Mumbai, તા.28
આજ રોજ, ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો છે, જે વૈશ્વિક બજારની અસરો અને સ્થાનિક માંગના કારણે ભાવ વધારો થયો છે. આજે રાજકોટ મા સોનામાં રૂ. 300 અને ચાંદીમાં રૂ 700 નો વધારો થયો છે.
આજના સોના અને ચાંદીના ભાવ શહેર 24 કેરેટ સોનું (રૂ.10 ગ્રામ) ચાંદી (રૂ./કિગ્રા) અમદાવાદ રૂ.97,480 રૂ. 99,900 સુરત રૂ. 97,480 રૂ.99,900 રાજકોટ રૂ.97,480 રૂ.99,900 નોંધાયો છે. ચાંદીમાં મા રૂ 700 વધતા ભાવ ફરી 1 લાખને પાર પહોંચ્યા છે.
આ વધારો મુખ્યત્વે વૈશ્વિક બજારમાંની સ્થિરતા અને સ્થાનિક માંગમાં વૃદ્ધિને કારણે છે. લગ્નની સિઝન દરમિયાન ભાવમાં ઉથલપાથલ સામાન્ય છે, અને નિષ્ણાતો ભવિષ્યમાં પણ ભાવમાં વધઘટની શક્યતા દર્શાવે છે.