Mumbai,તા.08
ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ ખેલાડી શિખર ધવન આજકાલ તેની ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે ચર્ચામાં છે. એણે તેની સાથેનો આ ફોટો તદ્દન નવી સ્ટાઇલમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેને ચાહકોએ ખૂબ જ પસંદ કર્યો છે. તેનાં પર તેમણે લખ્યું હતું ’ઓમ નમ: શિવાય, જય મહાકાલ”.