Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 18, 2025

    Dhirendra Shastriઓસ્ટ્રેલિયામાં ખાનગી બોટમાં ફરતા જોવા મળ્યા

    June 18, 2025

    ૧૬ વર્ષની કિશોરીને બાળ લગ્ન માટે મજબૂર કરવાનો કેસઃ Supreme Courtબિહાર સરકાર પાસેથી સીલબંધ કવરમાં રિપોર્ટ માંગ્યો

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Dhirendra Shastriઓસ્ટ્રેલિયામાં ખાનગી બોટમાં ફરતા જોવા મળ્યા
    • ૧૬ વર્ષની કિશોરીને બાળ લગ્ન માટે મજબૂર કરવાનો કેસઃ Supreme Courtબિહાર સરકાર પાસેથી સીલબંધ કવરમાં રિપોર્ટ માંગ્યો
    • PM Modiએ આતંકવાદ સામેની લડાઈમાં સમર્થન બદલ આભાર માનતા Shinbaum ને ભારત આવવાનું આમંત્રણ આપ્યું
    • US ઈરાનના પરમાણુ પ્લાન્ટને નષ્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે,ટ્રમ્પે ફરી સંકેત આપ્યો
    • ’ટ્રમ્પને Pakistani Army Chief Asim Munir ગમે છે’, પહેલા આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો
    • James Anderson કેપ્ટન બન્યો, ૪૨ વર્ષની ઉંમરે આ ટીમની કમાન સંભાળશે
    • પ્લેન કે બસ નહીં, ટ્રેન દ્વારાTeam India પહેલી ટેસ્ટ રમવા માટે લીડ્‌સ પહોંચી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagarના વિપક્ષી કોર્પોરેટરના રહેણાક મકાનમાંથી રૂપિયા સાડા ત્રણ લાખની વીજ ચોરી પકડાઈ
    જામનગર

    Jamnagarના વિપક્ષી કોર્પોરેટરના રહેણાક મકાનમાંથી રૂપિયા સાડા ત્રણ લાખની વીજ ચોરી પકડાઈ

    Vikram RavalBy Vikram RavalMarch 20, 2025Updated:March 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jamnagarતા ૨૦
    જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા ગઈકાલે વીજ ચેકિંગ ટુકડીને સાથે રાખીને પટણીવાડ વિસ્તારમાં રહેતા વોર્ડ નંબર ૧૨ ના  વિપક્ષી કોર્પોરેટરના મકાનમાં દરોડો પાડી રૂપિયા સાડા ત્રણ લાખ ની વિજ ચોરી પકડી પાડી છે. ઉપરાંત પૂર્વ પૂર્વ કોર્પોરેટરના મકાનમાંથી રૂપિયા ૯૦,૦૦૦ તેમજ અન્ય એક સાગરીતના મકાનમાંથી ૪.૩૪ લાખ ની વિજ ચોરી પકડી લેવાઇ છે.
     જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ તંત્ર ફૂલ એક્શનમાં આવી ગયું છે, અને અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લેવાઈ રહ્યું છે. જ્યારે વિજ તંત્રને સાથે રાખીને વિજ ચોરી ના સંદર્ભમાં પણ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
     જેના ભાગ રૂપે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૨ના વિપક્ષી કોર્પોરેટર અને વિરોધ પક્ષના પૂર્વ નેતા અસલમ ખીલજી કે જેનું રહેણાંક મકાન પટણીવાડ વિસ્તારમાં આવેલું છે, જે સ્થળે સિટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ. ચાવડા પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા, અને વીજ ચેકિંગ ટુકડીને સાથે રાખીને તપાસણી કરી હતી. જે દરમિયાન તેના રહેણાંક મકાનમાંથી મોટા પાયે વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.  જેથી વિજતંત્ર દ્વારા રૂપિયા ૩,૫૨,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.
    આ ઉપરાંત વાઘેર વાડા વિસ્તારમાં રહેતા પૂર્વક કોર્પોરેટર ગની ઉંમરભાઈ પટેલ ઉર્ફે ગની બસર, કે જેના રહેણાંક મકાનમાં પણ તપાસણી દરમિયાન રૂપિયા ૯૦,૦૦૦ ની વીજ ચોરી પકડાઇ છે. જ્યારે તેઓના સાગરીત જુનેદ ચૌહાણ કે જેનું પણ પટણી વાડ વિસ્તારમાં મકાન આવેલું છે, તેના ઘરમાંથી રૂપિયા ૪.૩૪.૦૦૦ ની વિજ ચોરી પકડાઇ છે.
    સિટી એ. ડિવિઝનના પોલીસ વિભાગ દ્વારા માત્ર ત્રણ મકાનોમાંથી રૂપિયા ૮,૭૪,૦૦૦ ની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. તેઓની સામે  વિજ પોલીસ મથકમાં અલગથી ગુના નોંધવામાં આવ્યા છે.
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

    June 16, 2025
    જામનગર

    Jamnagar: મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબીનો દરોડો

    June 16, 2025
    જામનગર

    Jamnagar માં ૧ લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો

    June 12, 2025
    જામનગર

    Jamnagar: ચેક પરત ફરવા ના કેસમાં હોટલના ધંધાર્થી ને એક વર્ષની સજા

    June 11, 2025
    જામનગર

    Jamnagar: પરોઢીયે હિટ એન્ડ રન ના બનાવમાં બે તબીબી વિધાર્થીઓ ઇજાગ્રસ્ત બન્યા

    June 11, 2025
    Uncategorized

    Jamnagar: યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો: ૧.૮૦ લાખ પણ ગુમાવ્યા

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 18, 2025

    Dhirendra Shastriઓસ્ટ્રેલિયામાં ખાનગી બોટમાં ફરતા જોવા મળ્યા

    June 18, 2025

    ૧૬ વર્ષની કિશોરીને બાળ લગ્ન માટે મજબૂર કરવાનો કેસઃ Supreme Courtબિહાર સરકાર પાસેથી સીલબંધ કવરમાં રિપોર્ટ માંગ્યો

    June 18, 2025

    PM Modiએ આતંકવાદ સામેની લડાઈમાં સમર્થન બદલ આભાર માનતા Shinbaum ને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

    June 18, 2025

    US ઈરાનના પરમાણુ પ્લાન્ટને નષ્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે,ટ્રમ્પે ફરી સંકેત આપ્યો

    June 18, 2025

    ’ટ્રમ્પને Pakistani Army Chief Asim Munir ગમે છે’, પહેલા આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 18, 2025

    Dhirendra Shastriઓસ્ટ્રેલિયામાં ખાનગી બોટમાં ફરતા જોવા મળ્યા

    June 18, 2025

    ૧૬ વર્ષની કિશોરીને બાળ લગ્ન માટે મજબૂર કરવાનો કેસઃ Supreme Courtબિહાર સરકાર પાસેથી સીલબંધ કવરમાં રિપોર્ટ માંગ્યો

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.