ્ટ્રીય

    Sugar ના ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    છેલ્લાં એક વર્ષમાં બે કરોડ બાળકોનું ઓનલાઇન યૌન ઉત્પીડન

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Gen-Z નથી ચલાવી શકતાં ગિયર વાળી કાર

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    રશિયામાં 11 પર્વતારોહકોના મોત અને 6 ગુમ

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    BAPS ના સાધુઓની એફીલ ટાવર મુલાકાત સમયે મહિલા કર્મચારીઓને હટાવાતા વિવાદ

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,760
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,940
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,200
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-09-2026 15:38
    Categories
    Latest News

    લોકશાહીમાં જનતા જ માલિક અને અધિકારીઓ તેના સેવક : Allahabad High Court

    September 8, 2026

    Sugar ના ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા

    September 8, 2026

    છેલ્લાં એક વર્ષમાં બે કરોડ બાળકોનું ઓનલાઇન યૌન ઉત્પીડન

    September 8, 2026

    Gen-Z નથી ચલાવી શકતાં ગિયર વાળી કાર

    September 8, 2026

    કાગળનાં કપમાં ચા-કોફી કેટલી સેફ? લાખો પ્લાસ્ટિક કણ ભળી જાય છે

    September 8, 2026

    રશિયામાં 11 પર્વતારોહકોના મોત અને 6 ગુમ

    September 8, 2026
    Search
    Main News

    લોકશાહીમાં જનતા જ માલિક અને અધિકારીઓ તેના સેવક : Allahabad High Court

    September 8, 2026

    Sugar ના ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા

    September 8, 2026

    છેલ્લાં એક વર્ષમાં બે કરોડ બાળકોનું ઓનલાઇન યૌન ઉત્પીડન

    September 8, 2026

    Gen-Z નથી ચલાવી શકતાં ગિયર વાળી કાર

    September 8, 2026

    રશિયામાં 11 પર્વતારોહકોના મોત અને 6 ગુમ

    September 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    લોકશાહીમાં જનતા જ માલિક અને અધિકારીઓ તેના સેવક : Allahabad High Court

    September 8, 2026

    Sugar ના ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા

    September 8, 2026

    છેલ્લાં એક વર્ષમાં બે કરોડ બાળકોનું ઓનલાઇન યૌન ઉત્પીડન

    September 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.