Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું

    June 17, 2025

    Rajkot: પરિણીતાની ભરણ પોષણની માંગણી મંજુર

    June 17, 2025

    Rajkot: આજી જીઆઇડીસી પાસે બે પરિવાર વચ્ચે મારમારી: ત્રણ ઘવાયા

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું
    • Rajkot: પરિણીતાની ભરણ પોષણની માંગણી મંજુર
    • Rajkot: આજી જીઆઇડીસી પાસે બે પરિવાર વચ્ચે મારમારી: ત્રણ ઘવાયા
    • Rajkot: ગ્રેજ્યુટી ની રકમ 10% વ્યાજ સાથે બેંકે કર્મચારીના પરિવારને ચૂકવવા હુકમ
    • પ્લેનક્રેસમાં મૃત્યુ થયેલા પુર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણી સહિત તમામ લોકોને શ્રદ્ધાંજલીસભા યોજાય
    • Gir Somnath ના વેરાવળમાં રોજગારી આપવા માટે રાયચુરા ફાઉન્ડર દ્રારા સેમિનાર યોજાયો
    • Morbi:માળિયાના ખીરઈ ગામે જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા
    • વાંકાનેરના ભોજપરામાં દુકાનના તાળા તોડી રૂ ૧૦ હજારની રોકડ ચોરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Rajula ના રામપરા ગામ નજીક બાવળની ઝાડીઓમાં વિકરાળ આગ
    સૌરાષ્ટ્ર

    Rajula ના રામપરા ગામ નજીક બાવળની ઝાડીઓમાં વિકરાળ આગ

    Vikram RavalBy Vikram RavalApril 9, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Amreli,તા.09
    અમરેલી  જિલ્લામાં સિંહોના વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક બાવળની ઝાડીઓમાં વિકાળ આગ લાગતાં વનવિભાગ અને ફાયર જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

    આ વિસ્તારમાં જંગલી અને પાલતુ પ્રાણીઓ વસવાટ કરતાં હોવાથી એમને કંઇ નુકસાન ન થાય એ માટે સ્થાનિક આઈ.એફ.એસ .ફતેહ મીણા સહિત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.આ વિસ્તારમાં આવેલા ઉદ્યોગોના ફાયરબ્રિગેડ  વાહનો દ્વારા આગ પર કંટ્રોલ કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે. અહી બાવળની ઝાડીઓમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એને કાબૂમાં લેવા પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક કોવાયા પાવર પ્લાન્ટ, સિન્ટેક્સ,  એનર્જી કંપની સહિત આસપાસની કંપનીઓની ફાયર વિભાગની ટીમો પ્રયાસો કરી રહી છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    પ્લેનક્રેસમાં મૃત્યુ થયેલા પુર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણી સહિત તમામ લોકોને શ્રદ્ધાંજલીસભા યોજાય

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Gir Somnath ના વેરાવળમાં રોજગારી આપવા માટે રાયચુરા ફાઉન્ડર દ્રારા સેમિનાર યોજાયો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Dhoraji: મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું

    June 17, 2025

    Rajkot: પરિણીતાની ભરણ પોષણની માંગણી મંજુર

    June 17, 2025

    Rajkot: આજી જીઆઇડીસી પાસે બે પરિવાર વચ્ચે મારમારી: ત્રણ ઘવાયા

    June 17, 2025

    Rajkot: ગ્રેજ્યુટી ની રકમ 10% વ્યાજ સાથે બેંકે કર્મચારીના પરિવારને ચૂકવવા હુકમ

    June 17, 2025

    પ્લેનક્રેસમાં મૃત્યુ થયેલા પુર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણી સહિત તમામ લોકોને શ્રદ્ધાંજલીસભા યોજાય

    June 17, 2025

    Gir Somnath ના વેરાવળમાં રોજગારી આપવા માટે રાયચુરા ફાઉન્ડર દ્રારા સેમિનાર યોજાયો

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું

    June 17, 2025

    Rajkot: પરિણીતાની ભરણ પોષણની માંગણી મંજુર

    June 17, 2025

    Rajkot: આજી જીઆઇડીસી પાસે બે પરિવાર વચ્ચે મારમારી: ત્રણ ઘવાયા

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.