Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    5 વર્ષમાં Midcap fund બની નંબર-1 કેટેગરી

    August 31, 2026

    Plastic Currency Notes માટે `કડક’ શરત : શીટ્સમાં પ્રાણીની ચરબી ન હોવી જોઇએ

    August 31, 2026

    એક હુમલા સાથે ક્રુડતેલના ભાવ ઉછળ્યા બ્રેન્ટ ક્રુડના ભાવમાં 1.5 ડોલરનો વધારો

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 5 વર્ષમાં Midcap fund બની નંબર-1 કેટેગરી
    • Plastic Currency Notes માટે `કડક’ શરત : શીટ્સમાં પ્રાણીની ચરબી ન હોવી જોઇએ
    • એક હુમલા સાથે ક્રુડતેલના ભાવ ઉછળ્યા બ્રેન્ટ ક્રુડના ભાવમાં 1.5 ડોલરનો વધારો
    • એક માસ બાદ ફરી America and Iran વચ્ચે યુધ્ધ શરૂ
    • 10 કિલોનું Gas સીલીન્ડર ફકત 4 કલાકમાં
    • USA ના એરેઝોનાનાં ગેન્ડ કેન્યનમાં અચાનક પુર : 20 લાપત્તા
    • Delhi માં ચાલતી બસમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ
    • શુદ્ધિકરણ વિવાદમાં Rahul Gandhi સામે જાતિગત રંગ આપવાની ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»USA ના એરેઝોનાનાં ગેન્ડ કેન્યનમાં અચાનક પુર : 20 લાપત્તા
    આંતરરાષ્ટ્રીય

    USA ના એરેઝોનાનાં ગેન્ડ કેન્યનમાં અચાનક પુર : 20 લાપત્તા

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    USA,તા.31
    નેપાળમાં આવેલા પુરની ચિંતા ઓછી થઈ નથી ત્યાં જ અમેરીકાના એરીઝોના સ્થિત ગેન્ડ કેન્યન ક્ષેત્રમાં અચાનક જ વરસાદ બાદ પુર સર્જાતા 20 જેટલા લોકો લાપતા થયા છે. જોકે બચાવ ટીમે અન્ય 60ને ઉગારી લીધા હતા.

    અહીં વરસાદ થવાથી અચાનક જ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને કોલોરાડો નદીમાં તેજ પ્રવાહની સાથે માટી ભેખડોનો મોટો જથ્થો સર્જાયો હતો જેના કારણે એક બંક હાઉસ તથા એક ફૂટ બ્રીજ પૂરી રીતે નસ્ટ થયા હતા.

    20 જેટલા લોકો જે પગપાળા પસાર થતા હતા તેઓ પાણીના ભારે પ્રવાહમાં તણાઈ ગયા છે જયારે ફેન્ટમ રેન્જ અને બ્રાઈટ એન્જલ કેપ ગ્રાઉન્ડમાંથી 60 લોકોને બચાવાયા છે.

    અહીં ફકત 30 મીનીટમાં ફકત એક ઈંચ જેટલો વરસાદ પડયો પણ તેના કારણે પાણી પહાડી અને ઢોળાવમાંથી જે નીચે આવતું હતું તેની સાથે મોટા ખડકો અને માટીઓ લઈને આવ્યું અને તેના કારણે નદીનો પ્રવાહ ઓચીંતો વધી ગયો હતો.

    Grand Canyon USA
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDelhi માં ચાલતી બસમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ
    Next Article 10 કિલોનું Gas સીલીન્ડર ફકત 4 કલાકમાં
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    5 વર્ષમાં Midcap fund બની નંબર-1 કેટેગરી

    August 31, 2026
    રાષ્ટ્રીય

    Plastic Currency Notes માટે `કડક’ શરત : શીટ્સમાં પ્રાણીની ચરબી ન હોવી જોઇએ

    August 31, 2026
    રાષ્ટ્રીય

    એક હુમલા સાથે ક્રુડતેલના ભાવ ઉછળ્યા બ્રેન્ટ ક્રુડના ભાવમાં 1.5 ડોલરનો વધારો

    August 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    એક માસ બાદ ફરી America and Iran વચ્ચે યુધ્ધ શરૂ

    August 31, 2026
    રાષ્ટ્રીય

    10 કિલોનું Gas સીલીન્ડર ફકત 4 કલાકમાં

    August 31, 2026
    રાષ્ટ્રીય

    Delhi માં ચાલતી બસમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹157,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,160
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹237,160
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 15:54
    Categories
    Latest News

    5 વર્ષમાં Midcap fund બની નંબર-1 કેટેગરી

    August 31, 2026

    Plastic Currency Notes માટે `કડક’ શરત : શીટ્સમાં પ્રાણીની ચરબી ન હોવી જોઇએ

    August 31, 2026

    એક હુમલા સાથે ક્રુડતેલના ભાવ ઉછળ્યા બ્રેન્ટ ક્રુડના ભાવમાં 1.5 ડોલરનો વધારો

    August 31, 2026

    એક માસ બાદ ફરી America and Iran વચ્ચે યુધ્ધ શરૂ

    August 31, 2026

    10 કિલોનું Gas સીલીન્ડર ફકત 4 કલાકમાં

    August 31, 2026

    Delhi માં ચાલતી બસમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ

    August 31, 2026
    Search
    Main News

    5 વર્ષમાં Midcap fund બની નંબર-1 કેટેગરી

    August 31, 2026

    Plastic Currency Notes માટે `કડક’ શરત : શીટ્સમાં પ્રાણીની ચરબી ન હોવી જોઇએ

    August 31, 2026

    એક હુમલા સાથે ક્રુડતેલના ભાવ ઉછળ્યા બ્રેન્ટ ક્રુડના ભાવમાં 1.5 ડોલરનો વધારો

    August 31, 2026

    એક માસ બાદ ફરી America and Iran વચ્ચે યુધ્ધ શરૂ

    August 31, 2026

    10 કિલોનું Gas સીલીન્ડર ફકત 4 કલાકમાં

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    5 વર્ષમાં Midcap fund બની નંબર-1 કેટેગરી

    August 31, 2026

    Plastic Currency Notes માટે `કડક’ શરત : શીટ્સમાં પ્રાણીની ચરબી ન હોવી જોઇએ

    August 31, 2026

    એક હુમલા સાથે ક્રુડતેલના ભાવ ઉછળ્યા બ્રેન્ટ ક્રુડના ભાવમાં 1.5 ડોલરનો વધારો

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.