Junagadh તા.13
જુનાગઢના ગીરનાર દરવાજા શકિત સ્કુલ પાછળની ગલીમાં રહેતી યુવતીને આરોપી વનરાજ ઉર્ફે ભગો કાનજી ચાવડાએ ગત તા.11-8-25ની રાત્રીસા સાડા દસના સુમારે યુવતીની આ જ વિસ્તારમાં છેડતી કરી આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે કલમ બીએનએસ 74-351 (3) મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
Trending
- Rajkot:ઇમિટેશનના કારખાનામાંથી જુગારધામ પકડાયું
- Rajkot:એક વર્ષ પૂર્વે કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવાની કહી અવારનવાર ધમકી આપી કર્યો નિર્લજ્જ હુમલો
- નાગપાંચમ,રાંધણછઠ્ઠ અને શિતળાસાતમ પર્વનું પૌરાણિક અને વૈજ્ઞાનિક મહત્વ
- ભગવાન શિવે બ્રહ્માજી અને કેતકીને શ્રાપ આપ્યો હતો
- Noida Fire: 5 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ
- બેટિંગ એપ મામલે Suresh Raina પહોંચ્યા ED ઓફિસ
- Commonwealth Games 2030: ગેમ્સના આયોજન માટે IOA દ્વારા અમદાવાદની પસંદગી
- નિવૃત્તિની અટકળો વચ્ચે રોહિત શર્માએ વનડે રેન્કિંગમાં છલાંગ, ટોપ-2માં Gill-Hitman