Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ

    June 16, 2025

    વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું

    June 16, 2025

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ
    • વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું
    • આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi
    • તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા
    • Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત
    • Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો
    • Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા
    • Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Gujarat માં રફ્તારના રાક્ષસો બેફામ બન્યા! 24 કલાકમાં 5 અકસ્માત,8 ના મોત
    અમદાવાદ

    Gujarat માં રફ્તારના રાક્ષસો બેફામ બન્યા! 24 કલાકમાં 5 અકસ્માત,8 ના મોત

    Vikram RavalBy Vikram RavalJanuary 18, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,  તા.17
    ગુજરાતના રસ્તા જીવલેણ બન્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક શહેરોમાં ઢગલાબંધ અકસ્માતો સર્જાયા છે. જેમાં 8 લોકોનાં ભોગ લેવાયા છે. જેમાં મળતી માહિતી મુજબ સુરતના ડાયમંડ બુર્સ પાસે કાર ઓવર સ્પીડ હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો.

    અકસ્માતમાં 16 વર્ષીય કિશોરીનું મોત નિપજ્યું છે. અન્ય 3 ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા છે. જેને પગલે અલથાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ, ભાવનગરના સિહોર તાલુકાના વળાવડ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે બાઈકને અડફેટે લીધી હતી. જેમાં બાઈકને અડફેટે લીધા બાત કાર પર દૂકાનમાં ઘૂસી ગઈ હતી. બાઈકમાં સવાર બાળકીનું મોત થયું હતું. 

    ગુજરાતમાં ફરી એકવાર રોડ પર રફ્તાર થી ચાલતી ગાડીઓ લોકો માટે જીવલેણ બની છે. સુરત રાજકોટ ભાવનગર, ખેડા સહિતના જિલ્લાઓમાં અકસ્માત સર્જાયા હતા. છેલ્લા 24 કલાકમાં 5 અકસ્માત મા 8 લોકના મોત થયા છે. ભાવનગર શહેરના સિદસર રોડ લીલા સર્કલ નજીક અકસ્માત સર્જાયો હતો. લીલા સર્કલ નજીક બે એક્ટિવા સવારને અડફેટે લીધા હતા.

    આ અક્સ્પાત થયા બાદ કાર મૂકી ચાલક ફરાર થયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. મહેસાણા-અમદાવાદ હાઈવે પર ભાસરિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ઝાડ સાથે અથડાઈ ખાડામાં ખાબકી હતી. કારને અકસ્માતના પગલે 2 લોકોના મોત નિપજ્યા. જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયા. 

    ખેડામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કઠલાલ પાસેથી અમદાવાદ-ઈન્દોરને જોડતા હાઈવે પર ગતરોજ મોડીરાત્રે ઈકો કાર અને ગાય વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

    જેથી ઈકો કાર ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા આ કાર હાઈવેના ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને ત્યારબાદ લાઈટના લોખંડના પોલ સાથે અથડાઈ હતી.આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. ઘટનાને પગલે કઠલાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

    ACCIDENT Ahmedabad GUJRAT
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025
    ગુજરાત

    શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

    June 13, 2025
    અમદાવાદ

    હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું

    June 13, 2025
    ગુજરાત

    Gujarat માં LRDભરતી માટે ૧૫ જૂને લેખિત પરીક્ષા

    June 13, 2025
    અમદાવાદ

    વિમાન દુર્ઘટનામાં વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ Bhagavad Gita સુરક્ષિત રહી

    June 13, 2025
    અમદાવાદ

    હું ચેક-ઇન ગેટ પર ૧૦ મિનિટ મોડી પહોંચી, પણ તેમણે મને જવા ન દીધી,બચી ગઇ,Bhumi Chauhan

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ

    June 16, 2025

    વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું

    June 16, 2025

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025

    તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા

    June 16, 2025

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025

    Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ

    June 16, 2025

    વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું

    June 16, 2025

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.