Veraval,તા.17
ટીમ મોદી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ચાંદનીબેન પરેશભાઈ વૈષ્ણવ, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઈ ચુડાસમા, નરેન્દ્રભાઈ પેટલા, રેખાબેન શાહ, પૂજા બેન, મુકેશભાઈ ચોલેરા સહિતની ટીમ મોદી ના કાર્યકર્તાઓ દ્વારા બ્લડ ડોનેશન કરેલ અને ભગવાન સોમનાથ દાદા પાસે નરેન્દ્રભાઈ મોદી વિશ્વ ગુરુ બને અને દેશની સેવા કરવા માટે પ્રાર્થના કરી હતી.
Trending
- PCB અધ્યક્ષ મોહસિન નકવીના હાથે ટાઈટલ નહી સ્વીકારીએ Suryakumar Yadav
- ICC Rankings:દુનિયાનો નંબર વન બોલર બન્યો વરુણ,બુમરાહ-બિશ્નોઈના રેકોર્ડની કરી બરાબરી
- No handshake વિવાદ: પાકિસ્તાનની મેચના રેફરી બદલાયા
- Indian opener નો જલવો, ODI વર્લ્ડ કપ પહેલા વનડેમાં વર્લ્ડ નંબર-1 બેટર બની
- Team India માટે લકી ચાર્મ છે આ સ્ટાર ખેલાડી Shivam Dube
- Team India ની જર્સી પર હવે જોવા મળશે ‘એપોલો ટાયર્સ’નો લોગો
- World Skating ચેમ્પિયનશિપમાં ભારતે પહેલીવાર જીત્યો ગોલ્ડ મેડલ
- Narendra Modi અને ગુજરાત…વાઇબ્રન્ટ સમિટ થકી વિકાસનો વારસો