છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બે શખ્સ સામે ફરિયાદ
Rajkot,તા.17
રાજકોટ તાલુકાના લોઠડા ગામે યુવાનને અજાણ્યા સહિત બે શખ્સોએ માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા ની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વધુ વિગત મુજબ ગોંડલ ના સામા કાંઠા વિસ્તારમાં આવેલ ઘોઘાવદર ચોક પાસે રહેતા શોભનાબેન પ્રવીણભાઈ પરમાર ગામે રહેતા અજય જેરામ નેણીયા અને અજાણ્યા શકશે ફરિયાદીના પતિ પ્રવીણભાઈ પરમારને માર મારી દિવાલ સાથે મારતું ભટકાડી અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની હાજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ બનાવની છાણ આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જેસીને થતા સ્ટાફ સાથે દોડી જાય અજાણ્યા સહિત બે શખ્સો સામે ગુનો નોંધી પ્રાથમિક તપાસમાં પ્રવીણભાઈ સામતભાઈ પરમાર છેલ્લા દસ બાર વર્ષથી લોઠડા ગામે રહેતા અનુબેન અશોકભાઈ મકવાણા ની વાડીએ રહી મજૂરી કામ કરે છે. તારીખ 15 ના રોજ ગામમાં લગ્નનો જમણવાર હોય મિત્ર દિનેશભાઈ ને બોલાવવા રાત્રિના સમયે જતો હતો ત્યારે અજય નિર્ણય અને અજાણ્યા શખ્સોએ રસ્તામાં આંતરિક ગાળો દેવા લાગેલ અને માર મારી દિવાલ સાથે માથું ફટકાડી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા લોહી લુહાણ હાલતમાં ગોંડલની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની જાણ આજીડેમ પોલીસના તકનો કાફલો દોડી જય ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે