Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Star cricketer Nitish Rana પિતા બન્યા, પત્ની સાચીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો

    June 16, 2025

    Delhi માં બુલડોઝર કાર્યવાહી ચાલુઃ અશોક વિહારમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ પર કાર્યવાહી

    June 16, 2025

    પૂંછમાં સુરક્ષા દળોએ Pakistan માં છુપાયેલા આતંકવાદી સહાયકોના ઠેકાણાઓની તપાસ કરી

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Star cricketer Nitish Rana પિતા બન્યા, પત્ની સાચીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
    • Delhi માં બુલડોઝર કાર્યવાહી ચાલુઃ અશોક વિહારમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ પર કાર્યવાહી
    • પૂંછમાં સુરક્ષા દળોએ Pakistan માં છુપાયેલા આતંકવાદી સહાયકોના ઠેકાણાઓની તપાસ કરી
    • Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી
    • પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ એકઠી થઈ
    • Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા
    • ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ
    • Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»GST SCAM માં ED ની એન્ટ્રી: રાજકોટ સહિત સાત શહેરોમાં દરોડા
    રાજકોટ

    GST SCAM માં ED ની એન્ટ્રી: રાજકોટ સહિત સાત શહેરોમાં દરોડા

    Vikram RavalBy Vikram RavalOctober 17, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ► ધ્રુવી એન્ટરપ્રાઇઝના એક જ સમાન ફોન-પાન નંબરના આધારે 6 રજીસ્ટ્રેશન પકડાયા બાદ 220 જેટલી બનાવટી નોંધણીનો ધડાકો

    ► 200 બોગસ કંપનીઓના આધારે કરોડોની જીએસટી ચોરી ઉપરાંત હવાલા-મની લોન્ડ્રીંગ ખુલવાનો નિર્દેશ

    Ahmedabad, તા.17
    200 જેટલી બોગસ પેઢીઓ ઉભી કરીને કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડની તપાસમાં હવે એનફોર્સમેન્ટ ડીરેક્ટોરેટની એન્ટ્રી થઇ છે. રાજકોટ સહિત સાત શહેરોના 23 સ્થળોએ આજે સવારથી મોટાપાયે દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જીએસટી ચોરી ઉપરાંત મની લોન્ડરીંગ કૌભાંડનો પણ પર્દાફાશ થવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.

    ઇડીના દરોડાને પગલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વેપાર-ઉદ્યોગકારોમાં ખળભળાટ સર્જાયો છે. ઇડી (એનફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ)ના સૂત્રોએ જણાવ્યું હતું કે જીએસટી ઇન્ટેલીજન્સના ડીરેક્ટોરેટ જનરલની નોંધ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે દાખલ કરેલી ફરિયાદ-કેસના આધારે આજે સવારથી રાજકોટ, ઉપરાંત અમદાવાદ, ભાવનગર, જુનાગઢ, વેરાવળ, સુરત, કોડીનાર સહિત સાત શહેરોના 23 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

    રાજકોટની ધ્રુવી એન્ટરપ્રાઇઝ તથા અન્ય પેઢીઓને સાંકળતા જીએસટી ચોરીના કેસના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માલ સામાનની સપ્લાય કર્યા વિના જ બોગસ બીલનાં આધારે કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા સંગઠિત ચેનલ રચીને બોગસ પેઢીઓ ઉભી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે અને તેની ઉંડાણપૂર્વકની તપાસ માટે દરોડા પાડવામાં આવ્યા છે. 

    ગુજરાત પોલીસ સમક્ષ ડીરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલીજન્સે કરેલી ફરિયાદમાં એમ જણાવ્યું હતું કે એક સરખા મોબાઇલ નંબર, ઇમેલ આઇડી તથા પાન નંબર ધરાવતી ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના 6 બોગસ રજીસ્ટ્રેશન પકડાયા હતા. સમાન ઓળખ સાથેના આ તત્વોએ34 બોગસ રજીસ્ટ્રેશન મેળવ્યા હતા.

    34માંથી 11 બોગસ પેઢીઓ ગુજરાતમાં હોવાનું માલુમ પડ્યું હતું. આ કેસની વધુ ઝીણવટભરી તપાસમાં એવો પર્દાફાશ થયો હતો કે 34બોગસ પેઢીઓમાં રજીસ્ટ્રેશન માટે રજુ કરાયેલા પાન નંબર, મોબાઇલ નંબરતથા ઇમેલ આઇડીના આધારે વધુ 186 રજીસ્ટ્રેશન મેળવવામાં આવ્યા હતા તે પૈકી 50 ગુજરાતમાંથી મેળવાયા હતા. પ્રથમ તબકકેપકડાયેલા 36 અને પછીના 186 રજીસ્ટ્રેશન રદ કરી નાખવામાં આવ્યા જ છે. આરોપીઓ દ્વારા 200થી વધુ બોગસકંપનીઓ ઉભી કરીને કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું માલુમ પડ્યું છે.

    ગુજરાત પોલીસ દ્વારા છેતરપીંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી જ છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ કાયદા 2002 હેઠળ પણ તે ગુનો બને છે અને મની લોન્ડરીંગ કાયદા હેઠળ તપાસ માટે સવારથી ઇડી દ્વારા દરોડા ઓપરેશન હાથ ધરાયું છે.

    સૂત્રોના કહેવા પ્રમાણે જીએસટી ચોરી ઉપરાંત હવાલાકાંડનો પણ પર્દાફાશ થવાની આશંકા છે. ઇડી દ્વારા રાજકોટમાં ધ્રુવી એન્ટરપ્રાઇઝ તથા તેના મળતીયાઓના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. શંકાસ્પદ  દસ્તાવેજો સહિતની જપ્તી થવાના સંકેત છે. રાજકોટની ધ્રુવી એન્ટરપ્રાઇઝ સાથે જ સાંઠગાંઠ ધરાવતી પેઢીઓ પર પણ તવાઇ ઉતારવામાં આવી છે અને તપાસમાં વધુ ચોંકાવનારા ધડાકા ભડાકા થવાનું માનવામાં આવી રહ્યું છે.

    Ahmedabad ED GST Scam Raids Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025
    રાજકોટ

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ એકઠી થઈ

    June 16, 2025
    રાજકોટ

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025
    રાજકોટ

    મુંબઈમાં વરસાદનાં પગલે Rajkot air service ને અસર : બપોરની ફલાઈટ બે કલાક ડીલે

    June 16, 2025
    રાજકોટ

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025
    રાજકોટ

    અમિત શાહ, CM,રાજ્યપાલ, જે.પી.નડ્ડા, પાટીલ બપોરે Rajkot પહોંચશે : બે કલાકનું રોકાણ

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Star cricketer Nitish Rana પિતા બન્યા, પત્ની સાચીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો

    June 16, 2025

    Delhi માં બુલડોઝર કાર્યવાહી ચાલુઃ અશોક વિહારમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ પર કાર્યવાહી

    June 16, 2025

    પૂંછમાં સુરક્ષા દળોએ Pakistan માં છુપાયેલા આતંકવાદી સહાયકોના ઠેકાણાઓની તપાસ કરી

    June 16, 2025

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ એકઠી થઈ

    June 16, 2025

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Star cricketer Nitish Rana પિતા બન્યા, પત્ની સાચીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો

    June 16, 2025

    Delhi માં બુલડોઝર કાર્યવાહી ચાલુઃ અશોક વિહારમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ પર કાર્યવાહી

    June 16, 2025

    પૂંછમાં સુરક્ષા દળોએ Pakistan માં છુપાયેલા આતંકવાદી સહાયકોના ઠેકાણાઓની તપાસ કરી

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.