Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ’મારું હૃદય ભરાઈ ગયું છે’, જેકલીન Sri Sri Ravi Shankar ના આશ્રમ પહોંચી, તસવીરો શેર કરી

    June 17, 2025

    પિતાના અવસાન પછીMannara Chopra ખૂબ જ દુઃખી દેખાઈ રહી હતી

    June 17, 2025

    Karun Nair લગભગ આઠ વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ’મારું હૃદય ભરાઈ ગયું છે’, જેકલીન Sri Sri Ravi Shankar ના આશ્રમ પહોંચી, તસવીરો શેર કરી
    • પિતાના અવસાન પછીMannara Chopra ખૂબ જ દુઃખી દેખાઈ રહી હતી
    • Karun Nair લગભગ આઠ વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે
    • Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
    • તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
    • Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી
    • Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો
    • Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»મજબૂર સ્થિતિએ પોતાની લાગણીઓ પર કાબૂ મેળવતા શીખવ્યું:Tamannaah Bhatia
    મનોરંજન

    મજબૂર સ્થિતિએ પોતાની લાગણીઓ પર કાબૂ મેળવતા શીખવ્યું:Tamannaah Bhatia

    Vikram RavalBy Vikram RavalFebruary 8, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તમન્ના ભાટીયાએ તાજેતરમાં સેટ પરના પડકારોએ તેનામાં કેવું પરિવર્તન કર્યું એ અંગે ખુલીને વાત કરી હતી

    Mumbai, તા.૮

    તમન્ના ભાટીયાએ તાજેતરમાં સેટ પરના પડકારોએ તેનામાં કેવું પરિવર્તન કર્યું એ અંગે ખુલીને વાત કરી હતી. એક પોડકાસ્ટમાં તમન્નાએ કહ્યું કે તે એક કેરેવાનમાં હતી, બહુ જ ભાવુક થઈ ગઈ હતી અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. તેના આખા ચહેરા પર મેક અપ લગાવેલો હતો અને તેને એક પાત્ર ભજવવાનું હતું તેથી તે રડી શકે તેમ પણ નહોતી. આ મજબૂરીની સ્થિતિએ તેને પોતાની લાગણીઓ પર કાબૂ મેળવતા શીખવ્યું. તમન્નાએ આ પોડકાસ્ટમાં કહ્યું, “હું મારી કેરેવાનમાં હતી અને કશુંક બહુ જ ખરાબ થયું. હું બહુ જ દુઃખી હતી, મારી આંખો આંસુથી સુજી ગઈ હતી. પરંતુ મારી આંખો પર મસ્કરા લાગી હતી, ચહેરા પર મેક અપ લાગેલો હતો અને હું એક પાત્ર ભજવી રહી હતી. એ ક્ષણે હું રડી શકું તેમ નહોતી. તેથી મેં મારી જાતને કહ્યું, “આ માત્ર એક ભાવના છે, અને તેને હું ઇચ્છું તે રીતે બદલી શકું છું.” ત્યારથી જ મેં આ અતિ ગંભીર લાગણીઓને ખુશીમાં બદલતાં શીખ્યું.મેં મારી જાતને અરીસામાં જોઈને આવું કર્યું અને એ કામ લાગ્યું.” તમન્નાના કામની વાત કરીએ તો તાજેતરમાં તે નેટફ્લિક્સ પર ‘સિકંદર કા મુકદ્દર’માં જોવા મળી હતી, જેમાં એક હિરાની લૂંટની વાત છે. તેમાં તેણે અવિનાશ તિવારી સાથે કામિની સિંઘનું પાત્ર ભજવ્યું છે. તે ‘સ્ત્રી ૨’માં પણ એક આઇટમ સોંગ કેમિયોમાં જોવા મળી છે. હવે તે અશોક તેજાની ફિલ્મ ‘ઓડેલા ૨’ કરી રહી છે. તેમાં તે એક શિવભક્તના રોલમાં જોવા મળશે. તાજેતરમાં તેણે પોતાના સોશિયલ મીડિયા પર તેનું પોસ્ટર પણ શેર કર્યું હતું.

    Tamannaah Bhatia
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’મારું હૃદય ભરાઈ ગયું છે’, જેકલીન Sri Sri Ravi Shankar ના આશ્રમ પહોંચી, તસવીરો શેર કરી

    June 17, 2025
    મનોરંજન

    પિતાના અવસાન પછીMannara Chopra ખૂબ જ દુઃખી દેખાઈ રહી હતી

    June 17, 2025
    મનોરંજન

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025
    મનોરંજન

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025
    મનોરંજન

    Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં

    June 17, 2025
    મનોરંજન

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ’મારું હૃદય ભરાઈ ગયું છે’, જેકલીન Sri Sri Ravi Shankar ના આશ્રમ પહોંચી, તસવીરો શેર કરી

    June 17, 2025

    પિતાના અવસાન પછીMannara Chopra ખૂબ જ દુઃખી દેખાઈ રહી હતી

    June 17, 2025

    Karun Nair લગભગ આઠ વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે

    June 17, 2025

    Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    June 17, 2025

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ’મારું હૃદય ભરાઈ ગયું છે’, જેકલીન Sri Sri Ravi Shankar ના આશ્રમ પહોંચી, તસવીરો શેર કરી

    June 17, 2025

    પિતાના અવસાન પછીMannara Chopra ખૂબ જ દુઃખી દેખાઈ રહી હતી

    June 17, 2025

    Karun Nair લગભગ આઠ વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.