Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat: ટેક્સટાઈલ વેપારના બહાને ૧.૨૮ કરોડનું જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર

    August 29, 2026

    Gujarat માં લોકરક્ષકની ૩૦૦૦ જગ્યાઓ પર થશે ભરતી

    August 29, 2026

    Rajkot ના મનહરપૂરના યુવકનો અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત

    August 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat: ટેક્સટાઈલ વેપારના બહાને ૧.૨૮ કરોડનું જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર
    • Gujarat માં લોકરક્ષકની ૩૦૦૦ જગ્યાઓ પર થશે ભરતી
    • Rajkot ના મનહરપૂરના યુવકનો અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત
    • 30 ઓગસ્ટનું પંચાંગ
    • 30 ઓગસ્ટનું રાશિફળ
    • Baba Ramdev ઝેન જી ઉપર કહ્યું કે તેઓ સ્વતંત્રતાના નારા લગાવે છે અને તેમના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના ગુલામ છે
    • ‘Mindful Naxalites ઓ’ પર પીએમને આરએસએસનું સમર્થન, આયોજકે સોનિયા ગાંધીના એનએસી પર પ્રશ્નો ઉઠાવ્યા
    • MMDR Bill પર વિવાદઃ ’ઓડિશાની ભાવિ પેઢીઓનો વિચાર કરો,પટનાયકે નારાજગી વ્યક્ત કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, August 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Patan સિદ્ધપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત : કારની ટક્કરે યુવકનું મોત
    ગુજરાત

    Patan સિદ્ધપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત : કારની ટક્કરે યુવકનું મોત

    Vikram RavalBy Vikram RavalAugust 29, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Patan,તા.૨૯

    પાટણ જિલ્લામાં સિદ્ધપુર હાઈવે પર સુજાનપુર નજીક ગમખ્વાર અકસ્માત ઘટના સામે આવી છે. હોટલ બહાર ચા બનાવી રહેલા એક યુવકને પૂરઝડપે આવેલી કારે ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

    પ્રાપ્ત વિગતો મુજબ, સુજાનપુર નજીક હોટલ બહાર શકીલ સિપાઈ નામનો યુવક ચા બનાવી રહ્યો હતો. આ દરમિયાન પૂરઝડપે આવેલી કારે તેને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ મોત થયું હતું.

    અકસ્માતમાં યુવકના મોતથી આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને પગલે સિદ્ધપુર પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને કારચાલકની ભૂમિકા અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

    યુવકના અચાનક મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. હાઈવે પર પૂરઝડપે વાહન ચલાવવાને કારણે અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે સિદ્ધપુર પોલીસની તપાસ બાદ વધુ હકીકતો સામે આવી શકે છે.

    Patan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleOwaisi એ એમએલસી મિર્ઝા રહેમત બેગને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા અને તેમને તાત્કાલિક રાજીનામું આપવા કહ્યું
    Next Article CM Vijay પીએમ મોદીને પત્ર લખીને તમિલનાડુના નવા ખાણકામ કાયદાનો વિરોધ વ્યક્ત કર્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: ટેક્સટાઈલ વેપારના બહાને ૧.૨૮ કરોડનું જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર

    August 29, 2026
    અમદાવાદ

    Gujarat માં લોકરક્ષકની ૩૦૦૦ જગ્યાઓ પર થશે ભરતી

    August 29, 2026
    વ્યાપાર

    Adani Energy Solutions મહારાષ્ટ્રમાં ૪,૫૦૦ મેગાવોટ રિન્યુએબલ અને સ્ટોરેજ પાવર ઇવેકયુએશન

    August 29, 2026
    વડોદરા

    Vadodaraમાં અકસ્માતની વિવિધ ઘટનામાં ૩ લોકોના મોત, માણેજાથી દશરથ અને ધન્યાવી સુધી અકસ્માતોની હારમાળા

    August 29, 2026
    અમદાવાદ

    Ahmedabad: અમરાઈવાડીમાં પત્નીને તેડવા આવેલા પતિની હત્યા, સાળા સહિત ૪એ હુમલો કર્યો

    August 29, 2026
    ગુજરાત

    દક્ષિણ આફ્રિકામાં મૂળ Bharuchના વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ, પરિવારે ભારત સરકાર પાસે માંગી મદદ

    August 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹157,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,900
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-08-2026 01:14
    Categories
    Latest News

    Surat: ટેક્સટાઈલ વેપારના બહાને ૧.૨૮ કરોડનું જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર

    August 29, 2026

    Gujarat માં લોકરક્ષકની ૩૦૦૦ જગ્યાઓ પર થશે ભરતી

    August 29, 2026

    Rajkot ના મનહરપૂરના યુવકનો અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત

    August 29, 2026

    30 ઓગસ્ટનું પંચાંગ

    August 29, 2026

    30 ઓગસ્ટનું રાશિફળ

    August 29, 2026

    Baba Ramdev ઝેન જી ઉપર કહ્યું કે તેઓ સ્વતંત્રતાના નારા લગાવે છે અને તેમના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના ગુલામ છે

    August 29, 2026
    Search
    Main News

    Baba Ramdev ઝેન જી ઉપર કહ્યું કે તેઓ સ્વતંત્રતાના નારા લગાવે છે અને તેમના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના ગુલામ છે

    August 29, 2026

    ‘Mindful Naxalites ઓ’ પર પીએમને આરએસએસનું સમર્થન, આયોજકે સોનિયા ગાંધીના એનએસી પર પ્રશ્નો ઉઠાવ્યા

    August 29, 2026

    MMDR Bill પર વિવાદઃ ’ઓડિશાની ભાવિ પેઢીઓનો વિચાર કરો,પટનાયકે નારાજગી વ્યક્ત કરી

    August 29, 2026

    મરાઠા અનામત પર રાજકારણ વધુ તીવ્રઃManoj Jarang ફરી ભૂખ હડતાળ શરૂ કરીCM ફડણવીસને તેમના દુશ્મન ગણાવ્યા?

    August 29, 2026

    થીમ્સ, મૂર્તિઓથી માંસાહારી સુધી,બંગાળમાં Durga Puja માટે વિહિપના નવા સૂચનો પર વિવાદ ફાટી નીકળ્યો

    August 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat: ટેક્સટાઈલ વેપારના બહાને ૧.૨૮ કરોડનું જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર

    August 29, 2026

    Gujarat માં લોકરક્ષકની ૩૦૦૦ જગ્યાઓ પર થશે ભરતી

    August 29, 2026

    Rajkot ના મનહરપૂરના યુવકનો અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત

    August 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.