Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    • ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»21મી સદીનો સૌથી મોટો ચમત્કાર, હવે જન્મજાત નેત્રહીન પણ world જોઈ શકશે
    વ્યાપાર

    21મી સદીનો સૌથી મોટો ચમત્કાર, હવે જન્મજાત નેત્રહીન પણ world જોઈ શકશે

    Vikram RavalBy Vikram RavalSeptember 18, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.18

    ઈલોન મસ્કની ન્યુરાલિંક ‘બ્લાઈન્ડસાઈટ ચિપ’ એ 21મી સદીનો સૌથી મોટો ચમત્કાર કરી દેખાડ્યો છે. આ ચિપ દ્વારા હવે એવા લોકો પણ વિશ્વને જોઈ શકશે જેઓ જન્મથી જ નેત્રહીન છે અથવા જેમણે પોતાની ઓપ્ટિક નર્વ એટલે કે ઓપ્ટિક તંત્રિકા ગુમાવી દીધી છે. આ ચિપને નેત્રહીનોમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવશે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (FDA) એ ઈલોન મસ્કની ન્યુરાલિંકને ‘બ્લાઈન્ડસાઈટ’ ચિપ ઈમ્પ્લાન્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. આ માટે FDA દ્વારા બ્લાઈન્ડસાઈટ ચિપને બ્રેકથ્રુ ડિવાઈસ ટેગ આપવામાં આવ્યો છે.

    અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ ઈલોન મસ્કની બ્રેન-ચિપ સ્ટાર્ટઅપ ન્યૂરાલિંકે મંગળવારે કહ્યું કે, દ્રષ્ટિ પુનઃસ્થાપિત કરવાના હેતુથી કરવામાં આવેલા અમારા પ્રાયોગિક પ્રત્યારોપણને અમેરિકન એફડીએનો ‘બ્રેકથ્રુ ડિવાઈસ’ ટેગ મળ્યો છે. તમને જણાવી દઈએ કે, એફડીએનો બ્રેકથ્રુ ટેગ કેટલાક એવા તબીબી ઉપકરણોને આપવામાં આવે છે જે જીવન માટે જોખમી પરિસ્થિતિઓની સારવાર અથવા નિદાન કરવામાં સક્ષમ હોય છે. તેનો હેતુ વિકાસમાં તેજી લાવવાનો અને વર્તમાનમાં વિકાસ હેઠળના ઉપકરણોની સમીક્ષા કરવાનો છે.

    ઈલોન મસ્કે કર્યું ટ્વીટ

    ઈલોન મસ્કે બ્લાઈન્ડસાઈટ ચિપને FDAનું અપ્રૂવલ મળી ગયા બાદ X પોસ્ટ કરીને લખ્યું કે, બ્લાઈન્ડસાઈટના નામથી ઓળખાતા આ પ્રાયોગિક ઉપકરણ એ લોકોને પણ દોવામાં સક્ષમ બનાવી દેશે જેમણે પોતાની બંને આંખો અને ઓપ્ટિક તંત્રિકા ગુમાવી દીધી છે. જોકે, ન્યુરાલિંકે બ્લાઈન્ડસાઈટ ડિવાઈસના માનવ પરીક્ષણમાં જવાની અપેક્ષા વિશે વિવરણ માગવા માટેની વિનંતીનો તેણે તાત્કાલિક જવાબ ન આપ્યો. તમને જણાવી દઈએ કે, મસ્ક અને એન્જિનિયરોના એક ગ્રુપ દ્વારા 2016માં સ્થપાયેલ ન્યુરાલિંક એક બ્રેઈન ચિપ ઈન્ટરફેસનું નિર્માણ કરી રહી છે જેને ખોપડીની અંદર ઈમ્પ્લાન્ટ કરી શકાય છે. આ અંગે મસ્કે કહ્યું કે, આ વિકલાંગ દર્દીઓની દ્રષ્ટિ પુનઃસ્થાપિત કરી શકે છે અને સાથે સાથે તેઓને ફરીથી ચાલવા અને વાતચીત કરવા સક્ષમ બનાવી શકે છે.

    શું છે બ્લાઈન્ડસાઈટ ચિપ

    ન્યુરાલિંકના ઉપકરણમાં એક ચિપ હોય છે જે તંત્રિકા સંકેતોની પ્રક્રિયા અને પ્રસારણ કરે છે, જેને કમ્પ્યુટર અથવા ફોન જેવા ઉપકરણોમાં ટ્રાન્સમિટ કરી શકાય છે. આ સ્ટાર્ટઅપ અલગથી એક ઈમ્પ્લાન્ટનું પરીક્ષણ કરી રહ્યું છે જે લકવાગ્રસ્ત દર્દીઓને એકલા વિચારવાથી ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરવાની ક્ષમતા આપે છે. તેનાથી એક સંભાવના છે જે કરોડરજ્જુની ઈજાઓ ધરાવતા દર્દીઓને મદદ કરી શકે છે.

    અમેરિકન સરકારના ક્લિનિકલ ટ્રાયલ્સ ડેટાબેઝની વિગતો પ્રમાણે આ ટ્રાયલમાં તેના ઉપકરણનું મૂલ્યાંકન કરવા માટે ત્રણ દર્દીઓની નોંધણી કરવાની અપેક્ષા છે, જેને પૂર્ણ થવામાં ઘણા વર્ષો લાગી શકે છે. આ વર્ષની શરૂઆતમાં ન્યુરાલિંકે ડિવાઈસને બીજા દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કર્યું હતું, જે તેનો ઉપયોગ વિડિયો ગેમ્સ રમવા અને 3D ઓબ્જેક્ટ ડિઝાઈન કરવાની પદ્ધતિ શીખવામાં કરી રહ્યા છે.

    Born-Blind elon-musk FDA
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 17, 2025
    રાષ્ટ્રીય

    વર્ષ 2022-23માં રિટર્ન ભરનારાઓને રાહત: નવેમ્બર-2025 સુધીમાં રિફંડ મળી જશે

    June 17, 2025
    વ્યાપાર

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 16, 2025
    વ્યાપાર

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.