Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ

    June 9, 2025

    Mehsana ના ડભોડા રોડ પરથી ૭ લાખના દારૂ સાથે ૧૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે

    June 9, 2025

    પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવો એ અમારા માટે મુખ્ય મુદ્દો છે, Farooq Abdullah

    June 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ
    • Mehsana ના ડભોડા રોડ પરથી ૭ લાખના દારૂ સાથે ૧૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે
    • પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવો એ અમારા માટે મુખ્ય મુદ્દો છે, Farooq Abdullah
    • અન્ય રાજ્યોથી મુંબઈ આવતા લોકોના કારણે રેલ્વે વ્યવસ્થા પડી ભાંગી છે,Raj Thackeray
    • Pakistanની દમનકારી નીતિ, બલુચિસ્તાનના અવાજને દબાવવા માટે નવો કાયદો લાવવામાં આવ્યો
    • Rapar પંથકમાં ભુસુ ખાધા બાદ 20 પશુના મોત: 50થી વધુ ને અસર
    • Gondal: વેજાગામ માં પગ લપસી જવાથી ચેકડેમ માં પડેલા પ્રૌઢનું મોત
    • Gondal: વ્યાજખોરોથી ત્રાસેલા ગુંદાસરાનાં યુવાને આપઘાત કરુછુ તેવો વિડીયો વાયરલ કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»America માં દર વર્ષે એક ગુજરાતી ગન કલ્ચરનો ભોગ બને છે
    ગુજરાત

    America માં દર વર્ષે એક ગુજરાતી ગન કલ્ચરનો ભોગ બને છે

    Vikram RavalBy Vikram RavalMarch 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mehsana,તા.24

    અમેરિકામાં 3 માર્ચ 2025ના રોજ ગુજરાતી સમુદાય ફરી એકવાર આઘાતમાં હતો. મહેસાણાના મૂળ રહેવાસી પ્રદીપ પટેલ (56) અને તેમની દીકરીની ઉર્વી પટેલ (24) વર્જિનિયામાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમની દુકાન પર ફાયરિંગ કરવામાં આવ્યું. આરોપી જ્યોર્જ વોર્ટને આ બાપ-દીકરીને દુકાન બંધ છે કે ચાલુ તે અંગે પૂછ્યું અને અચાનક અંધાધૂંધ ગોળીબાર કર્યો.

    આ ઘટના પછી ફરી એકવાર અમેરિકામાં રહેતા ગુજરાતીઓને અહીંની ધરતી વધુ પારકી લાગવા લાગી છે. 2023માં વડોદરાના ઉજાસ મેંગર, 2019માં નડિયાદના હસમુખ પટેલ, 2021માં એક વર્ષમાં પાંચ ગુજરાતીઓની હત્યા ત્યારબાદ 2016માં ખેડા જિલ્લાના ઉમરેઠ તાલુકાના મિતેશ પટેલ અને હવે પ્રદીપ પટેલ અને તેમની દીકરી ઉર્વી પટેલ અમેરિકાના ગન કલ્ચરનો ભોગ બન્યા છે.

    છેલ્લા કેટલાક સમયમાં અમેરિકામાં હિંસાની દસમી ઘટના છે જેમાં ઓપન ફાયરિંગમાં અમેરિકા સ્થિત ગુજરાતી હિંસાનો ભોગ બન્યા હોય. ગન અમેરિકામાં 2023માં 43,000 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આમાં અમેરિકાના સ્થાનિક નાગરિકો વધુ ભોગ બન્યા છે. સરેરાશ વર્ષે એક ગુજરાતી આ પ્રકારની હિંસાનો ભોગ બને છે. વર્ષ 2016થી જોઈએ તો ગુજરાતીઓની હત્યાના આઠ વર્ષમાં એક ડઝનથી વધુ હુમલા થયા છે. છેલ્લા આઠ વર્ષમાં આ દસમી ઘટના છે જેમાં શાંતિ પ્રિય ગુજરાતીઓને કામ કરવાના કામે કોઈ આવીને શૂટ કરીને જતું રહે. અમેરિકામાં 40% મોટેલના બિઝનેસ ગુજરાતીઓના હાથમાં છે. જેમાં મોટા ભાગે આણંદ અને ખેડા જિલ્લાના પટેલો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીં તમામ ગુજરાતીઓને ખબર છે કે મોટેલ, બાર કે પેટ્રોલ પંપ પર સાંજની શાંતિ કેટલી ભયાનક હોઈ શકે છે. સાંજના સમયે કોઈપણ વ્યસની આવે અને ગન બતાવીને કાઉન્ટરમાંથી પૈસા લઈ જાય અથવા તો ખાદ્ય વસ્તુ કે મફતમાં પેટ્રોલ પુરાવી જાય.

    આ પ્રકારની ઘટના અહીં સામાન્ય ગણવામાં આવે છે અને આવા વાર્ષિક સરેરાશ 11 લાખ જેટલા ગુનાઓ અમેરિકામાં નોંધાય છે. પરંતુ ગંભીર કહી શકાય એવી ઝપાઝપી કે ફાયરિંગમાં મૃત્યુ થયા હોય એ પ્રકારે મોટી ઘટનાઓ કહી શકાય એવી 2016માં 20 અને 2023માં આવી 48 ઘટનાઓ ઘટી છે. 2016 પછી આ આંકડો આજે ડબલ થઈ ગયો છે. 2019 માં જ્યારે કોવિડની શરુઆત હતી ત્યારે સૌથી વધુ ગન બતાવીને લૂંટવાની 12 લાખથી વધુ ઘટનાઓ અમેરિકામાં નોંધાઈ હતી. જ્યારે ગુજરાતીઓ સાથે આવું કંઈક થાય છે ત્યારે માત્ર ત્યાં રહેતા પરિવારજનો જ નહીં પરંતુ ભારત સ્થિત ગુજરાતી પરિવારના વતનમાં પણ સન્નાટો છવાઈ જાય છે.

    અમેરિકાના કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, ટેક્સાસ અને ફ્લોરિડા આ પ્રકારના ગુના માટે વધુ કુખ્યાત છે. જો કે અમેરિકા સ્થિત ગુજરાતી સમાજ દ્વારા આ પ્રકારની માર્ગદર્શિકાઓ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ફેલાવવામાં આવે છે. અહીં મોટેલ, પેટ્રોલ પંપ કે કેશ કાઉન્ટરવાળી દુકાનો આના હાઈ રિસ્ક લોકેશન છે.

    Mehsana
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ

    June 9, 2025
    ગુજરાત

    Mehsana ના ડભોડા રોડ પરથી ૭ લાખના દારૂ સાથે ૧૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે

    June 9, 2025
    રાજકોટ

    Rajkot:હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય દ્વારા મેઇન SP પ્રદિપસિંહ જાડેજા નુ બુધવારે સન્માન

    June 9, 2025
    રાજકોટ

    Rajkot:યુવાન માનતા કરવા જતા રસ્તામાં કાળ આંબી ગયો

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: ધારાશાસ્ત્રીઓને માંદગીસહાય પેટે રૂપિયા 14.40લાખ ચુકવવાનો નિર્ણય

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: કારમાંથી1.53લાખના વિદેશી દારૂ સાથે સુનિલ ઉર્ફે ભોલો ઝડપાયો

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ

    June 9, 2025

    Mehsana ના ડભોડા રોડ પરથી ૭ લાખના દારૂ સાથે ૧૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે

    June 9, 2025

    પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવો એ અમારા માટે મુખ્ય મુદ્દો છે, Farooq Abdullah

    June 9, 2025

    અન્ય રાજ્યોથી મુંબઈ આવતા લોકોના કારણે રેલ્વે વ્યવસ્થા પડી ભાંગી છે,Raj Thackeray

    June 9, 2025

    Pakistanની દમનકારી નીતિ, બલુચિસ્તાનના અવાજને દબાવવા માટે નવો કાયદો લાવવામાં આવ્યો

    June 9, 2025

    Rapar પંથકમાં ભુસુ ખાધા બાદ 20 પશુના મોત: 50થી વધુ ને અસર

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ

    June 9, 2025

    Mehsana ના ડભોડા રોડ પરથી ૭ લાખના દારૂ સાથે ૧૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે

    June 9, 2025

    પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવો એ અમારા માટે મુખ્ય મુદ્દો છે, Farooq Abdullah

    June 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.