Mumbai,તા.05
ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવને સોશ્યલ મીડિયા પર હાલમાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા સાથેનો ઍરપોર્ટનો ફોટો શેર કર્યો હતો.
દિલ્હીમાં જન્મેલા બન્ને પ્લેયર્સ બેંગ લઈને પોતાની ફ્લાઈટ તરફ આગળ વધતા હતા ત્યારે તેમની અચાનક મુલાકાત થઈ હતી.
વર્ષો બાદ નેહરાજીને મળતાં જ ગબ્બરે ફોટો-પોસ્ટની કેપ્શનમાં લખ્યું કે ‘OGs (ઓરિજનલ ગેન્ગસ્ટર) કો કેચપ કી ઝરૂર નહીં… બસ મિલતે હી સીન સેટ હો જાતા હૈ.’