Mumbai,તા.07
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 2010માં દેહરાદુનમાં સાથી સાથે લગ્ન કર્યાં હતાં.તેમનાં લગ્નને શુક્રવારે 15 વર્ષ પૂરાં થયાં. તેની પત્ની સાક્ષી ધોનીએ મોડી રાત્રે સેલિબ્રેશનના ફોટો શેર કર્યા જેમાં બન્ને એકબીજાને કેક ખવડાવતાં જોવા મળ્યાં હતાં.