Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગોંડલમાં મકાનમાં ચાલતા જુગારધામ પર એલ સી બીનો દરોડો

    June 17, 2025

    Rajkot: વીજશોકથી માતાની નજર સામે બાળકીનું મોત

    June 17, 2025

    Jasdan: ગજાનંદ એપાર્ટમેન્ટમાં જુગારનો દરોડો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગોંડલમાં મકાનમાં ચાલતા જુગારધામ પર એલ સી બીનો દરોડો
    • Rajkot: વીજશોકથી માતાની નજર સામે બાળકીનું મોત
    • Jasdan: ગજાનંદ એપાર્ટમેન્ટમાં જુગારનો દરોડો
    • Rajkot: ગોવિંદનગર ના યુવાનનો ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત
    • Rajkot: વિદેશી દારૂના ત્રણ સ્થળે દરોડા ,ત્રણ શખ્સોની ધરપકડ
    • Rajkot: પારકા ડખામાં વચ્ચમાં પડનાર ટ્રક ડ્રાઇવર પર હુમલો
    • Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું
    • Rajkot: પરિણીતાની ભરણ પોષણની માંગણી મંજુર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagar ખાતે ૨૬ સપ્ટેમ્બરે CM ઓનલાઈન ફરિયાદ નિવારણ ’સ્વાગત’ કાર્યક્રમ યોજાશે
    ગુજરાત

    Gandhinagar ખાતે ૨૬ સપ્ટેમ્બરે CM ઓનલાઈન ફરિયાદ નિવારણ ’સ્વાગત’ કાર્યક્રમ યોજાશે

    Vikram RavalBy Vikram RavalSeptember 24, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકો કરી શકશે રજૂઆતો અને ફરિયાદો

    Gandhinagar,તા.૨૪

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. ૨૬ સપ્ટેમ્બરે બપોરે યોજાશે. જે માટે અરજદારો કે ફરિયાદીઓએ પોતાની અરજી અગાઉથી રજૂ કરવાની રહેશે.

    મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સપ્ટેમ્બર-૨૦૨૪નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૬મી સપ્ટેમ્બરે યોજાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુરૂવારે ૨૬મી સપ્ટેમ્બરે બપોરે ૩-૩૦ વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે. સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. ૨૬મી સપ્ટેમ્બરે સવારે ૮-૩૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધી મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે ૩-૩૦ કલાકે મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે.

    Gandhinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: વીજશોકથી માતાની નજર સામે બાળકીનું મોત

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ગોવિંદનગર ના યુવાનનો ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: વિદેશી દારૂના ત્રણ સ્થળે દરોડા ,ત્રણ શખ્સોની ધરપકડ

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: પારકા ડખામાં વચ્ચમાં પડનાર ટ્રક ડ્રાઇવર પર હુમલો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: પરિણીતાની ભરણ પોષણની માંગણી મંજુર

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગોંડલમાં મકાનમાં ચાલતા જુગારધામ પર એલ સી બીનો દરોડો

    June 17, 2025

    Rajkot: વીજશોકથી માતાની નજર સામે બાળકીનું મોત

    June 17, 2025

    Jasdan: ગજાનંદ એપાર્ટમેન્ટમાં જુગારનો દરોડો

    June 17, 2025

    Rajkot: ગોવિંદનગર ના યુવાનનો ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત

    June 17, 2025

    Rajkot: વિદેશી દારૂના ત્રણ સ્થળે દરોડા ,ત્રણ શખ્સોની ધરપકડ

    June 17, 2025

    Rajkot: પારકા ડખામાં વચ્ચમાં પડનાર ટ્રક ડ્રાઇવર પર હુમલો

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગોંડલમાં મકાનમાં ચાલતા જુગારધામ પર એલ સી બીનો દરોડો

    June 17, 2025

    Rajkot: વીજશોકથી માતાની નજર સામે બાળકીનું મોત

    June 17, 2025

    Jasdan: ગજાનંદ એપાર્ટમેન્ટમાં જુગારનો દરોડો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.