Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Trump ની ધમકી વિરુદ્ધ રાષ્ટ્રીય હિત સર્વોપરી, ભારત પ્રથમ નીતિ

    August 6, 2025

    તંત્રી લેખ…કુદરતની ચેતવણી

    August 6, 2025

    વૃદ્ધાવસ્થામાં માતા-પિતા સાથે સહાનુભૂતિપૂર્ણ વર્તન કરવાની સખત જરૂર :Kerala High Court

    August 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Trump ની ધમકી વિરુદ્ધ રાષ્ટ્રીય હિત સર્વોપરી, ભારત પ્રથમ નીતિ
    • તંત્રી લેખ…કુદરતની ચેતવણી
    • વૃદ્ધાવસ્થામાં માતા-પિતા સાથે સહાનુભૂતિપૂર્ણ વર્તન કરવાની સખત જરૂર :Kerala High Court
    • President ભવનમાં રાષ્ટ્રપતિને પીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રી અચાનક મળ્યા
    • ઋષિ-ચરીત્ર ગાલવ ઋષિનું જીવન ચરીત્ર
    • સિંહ Junagadh શહેરમાં પ્રવેશ્યા: કસ્તુરબા સોસાયટીમાં બે પશુઓને આરોગી ગયા
    • Veraval, Talala and Sutrapada માં વિજચોરી અંગે વ્યાપક દરોડા
    • Ribada ના અનિરૂધ્ધસિંહને ‘સજા માફી’ સામે હાઈકોર્ટના આકરા સવાલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Gold માં ભાવ તૂટયા પછી ઝડપથી બાઉન્સ બેક થયા
    વ્યાપાર

    Gold માં ભાવ તૂટયા પછી ઝડપથી બાઉન્સ બેક થયા

    Vikram RavalBy Vikram RavalAugust 24, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.24 

    મુંબઇ ઝવેરી બજારમાં આજે  સોના- ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજારના સમાચાર જો કે બે તરફી ઉછળકૂદ ભાવમાં બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ભાવ ગબડયા પછી ઝડપથી બાઉન્સ બેક થયાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશ દીઠ ૨૫૦૩થી ૨૫૦૪ વાળા એક તબક્કે ગબડી નીચામાં ભાવ ૨૪૮૪ થઇ ગયા પછી ભાવ ફરી ઉછળી ૨૫૦૧થી ૨૫૦૨ ડોલર રહ્યાના નિર્દોશો હતા.

    સોના પાચળ વૈશ્વિક ચાંદીના એક ઔંશના ૨૯.૬૫થી ૨૯.૬૬ વાળા નીચામાં ૨૮.૯૪ થયા પછી ઉંચામાં ભાવ ૨૯.૪૮ થઇ ૨૯.૪૨થી ૨૯.૪૩ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં પીછેહઠના પગલે વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોનું બાઇંગ ફરી વધ્યાના વાવડ મળ્યા હતા.

    દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોદીઠ રૂા. ૫૦૦ ઘટી રૂા. ૮૪૦૦૦ રહ્યા હતા જ્યારે અણદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂા. ૭૩૮૦૦ તથા ૯૯.૯૦ના રૂા. ૭૪૦૦૦ રહ્યા હતા. મુંબઇ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂા. ૭૧૩૧૨ વાળા રૂા. ૭૧૦૩૯ ખુલી રૂા. ૭૧૧૩૮ બંધ રહ્યા હતા જ્યારે ૯૯.૫૦ના ભાવ રૂા. ૭૧૫૯૯ વાળા રૂા. ૭૧૩૨૫ થઇ રૂા. ૭૧૪૨૪ રહ્યા હતા. મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૮૪૮૨૦ વાળા રૂા. ૮૪૦૭૨ થઇ રૂા. ૮૪૬૧૫ રહ્યા હતા. મુંબઇ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

    દરમિયાન, અમેરિકામાં બેરોજગારીના દાવા વધ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાતાં તેની અસર વૈશ્વિક સોનાના ભાવ પર  પોઝીટીવ દેખાઇ હતી. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ બેરલના ૭૬.૩૩ વાળા આજે વધી ૭૮.૬૫ થઇ ૭૮.૩૯ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૨.૧૪ વાળા વધી ૭૪.૫૨ થઇ ૭૪.૩૬ ડોલર રહ્યા હતા.વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૯૫૭થી ૯૫૮ વાળા નીચામાં ૯૪૬ થઇ ૯૪૭થી ૯૪૮ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ ૯૪૩થી ૯૪૪ વાળા ૯૩૦ થઇ ૯૩૭થી ૯૩૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૫૯ ટકા પ્લસમાં રહ્યા હતા.

    Gold
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ટેક્નોલોજી

    70 કરોડને પાર UPI ટ્રાન્જેકશન : મફત સેવા પર ઉઠ્યા સવાલો

    August 6, 2025
    વ્યાપાર

    ઈેન્સ્યોરન્સ સેકટરના રેગ્યુલેટર IRDAIએ પોલિસ બજાર પર 5 કરોડ રૂપિયાનો દંડ

    August 6, 2025
    રાષ્ટ્રીય

    નિકાસકારોને રાહત આપવા માટે સરકારની રૂા.20 હજાર કરોડની યોજના

    August 6, 2025
    મુખ્ય સમાચાર

    Tariff અનિશ્ચિતતાની અસર : વ્યાજદર યથાવત

    August 6, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Trump ની ધમકી વિરુદ્ધ રાષ્ટ્રીય હિત સર્વોપરી, ભારત પ્રથમ નીતિ

    August 6, 2025

    તંત્રી લેખ…કુદરતની ચેતવણી

    August 6, 2025

    વૃદ્ધાવસ્થામાં માતા-પિતા સાથે સહાનુભૂતિપૂર્ણ વર્તન કરવાની સખત જરૂર :Kerala High Court

    August 6, 2025

    President ભવનમાં રાષ્ટ્રપતિને પીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રી અચાનક મળ્યા

    August 6, 2025

    ઋષિ-ચરીત્ર ગાલવ ઋષિનું જીવન ચરીત્ર

    August 6, 2025

    સિંહ Junagadh શહેરમાં પ્રવેશ્યા: કસ્તુરબા સોસાયટીમાં બે પશુઓને આરોગી ગયા

    August 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Trump ની ધમકી વિરુદ્ધ રાષ્ટ્રીય હિત સર્વોપરી, ભારત પ્રથમ નીતિ

    August 6, 2025

    તંત્રી લેખ…કુદરતની ચેતવણી

    August 6, 2025

    વૃદ્ધાવસ્થામાં માતા-પિતા સાથે સહાનુભૂતિપૂર્ણ વર્તન કરવાની સખત જરૂર :Kerala High Court

    August 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.