Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ABB ૨૦૨૬ દરમિયાન લગભગ $૭૫ મિલિયનનું રોકાણ…!!!

    March 10, 2026

    આરબીઆઈએ બેંકિંગ સિસ્ટમમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયા ઠાલવ્યા….!!!

    March 10, 2026

    Morbi: મહિલા સંમેલન – સન્માન સમરોહ યોજાયો

    March 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ABB ૨૦૨૬ દરમિયાન લગભગ $૭૫ મિલિયનનું રોકાણ…!!!
    • આરબીઆઈએ બેંકિંગ સિસ્ટમમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયા ઠાલવ્યા….!!!
    • Morbi: મહિલા સંમેલન – સન્માન સમરોહ યોજાયો
    • Morbi: મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ ફરી બાંધો
    • ઓનલાઇન કલાસની ઝાળમાં ફસાવવાનો ખેલ : Morbiના યુવાનના 11 હજાર ગયા
    • Bhavnagar ધો.10ની પરીક્ષા આપતી છાત્રાની આત્મહત્યા
    • Bhavnagar બોટાદ-અમદાવાદ પોલીસે પકડેલા બોગસ બીલીંગ કૌભાંડના મુળ ગોહિલવાડમા
    • Surendranagar ચૈત્રી નવરાત્રીમાં ચોટીલા ડુંગર પરિક્રમા યોજાશે : તૈયારીઓ શરૂ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, March 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Satellite survey: ઉનાનાં પૂર્વ ધારાસભ્યનાં ખેતરની મગફળી સેટેલાઈટ ઈમેજમાં ગુમ થઈ ગઈ
    સૌરાષ્ટ્ર

    Satellite survey: ઉનાનાં પૂર્વ ધારાસભ્યનાં ખેતરની મગફળી સેટેલાઈટ ઈમેજમાં ગુમ થઈ ગઈ

    Vikram RavalBy Vikram RavalSeptember 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Una,તા.20
    આપણા દેશમાં સેટેલાઈટ જમીન માપણી કરાય ડીજીટલ પોર્ટલ હોવા છતાં પણ લાખો ખેડૂતો ના સર્વે નંબર ની જમીનો ધટી ગઈ વધી ગઈ આ દેકારો સમગ્ર ગુજરાત થયો હતો સાત- બાર ના રેકર્ડ જમીન નકશા સાથે માપણી સીટ આપે તેમાં હદ દિશા બદલી જાય આવા છબરડા નો ભોગ ખેડૂતો બન્યા લાખો રૂપિયા માપણી કરનાર એજન્સી ને ચુકવાતા હોવાં છતાં હજું ધણા ખેડૂતો પરેશાની વેઠી રહ્યાં છે.

    ત્યારબાદ સરકાર ના ખેતીવાડી શાખા દ્વારા ઈ-સમૃધધિ પોર્ટલ પર ખેડૂતો નો વાવણી કરેલ પાક નો સર્વે ડીજીટલ ક્રોપ મારફતે સેટેલાઇટ ઇમેજ દ્વારા કરાયો હતો અને ટેકાના ભાવે મગફળી, ચણા, તુવેર દાળ સહિતના પાકો વેચાણ માટે ખેડૂતો એ ગ્રામપંચાયત ના વીસી મારફતે અને ડીજીટલ ક્રોપ એપ ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરાવ્યું પરંતુ કરોડો રૂપિયા ના ડીજીટલ સેટેલાઈટ ને ખેડૂતો નો જમીનમાં ઉગેલો મગફળી નો પાક જોવા નહિ મળતાં એક ઝાટકે હજારો ખેડૂતો નાં રજીસ્ટ્રેશન રદ કર્યા હોવાના મેસેજ વોટ્સએપ પર આવતાં દેકારો મચી ગયો છે.

    ઉના ના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ ની માલીકી ની જમીન ચાંચકવડ ગામે સર્વે નંબર 85/1,મા 1,21400હેકટ ,85/ 6, મા 0.89030 હેકટર 85/8 માં 1.13310 હેકટર માં મગફળી નું વાવેતર કરેલ હોય આજ ની તારીખે પણ જમીન પર વાવેતર ઉગેલું હોવાં છતાં સેટેલાઈટ ઈમેજ ની કમાલ જોવો તેમા દેખાતું નહીં હોવાથી વોટ્સએપ પર મેસેજ દ્વારા ખેડુત ને જણાવ્યું કે તમે આધાર પુરાવા સાથે ગ્રામ સેવક ને રજુ કરો અને સર્વેયર મારફતે નોંધણી મા દર્શાવેલ ડીજીટલ ક્રોપ અથવા સેલ્ફ એપ ડાઉનલોડ કરી સર્વે કરો તેવા મેસેજ આવતા આ સેટેલાઈટ ઈમેજ સામે અનેક સવાલો ઉભા થયા છે ખેડૂતો મુશ્કેલી મા મુકાયા છે

    આ ડીજીટલ ક્રોપ સર્વે અને સેટેલાઈટ ઈમેજ સામે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ એ અનેક સવાલો ઉભા કરી સરકાર ની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે ખેડૂતો ની જમીન અને ઉત્પાદન થતાં પાકો નાં સર્વે નામે કરોડો રૂપિયા નાં ખર્ચે પછી પણ આધુનિક ટેકનોલોજી યુગમાં સેટેલાઈટ ને ખેડૂતો ના ખેતરમાં ઊભેલા પાકો ની ઈમેજ નહીં દેખાતી હોય તો આવા સેટેલાઈટ પાછળ પ્રજા નાં કરોડો રૂપિયા નાં ધુમાડા કરવાનો અર્થ શું? સરકાર ની સીસ્ટમ ફેલ થઈ જાય છે અને હજારો ખેડૂતો હેરાનગતિ ભોગવવી પડે છે.

    una Una news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar ધો.10ની પરીક્ષા આપતી છાત્રાની આત્મહત્યા

    March 10, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar બોટાદ-અમદાવાદ પોલીસે પકડેલા બોગસ બીલીંગ કૌભાંડના મુળ ગોહિલવાડમા

    March 10, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar ચૈત્રી નવરાત્રીમાં ચોટીલા ડુંગર પરિક્રમા યોજાશે : તૈયારીઓ શરૂ

    March 10, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar 4559 છાત્રોએ સોમવારે શાંતિથી બોર્ડની પરીક્ષા આપી

    March 10, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar ગરમીનો પારો 37 ડીગ્રી નજીક પહોંચ્યો

    March 10, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli:લીલીયા મોટામાં ગ્રામ પંચાયત કચેરી પાસે મોટુ વૃક્ષ ધરાશાયી : કારને મોટુ નુકસાન

    March 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ABB ૨૦૨૬ દરમિયાન લગભગ $૭૫ મિલિયનનું રોકાણ…!!!

    March 10, 2026

    આરબીઆઈએ બેંકિંગ સિસ્ટમમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયા ઠાલવ્યા….!!!

    March 10, 2026

    Morbi: મહિલા સંમેલન – સન્માન સમરોહ યોજાયો

    March 10, 2026

    Morbi: મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ ફરી બાંધો

    March 10, 2026

    ઓનલાઇન કલાસની ઝાળમાં ફસાવવાનો ખેલ : Morbiના યુવાનના 11 હજાર ગયા

    March 10, 2026

    Bhavnagar ધો.10ની પરીક્ષા આપતી છાત્રાની આત્મહત્યા

    March 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ABB ૨૦૨૬ દરમિયાન લગભગ $૭૫ મિલિયનનું રોકાણ…!!!

    March 10, 2026

    આરબીઆઈએ બેંકિંગ સિસ્ટમમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયા ઠાલવ્યા….!!!

    March 10, 2026

    Morbi: મહિલા સંમેલન – સન્માન સમરોહ યોજાયો

    March 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.