Upleta,તા.20
ઉપલેટામાં વાડલા રોડ પર રહેણાંક મકાનના એક વાગ્યા આસપાસ થતા વૃદ્ધ મહિલા દટાયા.અકસ્માતે બનેલી આ ઘટનામાં શાંતાબેન મુંજાભાઈ સોલંકી નામના 70 વર્ષીય વૃદ્ધાને ઈજા પહોંચી હતી.કાટમાળની અંદર દબાયેલ વૃદ્ધ મહિલાને સ્થાનિકો દ્વારા બહાર કાઢી 108 મારફત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.ઘટના અંગેની જાણ થતા ઉપલેટા સ્થાનિક વોર્ડ નંબર ત્રણના અપક્ષ નગરપાલિકા સદસ્ય ચંદ્રપાલ સિંહ જાડેજા તેમજ હરપાલસિંહ જાડેજા હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે દોડી આવ્યા હતા
Trending
- Ahmedabad માં વહેલી સવારે વરસાદ : રાજયના 84 તાલુકામાં મેઘસવારી
- Jasdan મકાનના ફળિયામાં ચાલતાં જુગારમાં દરોડો
- Junagadh: કોર્પોરેટર અને કાર્યપાલક ઈજનેર વચ્ચે ચેમ્બરમાં મારામારી
- Rajkot: ગુજસીટોકનો આરોપીએ ઘરમાં ઘુસી દંપતીને ધમકી આપી
- Dhrangadhra: જુગાર રમતા પાચ શખ્સોને રોકડ 3,800 સાથે પોલીસે ઝડપી લીધા
- Morbi: પતિ અને પુત્રવધુના ત્રાસથી વૃદ્ધાએ આપઘાતનો પ્રયાસ કર્યો
- Morbi:નર્મદા કેનાલ ઉપરના બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધનું જાહેરનામુ રદ
- Surendranagar : નવરાત્રિના આધુનીકરણથી ડબગર પરિવારો બન્યા બેહાલ