Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!
    • Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી
    • માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu
    • Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા
    • Rajkot: સામું જોવા બાબતે યુવાન પર જીવલેણ હુમલો
    • Rajkot: વીવીપી કોલેજમાં નેશનલ વર્કશોપ ઇમર્જિંગ સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજી ફોર સ્માર્ટ સસ્ટેનેબલ સિસ્ટમ ઇન્ટીગ્રેશનનું સમાપન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagar: પાણી પુરવઠા બોર્ડના વાવોલ સ્ટોરમાંથી ૬.૨૮ લાખના કોપરના કેબલની ચોરી
    ગુજરાત

    Gandhinagar: પાણી પુરવઠા બોર્ડના વાવોલ સ્ટોરમાંથી ૬.૨૮ લાખના કોપરના કેબલની ચોરી

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2026Updated:September 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સિક્યોરિટી ગાર્ડની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવી તસ્કરો ૨૨૮૧ મીટર કેબલ ઉપાડી રફૂચક્કર

    Gandhinagar, તા.૨૭

    રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પાણી પુરવઠા બોર્ડના વાવોલ ખાતેના સ્ટોરમાંથી   ૬.૨૮ લાખના કોપર કેબલની ચોરીના બનાવે ભારે ચકચાર મચાવી છે. કારણ કે આ સરકારી સ્ટોરના ગેટ અને કમ્પાઉન્ડમાં ૨૪ કલાક સિક્યુરિટી ગાર્ડ બંદોબસ્તમાં તહેનાત હોય છે, તેમ છતાં તસ્કરો ૨૨૮૧ મીટર પીવીસી કોપર કેબલ ચોરીને અંજામ આપી સરકારી સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવી રફૂચક્કર થઇ ગયા છે. આ અંગે સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં તસ્કર ટોળકી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, ખ-૩ સર્કલ નજીક આવેલા વાવોલ સ્ટોર ખાતેથી બોર બનાવવામાં ઉપયોગમાં લેવાતા ૧૬ એમએમ અને ૧૦ એમએમ ડાયામીટરના પીવીસી કોપર કેબલની ચોરી થઈ છે.

    સ્ટોરમાં નવો સામાન મુકાવવા ગયેલા જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર વિપુલભાઈ પ્રજાપતિ અને સ્ટોર ઇન્ચાર્જ પૂજાબેન મોદીના ધ્યાને આવ્યું હતું કે ખુલ્લા પરિસરમાં મુકવામાં આવેલો કેબલનો જથ્થો ઓછો જણાય છે. ચોરીની શંકા જતાં સ્ટોકના લેજર રજિસ્ટર સાથે સરખામણી કરવામાં આવી ત્યારે જણાઇ આવ્યું હતું કે વર્ષ ૨૦૧૪થી લઈને ૨૦૨૨ સુધીના સમયગાળા દરમિયાન ખરીદવામાં આવેલા ૧૬ એમએમ ડાયામીટરના ૧૨૩૫ મીટર અને ૧૦ એમએમ ડાયામીટરના ૧૦૪૬ મીટર મળીને કુલ ૨૨૮૧ મીટર કોપર કેબલ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આ તમામ કેબલના જથ્થાની કુલ કિંમત   ૬,૨૮,૩૧૬ થાય છે. ચોંકાવનારી બાબત એ છે કે, વાવોલ સ્ટોરની ચારેય બાજુ પાકી કમ્પાઉન્ડ વોલ આવેલી છે અને દિવસ-રાત સિક્યોરિટી ગાર્ડ પણ તૈનાત રહે છે. તેમ છતાં આટલી મોટી માત્રામાં કોપર કેબલની ચોરી થઈ જતાં સરકારી મિલકતની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. આંતરિક તપાસ અને બિલોની મેળવણી બાદ કચેરીના ઉપરી અધિકારીઓની સૂચનાથી સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

    Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleCricketer Asif Khan પર ૧૫ મહિનાનો પ્રતિબંધ, આઇસીસી એન્ટી-ડોપિંગ કોડના ઉલ્લંઘન બદલ કાર્યવાહી
    Next Article Ahmedabadમાં નકલી દવાના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે અને ૩ આરોપીઓની ધરપકડ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ટ્રાન્સજેન્ડર ઉમેદવાર માટે એક જગ્યા અનામત રાખો, Gujarat High Courtનો આદેશ

    October 13, 2026
    ગુજરાત

    Banaskantha: થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

    October 13, 2026
    ગુજરાત

    Gandhinagar મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો

    October 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: પ્રેગ્નન્સી રાખવા પતિ, સાસુએ તાંત્રિક વિધિ કરાવી વહુને પાવડર પીવડાવવા કોશિશ કરી

    October 13, 2026
    ગુજરાત

    Halvad: થાર અડી જવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું: ૩ ઘવાયા

    October 12, 2026
    ગુજરાત

    Bhavnagar જિલ્લાના ગારીયાધાર તાલુકાના વીરડી ગામે જૂની અદાવતમાં હત્યાનો બનાવ સામે આવ્યો

    October 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,470
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,190
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,130
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-10-2026 01:56
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026

    Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી

    October 13, 2026

    માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu

    October 13, 2026

    Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા

    October 13, 2026
    Search
    Main News

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026

    Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.