New Delhi,તા,23
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વખતોવખત ખેડુતના ખેતર કે વાહન પંચરના દુકાનદાર અથવા સલૂન જેવા સ્થળોએ પહોંચીને આશ્ર્ચર્ય સર્જતા જ રહે છે.હવે આખો ગાંધી પરિવાર છોલે ભટુરેનો સ્વાદ માણવા એક સાથે રેસ્ટોરાં પહોંચ્યો હતો.પાટનગરના રેસ્ટોરાંમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા તથા જમાઈ રોબર્ટ વાડ્રા સાથે દેખાયા હતા.