રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા ભારત ઇન્ડસ્ટ્રીઝ એરિયાના સુમન ઇન્ડસ્ટ્રીઝ સામેના ગોડાઉનમાં ટ્રકમાં જુના બુટ ચંપલના કોથળાની આડમાં છુપાવેલો વિદેશી દારૂના કટીંગ વેળાએ પીસીબી શાખા એ દરોડો પાડી રૂપિયા 3 5 74 લાખની 11.74 લાખનો વિદેશી દારૂના તથા સાથે વસાહતના અને ટ્રકના ચાલક મળી બે શખ્સોને ધરપકડ કરી છે. પોલીસે ટ્રક દારૂ મળે રૂપિયા 115 74 લાખનો મુદ્દામાં કબજે કર્યો છે. પોલીસે ટ્રકના ચાલક અને દમણથી દારૂ મોકલના સહિત એ શક્ષોની ધરપકડ કરી તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો સોહીલ રામનાથપરા ના સોહીલ નામના બુટલેગરે મંગાવ્યાનું ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ શહેરમાં દારૂ ધૂસાડવા બુટલેગરો સક્રિય થયા હોવાની પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાને મળેલી માહિતીના આધારે તમામ બ્રાન્ચ અને શહેરના તમામ એન્ટ્રી થતા રસ્તા ઉપર કડક હાથે ચેકિંગ કરવા અને પેટ્રોલિંગ હાથ ધરવા આપેલી સૂચનાને પગલે પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમઆર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમજે હુણ સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આજી વસાહત અનમોલ પાર્ક શેરી નંબર 2 માં રહેતો જાવેદ રહિશ શેખ નામનો શખ્સ gj 3 બીપી એ.સી 53 નંબરના આઇસર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને થોરાળા વિસ્તારમાં આવેલી ભારત ઇન્ડસ્ટ્રીઝ એરીયા માં સુમન ઇન્ડસ્ટ્રીઝ ના સામે આવેલા ગોડાઉનમાં કટીંગ કરતા હોવાની એ.એસ.આઇ સંતોષભાઈ, હરદેવસિંહ, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ અને કોન્સ્ટેબલ દેવરાજભાઈ ને મળેલી બાતમીના આધારે એએસઆઇ મયુરભાઈ, મહિપાલસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ કીરતસિંહ ઝાલા, કિરણભાઈ મારુ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મહેતા અને ગિરિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોળો પાડ્યો હતો. બરોડા દરમિયાન ટ્રકમાં જુના બુટ ચંપલની આડ માં છુપાવેલો રૂપિયા 3.74 લાખની કિંમતનો 23 04 બોટલ દારૂ સાથે ટ્રકના ચાલક જાવેદ શેખ અને વિદેશી દારૂનો જથ્થો દમણ થી ભરીને મોકલી આપનાર મૂળ દિલ્હીનો અને હાલ વરસાદ રહેતો મહેશ ઉફેઁ મોનુ ગોપાલ ચૌહાણ સહિત બંને શખ્સોની ધરપકડ કરી પોલીસે આઇસર ટ્રક અને દારૂ મળી રૂપિયા 11.74 લાખનો મુદ્દામાં કબજે કર્યો હતો ઝડપાયેલા શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો હરામનાથ પરા વિસ્તાર માટે તો સોહિલ યુસુફ થઈમ નામના શખ્સે મોકલ્યાનું ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે
Trending
- Saurashtra – Gujarat માં રંગ પકડતો શિયાળો : નવ સ્થળોએ 15 ડિગ્રીથી નીચે તાપમાન
- મારો પુત્ર મારી સાથે `વાત’ કરતો નથી! માતા High Court માં
- મણીપુર-મેઘાલયનાં Ranji Trophy મેચમાં ‘બેટર’ શર્મનાક રીતે આઉટ
- Under-19 World Cup નો કાર્યક્રમ જાહેર, ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં નથી
- બેંકો-નાણાં સંસ્થાઓ-મ્યુચ્યુઅલ ફંડ-શેરબ્રોકરો 1600 નંબરથી શરૂ થતાં ફોન પરથી જ કોલ કરી શકશે
- India-US વચ્ચે 93 મીલીયન ડોલરનો સંરક્ષણ સોદો
- Indonesia માં સૌથી ખતરનાક જવાળામુખી ફાટયો : ગામો ખાલી કરાવાયા
- Bihar માં ફરી નીતિશ રાજ : 10મી વખત તાજપોશી

