Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૦૦ કરોડના બજેટમાં બનેલી Coolie ને સેન્સર બોર્ડે તેને ‘એ’ પ્રમાણપત્ર આપ્યું

    August 4, 2025

    ૫૦ વર્ષ અગાઉ મિત્રએ કરેલી એ મદદ જે આજે પણ ભૂલાવી નથી શક્યા સુપરસ્ટાર Rajinikanth

    August 4, 2025

    સ્ટાર કિડ્‌ઝની બધા ટીકા કરતા રહે છે, એટલે એમને વધારે મહેનત કરવી પડે છે: Suniel Shetty

    August 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૦૦ કરોડના બજેટમાં બનેલી Coolie ને સેન્સર બોર્ડે તેને ‘એ’ પ્રમાણપત્ર આપ્યું
    • ૫૦ વર્ષ અગાઉ મિત્રએ કરેલી એ મદદ જે આજે પણ ભૂલાવી નથી શક્યા સુપરસ્ટાર Rajinikanth
    • સ્ટાર કિડ્‌ઝની બધા ટીકા કરતા રહે છે, એટલે એમને વધારે મહેનત કરવી પડે છે: Suniel Shetty
    • ‘The Kerala Story’ ફિલ્મને નેશનલ ઍવોર્ડ મળતા વિવાદ થયો
    • ૪ વર્ષની Pallavi Joshi ને ડિરેક્ટરે કેમેરા સામે મારી હતી થપ્પડ
    • IND vs ENG: ભારતનો ઐતિહાસિક વિજય,ઓવલ ટેસ્ટમાં સિરાજની કુલ 9 વિકેટ
    • Yemen ના દરિયામાં 154 આફ્રિકન શરણાર્થીને લઈ જતી બોટ ડૂબી, 64નાં મોત
    • Junagadh: ઘોડાસરા કોલેજમાં મુનશી પ્રેમચંદની જન્મ જયંતિની ઉજવણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Gautam Gambhir આપવું પડશે રાજીનામું? ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ટીમ ઈન્ડિયામાં બળવો
    ખેલ જગત

    Gautam Gambhir આપવું પડશે રાજીનામું? ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ટીમ ઈન્ડિયામાં બળવો

    Vikram RavalBy Vikram RavalJanuary 17, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.17

    આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને શરૂ થવામાં ફક્ત 4 અઠવાડિયા બાકી છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ પોતાની પહેલી મેચ રમશે. પરંતુ આ મહત્તવપૂર્ણ ટુર્નામેન્ટ પહેલા ભારતીય ટીમમાં મોટી ઉથલપાથલ થઇ રહી છે. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર વચ્ચે ઘણી બાબતો પર ટકરાવ ચાલી રહ્યો છે. એટલું જ નહીં ગંભીરનું કડક વલણ ખેલાડીઓને પસંદ નથી આવી રહ્યું. આનાથી ટીમમાં તેની સામે બળવાની સ્થિતિ ઊભી થઈ છે. આ સ્થિતિમાં અટકળો લગાવવામાં આવી રહી છે કે શું ગંભીર પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે? 

    ઘણાં ખેલાડીઓ ગંભીરના વલણથી નારાજ  

    કોચ ગૌતમ ગંભીર માટે ટીમના ખરાબ પ્રદર્શન કરતાં પણ મોટો પડકાર ટીમમાં થઇ રહેલો બળવો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણાં ખેલાડીઓને તેની કામ કરવાની રીત પસંદ નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેની અને ભારતીય કેપ્ટન વચ્ચે અણબનાવના અહેવાલો પણ સામે આવ્યા હતા. એટલું જ નહીં હવે ગંભીરે બધા ખેલાડીઓ સાથે કડક વલણ અપનાવતા BCCI સાથે ચર્ચા કરીને લગભગ 10 પ્રકારના નવા કડક નિયમો ખેલાડીઓ માટે બનાવ્યા છે. આ સ્થિતિમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની હાર થશે તો તેની આ કડકાઈ તેના માટે ઘાતક સાબિત થઈ શકે છે. તેને રાજીનામું આપવાની ફરજ પડી શકે છે. આવું જ કઈક 8 વર્ષ પહેલા પણ બન્યું હતું.

    અગાઉ અનિલ કુંબલેએ આપવું પડ્યું હતું રાજીનામું

    વર્ષ 2017માં અનિલ કુંબલેએ ચેમ્પિયન્સ ટ્રોફી પછી તેના કઠોર વલણને કારણે રાજીનામું આપવું પડ્યું હતું. એ સમયે તેને વિરાટ કોહલી સામે ઝૂકવું પડ્યું હતું. અનુભવી ભારતીય સ્પીનર ​​અનિલ કુંબલેએ જૂન 2016માં મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તે સમયે કુંબલે અને તત્કાલીન ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું ન હતું. મીડિયામાં એ વાત સામે આવી હતી કે કુંબલે ટીમ સાથે જોડાયેલી દરેક બાબતમાં ખૂબ જ કડક વલણ અપનાવી રહ્યો હતો. તેણે શિસ્ત પર ખૂબ ભાર મૂક્યો હતો. 

    કોહલીએ કરી હતી કુંબલેની ફરિયાદ

    ભારતીય ટીમના ઘણાં ખેલાડીઓ તેના કોચિંગને લઈને નારાજ હતા. વર્ષ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન આ મુદ્દો ગરમાયો હતો અને કોહલીએ આ અંગે BCCI ને ફરિયાદ કરી હતી. ત્યારબાદ ટુર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર બાદ અનિલ કુંબલેએ રાજીનામું આપી દીધું હતું. આ પછી મીડિયા રિપોર્ટ્સમાં ખુલાસો થયો હતો કે, તેને આવું કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. હવે કદાચ ગંભીર સાથે પણ આવું જ થઈ શકે છે. 

    તો ગંભીરની મુશ્કેલીઓ વધી શકે છે……..

    ગૌતમ ગંભીર ઓગસ્ટ 2024માં ભારતીય ટીમ સાથે જોડાયો હતો. ત્યારથી ટીમના પ્રદર્શનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમને 27 વર્ષ પછી શ્રીલંકામાં વનડે સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો. આ સિવાય  ભારતનો ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં પહેલી વખત વ્હાઇટવોશ થયો હતો. આ પછી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પણ બોર્ડર ગાવસ્કર ટ્રોફી 1-3 થી હારી ગઈ હતી. આ સાથે જ ભારતીય ટીમનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવાનું સપનું રોળાઈ ગયું હતું. હવે જો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં હારી જાય છે તો ગંભીરની મુશ્કેલીઓ વધી શકે છે.

    Gautam Gambhir
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    IND vs ENG: ભારતનો ઐતિહાસિક વિજય,ઓવલ ટેસ્ટમાં સિરાજની કુલ 9 વિકેટ

    August 4, 2025
    રાષ્ટ્રીય

    Shashi Tharoor ની કોહલીને અપીલ:’કરોડો ક્રિકેટ ચાહકો ઈચ્છે છે વિરાટ ટેસ્ટ ક્રિકેટમાં પાછો ફરે’

    August 4, 2025
    ખેલ જગત

    Siraj ની ભૂલ ભારે પડી! અંતિમ ટેસ્ટ ‘થ્રિલર’?

    August 4, 2025
    ખેલ જગત

    Shardul Thakur અચાનક કેપ્ટન બન્યો, અજિંક્ય રહાણે અને પૂજારાને સ્થાન ન મળ્યું

    August 2, 2025
    ખેલ જગત

    Krishna and Joe Root વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, ફિલ્ડ અમ્પાયરોએ દરમિયાનગીરી કરવી પડી

    August 2, 2025
    ખેલ જગત

    KL Rahul ઇંગ્લેન્ડ શ્રેણીમાં ૫૦૦+ રન બનાવ્યા જોકે ગાવસ્કરનો રેકોર્ડ તોડી શક્યો નહીં

    August 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪૦૦ કરોડના બજેટમાં બનેલી Coolie ને સેન્સર બોર્ડે તેને ‘એ’ પ્રમાણપત્ર આપ્યું

    August 4, 2025

    ૫૦ વર્ષ અગાઉ મિત્રએ કરેલી એ મદદ જે આજે પણ ભૂલાવી નથી શક્યા સુપરસ્ટાર Rajinikanth

    August 4, 2025

    સ્ટાર કિડ્‌ઝની બધા ટીકા કરતા રહે છે, એટલે એમને વધારે મહેનત કરવી પડે છે: Suniel Shetty

    August 4, 2025

    ‘The Kerala Story’ ફિલ્મને નેશનલ ઍવોર્ડ મળતા વિવાદ થયો

    August 4, 2025

    ૪ વર્ષની Pallavi Joshi ને ડિરેક્ટરે કેમેરા સામે મારી હતી થપ્પડ

    August 4, 2025

    IND vs ENG: ભારતનો ઐતિહાસિક વિજય,ઓવલ ટેસ્ટમાં સિરાજની કુલ 9 વિકેટ

    August 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૦૦ કરોડના બજેટમાં બનેલી Coolie ને સેન્સર બોર્ડે તેને ‘એ’ પ્રમાણપત્ર આપ્યું

    August 4, 2025

    ૫૦ વર્ષ અગાઉ મિત્રએ કરેલી એ મદદ જે આજે પણ ભૂલાવી નથી શક્યા સુપરસ્ટાર Rajinikanth

    August 4, 2025

    સ્ટાર કિડ્‌ઝની બધા ટીકા કરતા રહે છે, એટલે એમને વધારે મહેનત કરવી પડે છે: Suniel Shetty

    August 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.