Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા

    June 16, 2025

    Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025

    Surendranagar: માંડલ પંથકમાં મોડી રાત્રિના અઢી ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા
    • Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો
    • Surendranagar: માંડલ પંથકમાં મોડી રાત્રિના અઢી ઈંચ વરસાદ ખાબક્યો
    • Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ
    • વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો
    • Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી
    • Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા
    • G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»શિક્ષણ વિભાગ નકામો અને ઉદાર વિચારધારાથી પ્રદુષિત :રાષ્ટ્રપતિ Trump
    આંતરરાષ્ટ્રીય

    શિક્ષણ વિભાગ નકામો અને ઉદાર વિચારધારાથી પ્રદુષિત :રાષ્ટ્રપતિ Trump

    Vikram RavalBy Vikram RavalMarch 21, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington, તા. 21
    અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ એક પછી એક મોટા નિર્ણયો લઇ રહ્યા છે ત્યારે વધુ એક મોટો નિર્ણય લઇ અમેરિકાના  શિક્ષણ વિભાગને તાળુ મારી દીધુ છે. તેમણે શિક્ષણ વિભાગ બંધ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.

    વ્હાઈટ હાઉસના ઈસ્ટ રૂમમાં ડેસ્ક પર બેસેલા વિદ્યાર્થીઓ સામે જ ટ્રમ્પે એક વિશેષ સમારોહ દરમિયાન આ આદેશ પર હસ્તાક્ષર કરતાં કહ્યું કે, આ આદેશથી સંઘીય શિક્ષણ વિભાગને હંમેશા માટે ખતમ કરવામાં આવે છે. શિક્ષણ વિભાગ નકામો અને ઉદાર વિચારધારાથી દૂષિત થઈ ગયો હતો.

    1979માં રચાયેલા શિક્ષણ વિભાગને કોંગ્રેસની મંજૂરી વિના બંધ કરવું શક્ય નથી તેમ છતાં રિપબ્લિક્ધસનું કહેવું છે કે અમે અમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા એક બિલ લાવીશું. ટ્રમ્પે કહ્યું કે અમે શિક્ષણ વિભાગને તાળું મારવા જઈ રહ્યા છીએ.

    શિક્ષણ  વિભાગ સારું કામ નથી કરતું. ટ્રમ્પના આદેશથી હવે શિક્ષણ વિભાગને થતું ફન્ડિંગ અને કર્મચારીઓ મળવાનું બંધ થઈ જશે. જોકે આદેશમાં એવું પણ કહેવાયું છે કે આ વિભાગ સંપૂર્ણપણે બંધ નહીં થાય પણ અમુક મહત્ત્વપૂર્ણ કાર્ય કરતો રહેશે. અમેરિકામાં શિક્ષણના માપદંડને સુધારવાની જરૂર છે અને અમે યુરોપ તથા ચીન જેવા દેશોથી પાછળ રહી ગયા છીએ.

    America Education Department President Trump
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025
    રાષ્ટ્રીય

    વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : Netanyahu

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા

    June 16, 2025

    Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025

    Surendranagar: માંડલ પંથકમાં મોડી રાત્રિના અઢી ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025

    Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ

    June 16, 2025

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા

    June 16, 2025

    Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025

    Surendranagar: માંડલ પંથકમાં મોડી રાત્રિના અઢી ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.