Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: વિઝા કન્સલ્ટન્ટે વર્ક પરમીટના બહાને રૂ. ૩૨.૫૦ લાખની છેતરપિંડી આચરી

    July 13, 2026

    Vaibhav Suryavanshi ને ક્રિકેટ ઉપરાંત ટેનિસમાં પણ રસ છે અને તેણે પોતાના મનપસંદ ટેનિસ સ્ટારનું નામ જાહેર કર્યું

    July 13, 2026

    Ahmedabad: પિતાના ત્રાસથી કંટાળી ધોરણ-૧૨ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    July 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: વિઝા કન્સલ્ટન્ટે વર્ક પરમીટના બહાને રૂ. ૩૨.૫૦ લાખની છેતરપિંડી આચરી
    • Vaibhav Suryavanshi ને ક્રિકેટ ઉપરાંત ટેનિસમાં પણ રસ છે અને તેણે પોતાના મનપસંદ ટેનિસ સ્ટારનું નામ જાહેર કર્યું
    • Ahmedabad: પિતાના ત્રાસથી કંટાળી ધોરણ-૧૨ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
    • તંત્રી લેખ…ઇથેનોલ ભારતને ઇંધણમાં આત્મનિર્ભર બનાવશે.
    • સૌથી વધુ એશિયાટિક ૩૩૯ સિંહ છતાં Amreliમાં વન વિભાગની મુખ્ય કચેરી જ નથી!
    • Junagadh: કરુણ ઘટના રમતા-રમતા પાણીની કુંડીમાં પડેલા ૩ વર્ષના બાળકનું મોત
    • Morbi ફૂડ શાખા ટીમ એક્શનમાં, ૪૦ સ્થળોએ ચેકિંગ દરમિયાન અખાદ્ય ફૂડનો નાશ
    • Vav-Tharad: સવપુરા ગામે ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયુંઃ શિક્ષણ અને સામાજિક એકતા પર ભાર મુકાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Ekta Kapoor ની ફિલ્મથી ગોવિંદાનો પુત્ર લોન્ચ થશે
    મનોરંજન

    Ekta Kapoor ની ફિલ્મથી ગોવિંદાનો પુત્ર લોન્ચ થશે

    Vikram RavalBy Vikram RavalJuly 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઘણા લોકો મારા પુત્ર યશવર્ધનને ‘હર્ષવર્ધન’ કહીને બોલાવે છે, જે અનિલ કપૂરજીના દીકરાનું નામ છે : સુનિતા

    Mumbai, તા.૧૩

    એક સમય હતો જ્યારે સુપરસ્ટાર ગોવિંદા બોલિવૂડ પર રાજ કરતા હતા અને તેમની ફિલ્મો થિયેટરોમાં અઠવાડિયાઓ સુધી ધૂમ મચાવતી હતી. લાંબા સમયથી મોટા પડદાથી દૂર રહેલા ગોવિંદાના ફેન્સ માટે હવે એક ખુશીના સમાચાર આવ્યા છે. ગોવિંદાના પુત્ર યશવર્ધન આહુજા હવે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હાલમાં જ રિયાલિટી શો ‘લોક અપ ૨’ માંથી બહાર આવ્યા બાદ ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેમના પુત્ર યશવર્ધનની ડેબ્યૂ ફિલ્મ આગામી સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે.આ ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે જાણીતા પ્રોડ્યુસર એકતા કપૂર દ્વારા બનાવવામાં આવી રહેલી આ ફિલ્મમાં ગોવિંદાની પત્ની સુનીતા આહુજા પણ ૫૯ વર્ષની ઉંમરે પોતાનું એક્ટિંગ ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મમાં તેઓ પોતાના રિયલ લાઇફ પુત્ર યશવર્ધનની ઓન-સ્ક્રીન માતાનો રોલ ભજવી રહ્યા છે. સુનીતા આહુજાએ જણાવ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે રિયલ લાઈફ માતા અને પુત્ર એક જ ફિલ્મથી સાથે લોન્ચ થઈ રહ્યા હોય. આ સાથે તેમણે એકતા કપૂરનો આભાર માનતા કહ્યું કે એકતાના કારણે જ તેઓ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ સુધી પહોંચી શક્યા છે.સુનીતા આહુજાએ ઈન્ટરવ્યુમાં નામની મૂંઝવણ દૂર કરતા સ્પષ્ટ કર્યું હતું કે, “ઘણા લોકો મારા પુત્ર યશવર્ધનને ‘હર્ષવર્ધન’ કહીને બોલાવે છે, જે અનિલ કપૂરજીના દીકરાનું નામ છે. મારા દીકરાનું સાચું નામ યશ આહુજા (યશવર્ધન) છે.” તેમણે ફેન્સને અપીલ કરી છે કે જેમ જનતાએ ગોવિંદાને અઢળક પ્રેમ આપ્યો છે, તેવો જ પ્રેમ અને આશીર્વાદ તેમના પુત્ર યશ અને તેમને પણ આપે જેથી તેઓ લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી શકે.

    Ekta Kapoor Govinda's son
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Deepika Padukone એ ગર્ભાવસ્થાની વ્યથાઓ રજૂ કરવા રીલ બનાવતા ચાહકો ખુશ

    July 13, 2026
    મનોરંજન

    Rashmika Mandanna એ જાતે ૨૦ કલાક પાણીની અંદર રહી એક્શન દ્રશ્યો આપ્યાં

    July 13, 2026
    મનોરંજન

    હોલિવુડમાં કામ મેળવવા ટેલેન્ટ કરતાં ઓડિશન, સંપર્કો મહત્વના : Disha Patani

    July 13, 2026
    મનોરંજન

    લેનિન રજૂ થયા પછી Srileela ઓનલાઈન ટ્રોલિંગનો ભોગ બની

    July 13, 2026
    મનોરંજન

    Cockroach Janata Party ના અભિજીત દિપકે Diljit Dosanjh પર કટાક્ષ કર્યો !

    July 13, 2026
    મનોરંજન

    મહાનાયકની એક જાજરમાન નાયિકા Parizaad આજે કરોડોના વ્યવસાયની માલિકી

    July 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad: વિઝા કન્સલ્ટન્ટે વર્ક પરમીટના બહાને રૂ. ૩૨.૫૦ લાખની છેતરપિંડી આચરી

    July 13, 2026

    Vaibhav Suryavanshi ને ક્રિકેટ ઉપરાંત ટેનિસમાં પણ રસ છે અને તેણે પોતાના મનપસંદ ટેનિસ સ્ટારનું નામ જાહેર કર્યું

    July 13, 2026

    Ahmedabad: પિતાના ત્રાસથી કંટાળી ધોરણ-૧૨ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    July 13, 2026

    તંત્રી લેખ…ઇથેનોલ ભારતને ઇંધણમાં આત્મનિર્ભર બનાવશે.

    July 13, 2026

    સૌથી વધુ એશિયાટિક ૩૩૯ સિંહ છતાં Amreliમાં વન વિભાગની મુખ્ય કચેરી જ નથી!

    July 13, 2026

    Junagadh: કરુણ ઘટના રમતા-રમતા પાણીની કુંડીમાં પડેલા ૩ વર્ષના બાળકનું મોત

    July 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: વિઝા કન્સલ્ટન્ટે વર્ક પરમીટના બહાને રૂ. ૩૨.૫૦ લાખની છેતરપિંડી આચરી

    July 13, 2026

    Vaibhav Suryavanshi ને ક્રિકેટ ઉપરાંત ટેનિસમાં પણ રસ છે અને તેણે પોતાના મનપસંદ ટેનિસ સ્ટારનું નામ જાહેર કર્યું

    July 13, 2026

    Ahmedabad: પિતાના ત્રાસથી કંટાળી ધોરણ-૧૨ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    July 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.