Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય મૂળના ટ્રમ્પ વિરોધી નેતા મમદાનીની ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટણી-શું આ ભારત માટે ગર્વ છે કે પડકાર?

    November 8, 2025

    Trump ની આર્થિક શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણી-અમેરિકન બંધારણવાદ

    November 8, 2025

    જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય, તો તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, Rajnath Singh

    November 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય મૂળના ટ્રમ્પ વિરોધી નેતા મમદાનીની ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટણી-શું આ ભારત માટે ગર્વ છે કે પડકાર?
    • Trump ની આર્થિક શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણી-અમેરિકન બંધારણવાદ
    • જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય, તો તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, Rajnath Singh
    • 09 નવેમ્બર નું પંચાંગ
    • 09 નવેમ્બર નું રાશિફળ
    • Zarine Khanના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિ મુજબ કરવામાં આવ્યા
    • Gujarat માંથી પાકિસ્તાનમાં પૈસા મોકલવાનું મસમોટું કૌભાંડ, હર્ષ સંઘવીએ માહિતી આપી
    • રાહત પેકેજ,Junagadh જિલ્લાના મેંદરડાના ખાલપીપલી ગામના ખેડૂતોએ પ્રદર્શન કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, November 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Gold and silver માં વધ્યા ભાવથી પીછેહટ
    વ્યાપાર

    Gold and silver માં વધ્યા ભાવથી પીછેહટ

    Vikram RavalBy Vikram RavalOctober 4, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.04

    મુંબઈ ઝવેરી બજારમાં આજે નવરાત્રીના આરંભ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં વધ્યા મથાલેથી પીછેહટ દેખાઈ હતી. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઉછાળે ફંડોની વેચવાલી બતાવતા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ  ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતાં વૈશ્વિક સોનામાં પીછેહટ દેખાઈ હતી. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૨૬૫૧થી ૨૬૫૨ વાળા ઉંચામાં રૂ.૨૬૬૩ થયા પછી નીચામાં ભાવ ૨૬૪૧થઈ ૨૬૪૫થી ૨૬૪૬ ડોલર રહ્યા હતા.

    સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૩૧.૪૭થી ૩૧.૪૮ વાળા ઉંચામાં ૩૨ ડોલર પાર કરી ગયા પછી ૩૨.૩૦ થયા પછી ભાવ ફરી ગબડી નીચામાં ભાવ ૩૧.૪૧ થઈ ૩૧.૫૦થી ૩૧.૫૧ ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૧ હજાર તથા અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ ૯૯.૫૦ના રૂ.૭૮૦૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૮૨૦૦ રહ્યા હતા.

    મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૫૫૦૦ વાળા રૂ.૭૫૩૧૨ જ્યારે ૯૯.૯૦ના રૂ.૭૫૮૦૦ વાળા રૂ.૭૫૬૧૫ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૦૭૦૦ વાળા રૂ.૯૦૯૦૦ થઈ રૂ.૯૦૬૭૧ રહ્યા હતા.

    મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન વિશ્વ બજારમાં કોપરના ભાવ આજે ૨.૩૪ ટક ા તૂટયા હતા. પ્લેટીનમના ભાવ ઔંશના ૯૯૯ વાળા નીચામાં ૯૮૨ થઈ ૯૮૪ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ૧૦૧૪ વાળા નીચામાં ૯૮૭ થઈ ૯૯૨ ડોલર રહ્યા હતા.ક્રૂડતેલના ભાવમાં ઉંચા મથાળે બેતરફી વધઘટ દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ૭૫.૯૨ વાળા નીચામાં  ૭૪.૩૧ થઈ ૭૫.૬૦ થઈ ૭૫.૨૯ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૭૦.૫૨ તથા ઉંચામાં ૭૧.૮૬ થઈ ૭૧.૫૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, અંમેરિકામાં  બેરોજગારીના દાવા જોબલેસ કલેઈમ્સ ૬૦૦૦ વધી ૨ લાખ ૨૫ હજાર આવતાં ત્યાં જોબ માર્કેટમાં ફરી નબળાઈ જોવા મળ્યાના સમાચાર મળ્યા હતા.

    Gold and silver
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    November 8, 2025
    આંતરરાષ્ટ્રીય

    US ના પ્રતિબંધોને કારણે રશિયાએ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો કર્યો

    November 8, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 7, 2025
    વ્યાપાર

    Adani Ports અને સેઝનો નાણા વર્ષ-૨૬ના બીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો

    November 7, 2025
    વ્યાપાર

    ટકાઉ ભવિષ્ય માટે RSWM અને Adani Energy Solutions સહયોગ કર્યો

    November 7, 2025
    વ્યાપાર

    Ambuja Cements ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં મજબૂત પરિણામ હાંસલ કર્યાં

    November 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય મૂળના ટ્રમ્પ વિરોધી નેતા મમદાનીની ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટણી-શું આ ભારત માટે ગર્વ છે કે પડકાર?

    November 8, 2025

    Trump ની આર્થિક શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણી-અમેરિકન બંધારણવાદ

    November 8, 2025

    જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય, તો તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, Rajnath Singh

    November 8, 2025

    09 નવેમ્બર નું પંચાંગ

    November 8, 2025

    09 નવેમ્બર નું રાશિફળ

    November 8, 2025

    Zarine Khanના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિ મુજબ કરવામાં આવ્યા

    November 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય મૂળના ટ્રમ્પ વિરોધી નેતા મમદાનીની ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટણી-શું આ ભારત માટે ગર્વ છે કે પડકાર?

    November 8, 2025

    Trump ની આર્થિક શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણી-અમેરિકન બંધારણવાદ

    November 8, 2025

    જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય, તો તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, Rajnath Singh

    November 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.