Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Russiaએ ભારતને આપી જી-૫૭ લડાકૂ વિમાનની ઓફર

    September 23, 2025

    ટ્રમ્પનો કાફલો નીકળવાનો હોવાથી પોલીસે ફ્રાંસના પ્રમુખને અડધા રસ્તે રોક્યા

    September 23, 2025

    Taliban ને ૨૦ મહિલાઓ સહિત ૧૧૪ લોકોને ફટકારી અમાનવીય સજા

    September 23, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Russiaએ ભારતને આપી જી-૫૭ લડાકૂ વિમાનની ઓફર
    • ટ્રમ્પનો કાફલો નીકળવાનો હોવાથી પોલીસે ફ્રાંસના પ્રમુખને અડધા રસ્તે રોક્યા
    • Taliban ને ૨૦ મહિલાઓ સહિત ૧૧૪ લોકોને ફટકારી અમાનવીય સજા
    • Shahrukh Khan ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત, ગુજરાતી ફિલ્મ ’વશ’ને પણ નેશનલ એવોર્ડ
    • Kanya Puja 2025: કન્યા પૂજન ફક્ત અષ્ટમી કે નવમી પર જ કેમ કરવામાં આવે છે? તેનું ધાર્મિક મહત્વ જાણો
    • જો પાકિસ્તાની ક્રિકેટ ટીમે ભારત સામેની મેચ જીતવી હોય તો Army Chief Asim Munir ઇનિંગની શરૂઆત કરવી જોઈએ,Imran Khan
    • West Indies સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની પસંદગી અંગે ચર્ચા થઈ રહી છે
    • હોમબાઉન્ડ સ્ક્રીનિંગમાં બ્રેકઅપ પછી Malaika Arora and Arjun Kapoor ફરી મળ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat માં 108 ટકા વરસાદ, 49 લોકોના મોત, પૂરગ્રસ્તોને 8 કરોડથી વધુની કેશડોલ્સ ચૂકવાઇ
    ગુજરાત

    Gujarat માં 108 ટકા વરસાદ, 49 લોકોના મોત, પૂરગ્રસ્તોને 8 કરોડથી વધુની કેશડોલ્સ ચૂકવાઇ

    Vikram RavalBy Vikram RavalSeptember 4, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gujarat,તા.04 

    રાજ્યમાં 25 થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના લીધે ગુજરાત જળબંબાકાર થઇ ગયું હતું. જેને લીધે રાજ્યમાં જાન અને માલહાનિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પણ થયું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાજ્યમાં 108 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. આમ, તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

    ત્યારે આજે રાહત કમિશનર આલોક પાંડેએ ભારે વરસાદના લીધે થયેલા નુકસાનનો અહેવાલ રજૂ કરતાં જણાવ્યું હતું કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન સર્જાતા ભારે વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન (25 થી 30 ઓગસ્ટ)  30 ટકા જેટલો વરસાદ 14 જિલ્લા પ્રભાવિત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોના 16,95,561 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ ચૂકવવામાં આવી છે.

    જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાયની નિયમાનુસારની ચુકવણી પ્રક્રિયા અસરગ્રસ્તોનો સરવે કરીને હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત વરસાદથી અસર પામેલા જરૂરિયાતમંદ વ્યક્તિઓ-પરિવારો કે જેમની રોજી-રોટીને અસર થઈ છે તથા ઘરવખરી સામાન તણાઈ જવાથી કે નાશ થવાથી નુકસાન થયું છે તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવી છે.

    8 કરોડની વધુની કેશડોલ્સની ચૂકવણી

    રાહત કમિશનર આલોકકુમાર પાંડે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘રાજ્યના વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી અને પોરબંદર, મોરબી તથા વલસાડ જિલ્લામાં કુલ 1120 ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીં 3 સપ્ટેમ્બર સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોના 16,95,561 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ્સ ચૂકવવામાં આવી છે, જેમાં 5 હજાર લોકોને તાત્કાલિક કેશડોલ્સ ચૂકવાઈ હતી. આ ઉપરાંત 11 પરિવારને 50 હજારની ઘરવખરી અપાઈ હતી.’

    ઉલ્લેખનીય છે કે 22 મૃતકોના પરિવારજનોને 88 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે. જો કે ફક્ત બે-ત્રણ લોકોને સહાય ચૂકવવાની બાકી છે, જેમને આગામી બે દિવસમાં ચૂકવી દેવામાં આવશે.

    પશુના મોત અને મકાન સહાય માટે 367 કરોડ ચૂકવ્યા

    રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક કાચા-પાકા મકાનો અને ઝૂંપડાં તૂટી ગયા હતા તેમજ રાજ્યમાં 2618 પશુઓના મોત થયા હતા.  જેના માટે 367 કરોડની સહાય પેટે ચૂકાવવામાં આવ્યા છે. આ દરમિયાન એનડીઆરએફ, એસડીઆરએફ, એરફોર્સ અને આર્મીની 9 કોલમની મદદથી 43 હજાર, 83 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા, જ્યારે 37,050 લોકોને બચાવાયા હતા. આ દરમિયાન 53 વ્યક્તિને એરલિફ્ટ પણ કરાઈ હતી.

    દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ગત બે દિવસ દરમિયાન વરસેલા વરસાદના કારણે કેટલાક જિલ્લામાં સરવેની કામગીરી ચાલી રહી છે. હવે પીડિત પરિવારો-વ્યક્તિઓની સંખ્યાની વિગતો જેમ ઉપલબ્ધ થતી જશે, તેમ જિલ્લા વહીવટી તંત્ર ઘરવખરી-કપડાંની સહાય તેમજ માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, ઘરને નુકસાનની ઘટનામાં આર્થિક મદદ કરતું રહેશે.

    cash-doll Gujarat Rain Rain-Forecast
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot રિવોલ્વરનો વિડીયો બનાવવો પદ્મિનીબા વાળાના પુત્રને ભારે પડ્યો

    September 23, 2025
    રાજકોટ

    Rajkot ના જલારામ ચોક નજીક ધોળા દિવસે યુવતીની છેડતી

    September 23, 2025
    ગુજરાત

    રાજયમાં RERAનું આધુનિક ભવન બનશે : રાજય સરકાર દ્વારા જમીન ફાળવાઈ

    September 23, 2025
    રાજકોટ

    પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશચંદ્ર ફેફરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

    September 23, 2025
    જામનગર

    અંગારા પર ગરબે ઘૂમ્યા યુવાનો: Jamnagar માં ‘મશાલ રાસ’ રમી નવરાત્રિની અનોખી ઉજવણી

    September 23, 2025
    રાજકોટ

    સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની સેવા યાત્રાને યાદ કરીને અમિત શાહ ભાવુક બન્યા

    September 23, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Russiaએ ભારતને આપી જી-૫૭ લડાકૂ વિમાનની ઓફર

    September 23, 2025

    ટ્રમ્પનો કાફલો નીકળવાનો હોવાથી પોલીસે ફ્રાંસના પ્રમુખને અડધા રસ્તે રોક્યા

    September 23, 2025

    Taliban ને ૨૦ મહિલાઓ સહિત ૧૧૪ લોકોને ફટકારી અમાનવીય સજા

    September 23, 2025

    Shahrukh Khan ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત, ગુજરાતી ફિલ્મ ’વશ’ને પણ નેશનલ એવોર્ડ

    September 23, 2025

    Kanya Puja 2025: કન્યા પૂજન ફક્ત અષ્ટમી કે નવમી પર જ કેમ કરવામાં આવે છે? તેનું ધાર્મિક મહત્વ જાણો

    September 23, 2025

    જો પાકિસ્તાની ક્રિકેટ ટીમે ભારત સામેની મેચ જીતવી હોય તો Army Chief Asim Munir ઇનિંગની શરૂઆત કરવી જોઈએ,Imran Khan

    September 23, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Russiaએ ભારતને આપી જી-૫૭ લડાકૂ વિમાનની ઓફર

    September 23, 2025

    ટ્રમ્પનો કાફલો નીકળવાનો હોવાથી પોલીસે ફ્રાંસના પ્રમુખને અડધા રસ્તે રોક્યા

    September 23, 2025

    Taliban ને ૨૦ મહિલાઓ સહિત ૧૧૪ લોકોને ફટકારી અમાનવીય સજા

    September 23, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.